દિવ્યાંગ સાધન સહાય યોજના | Divyang Sadhan Sahay Yojana @esamajkalyan.gujarat.gov.in
ગુજરાત સરકાર દ્વારા Divyang Sadhan Sahay Yojana અમલમાં મુકેલ છે. દિવ્યાંગ વ્યક્તિઓને તેમની કેટલેક અંશે રાહત ઉભી કરવા, રોજગારી પ્રાપ્ત કરવામાં સરળતા લાવવા તથા રોજગારલક્ષી સાધનો પુરા પાડવા આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ આર્ટીકલ દ્વારા યોજનાને લગતી માહિતી આપવામાં પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે. Divyang Sadhan Sahay Yojana 2023 રાજ્ય સરકાર ગુજરાત સરકાર, … Read more