GSEB પૂરક પરીક્ષા પરિણામ SSC HSC Purak Exam Result 2024

By | July 29, 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12નું પૂરક પરીક્ષા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પરિણામ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે.

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
પરીક્ષાનો પ્રકારGSEB 10મી પુરક પરિક્ષા 2024 (GSEB 10th Purak Pariksha)
પરીક્ષા તારીખો24 જૂન થી 04 જુલાઈ 2024
પરિણામ તારીખઆજે બપોરે 12 વાગે
વેબસાઇટ@ www.gseb.org

ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા

Gseb result gujarat 2024 વિગતવાર વાત કરીએ તો જૂન-જુલાઈ 2024માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10, સંસ્કૃત પ્રથમા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષાનુ પરિણામ આગામી તારીખ 29મી જુલાઈના રોજ બપોરના 12 કલાકે જાહેર કરાશે.

વોટ્સએપથી આ રીતે ચેક કરો પરિણામ

  • તમારા ફોનમાં ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલ whatsapp નંબર 6357300971 સેવ કરો.
  • હવે આ નંબર પર whatsapp કરો.સૌ પ્રથમ HI લખીને મોકલો
  • હવે અહીં તેમના દ્વારા તમને જવાબ મળશે તે માહિતી પ્રમાણે આગળ વધો.
  • તમારો બોર્ડનો સીટ નંબર અહીં દાખલ કરવા માટે કહેશે, જે દાખલ કરો
  • ત્યારબાદ તમને GSEB 10 માં પરિણામ ધરાવતો એક બીજો મેસેજ મળશે.
  • આ રીતે તમે તમારું પરિણામ whatsapp દ્વારા મેળવી શકો છો

આ રીતે ચેક કરો રિઝલ્ટ ધોરણ 10મી પુરક પરિક્ષા પરિણામ

  • સ્ટેપ 1- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
  • સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB 10th Repaters Result લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- પછી 7 અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 4- GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

મહત્વપૂર્ણ લિંક: 

તમારું SSC પરીણમ જુઓઅહીં ક્લિક કરો
તમારું HSC પરીણમ જુઓઅહીં ક્લિક કરો
વોટ્સએપથી પરીણમ જુઓઅહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *