ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12નું પૂરક પરીક્ષા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પરિણામ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે.
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર |
પરીક્ષાનો પ્રકાર | GSEB 10મી પુરક પરિક્ષા 2024 (GSEB 10th Purak Pariksha) |
પરીક્ષા તારીખો | 24 જૂન થી 04 જુલાઈ 2024 |
પરિણામ તારીખ | આજે બપોરે 12 વાગે |
વેબસાઇટ | @ www.gseb.org |
ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા
Gseb result gujarat 2024 વિગતવાર વાત કરીએ તો જૂન-જુલાઈ 2024માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10, સંસ્કૃત પ્રથમા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષાનુ પરિણામ આગામી તારીખ 29મી જુલાઈના રોજ બપોરના 12 કલાકે જાહેર કરાશે.
વોટ્સએપથી આ રીતે ચેક કરો પરિણામ
- તમારા ફોનમાં ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલ whatsapp નંબર 6357300971 સેવ કરો.
- હવે આ નંબર પર whatsapp કરો.સૌ પ્રથમ HI લખીને મોકલો
- હવે અહીં તેમના દ્વારા તમને જવાબ મળશે તે માહિતી પ્રમાણે આગળ વધો.
- તમારો બોર્ડનો સીટ નંબર અહીં દાખલ કરવા માટે કહેશે, જે દાખલ કરો
- ત્યારબાદ તમને GSEB 10 માં પરિણામ ધરાવતો એક બીજો મેસેજ મળશે.
- આ રીતે તમે તમારું પરિણામ whatsapp દ્વારા મેળવી શકો છો
આ રીતે ચેક કરો રિઝલ્ટ ધોરણ 10મી પુરક પરિક્ષા પરિણામ
- સ્ટેપ 1- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
- સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB 10th Repaters Result લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3- પછી 7 અંકનો સીટ નંબર દાખલ કરો.
- સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 4- GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
- સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ લિંક:
તમારું SSC પરીણમ જુઓ | અહીં ક્લિક કરો |
તમારું HSC પરીણમ જુઓ | અહીં ક્લિક કરો |
વોટ્સએપથી પરીણમ જુઓ | અહીં ક્લિક કરો |
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |