ગુજરાત ચૂંટણી 2022 ભાજપ, કોંગ્રેસ અને આપના તમામ 182 સીટના ઉમેદવારોની યાદી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે ત્યાં બીજી બાજુ ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટીની ઉમેદાવારોએ ફોર્મ પણ ભરી દીધા છે. ગુજરાતની સ્થાપનાથી 2017ની ચૂંટણી સુધી ક્યારેય ત્રિપાંખિયો જંગ ખેલાયો નથી ત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. ભાજપ-કોંગ્રેસ અને આપના તમામ 182 ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.

બે તબક્કામાં મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 સીટો પર મતદાન થવાનું છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. તો 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બીજા તબક્કા માટે આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. 

ક્રમબેઠકભાજપકોંગ્રેસઆપ
1અબડાસા-પ્રદ્યુમ્નસિંહ જાડેજામામદ જતવસંત ખેતાણી
2માંડવી-અનિરુદ્ધ દવેરાજેન્દ્રસિંહ જાડેજાકૈલાશ ગઢવી
3ભુજ-કેશુભાઈ પટેલઅરજણ ભૂડિયારાજેશ પાંડોરિયા
4અંજારત્રિકમ છાંગારમેશ ડાંગરઅરજણ રબારી
5ગાંધીધામ-SC-1માલતી મહેશ્વરીભરત સોલંકીબી. ટી. મહેશ્વરી
6રાપરવીરેન્દ્રસિંહ જાડેજાબચુભાઈ અરેઠિયાઆંબાભાઈ પટેલ
7વાવ-સ્વરૂપજી ઠાકોરગેનીબહેન ઠાકોરડૉ. ભીમ પટેલ
8થરાદશંકર ચૌધરીગુલાબસિંહ રાજપૂતવિરચંદ ચાવડા
9ધાનેરાભગવાન ચૌધરીનથાભાઈ પટેલસુરેશ દેવડા
10દાંતા-ST-1લઘુભાઈ પારઘીકાંતિ ખરાડીએમ.કે. બુંબડિયા
11વડગામ-SC-2મણિભાઈ વાઘેલાજિજ્ઞેશ મેવાણીદલપત ભાટિયા
12પાલનપુરઅનિકેત ઠાકરમહેશ પટેલરમેશ નાભાણી
13ડીસાપ્રવીણ માળીસંજય રબારીડૉ. રમેશ પટેલ
14દિયોદરકેશાજી ચૌહાણ-ઠાકોરશિવા ભૂરિયાભેમાભાઈ ચૌધરી
15કાંકરેજકીર્તિસિંહ વાઘેલાઅમરત ઠાકોરમુકેશ ઠક્કર
16રાધનપુરલવિંગજી ઠાકોરરઘુ દેસાઈલાલજી ઠાકોર
17ચાણસ્માદિલીપ ઠાકોરદિનેશ ઠાકોરવિષ્ણુ પટેલ
18પાટણરાજુલબહેન દેસાઈકિરીટ પટેલલાલેશ ઠક્કર
19સિદ્ધપુરબળવંતસિંહ રાજપૂતચંદનજી ઠાકોરમહેન્દ્ર રાજપૂત
20ખેરાલુસરદાર ચૌધરીમુકેશ દેસાઈદિનેશ ઠાકોર
21ઊંઝાકે. કે. પટેલઅરવિંદ પટેલઉર્વિશ પટેલ
22વીસનગરઋષિકેશ પટેલકિરીટ પટેલજયંતી પટેલ
23બેચરાજીસુખાજી ઠાકોરભોપાજી ઠાકોરસાગર રબારી
24કડી-SC-3કરશન સોલંકીપ્રવીણ પરમારએચ. કે. ડાભી
25મહેસાણામુકેશ પટેલપી. કે. પટેલભગત પટેલ
26વીજાપુરરમણ પટેલસી. જે. ચાવડાચિરાગ પટેલ
27હિંમતનગરવી. ડી. ઝાલાકમલેશ પટેલનિર્મલસિંહ પરમાર
28ઈડર- SC-4રમણલાલ વોરારામભાઈ સોલંકીજયંતી પ્રણામી
29ખેડબ્રહ્મા-ST-2અશ્વિન કોટવાલતુષાર ચૌધરીબિપિન ગામેતી
30ભિલોડા-ST-3પી. સી. બરંડારાજુ પારઘીરૂપસિંહ ભગોડા
31મોડાસાભીખુ પરમારરાજેન્દ્રસિંહ ઠાકોરરાજેન્દ્રસિંહ પરમાર
32બાયડભીખી પરમારમહેન્દ્રસિંહ વાઘેલાચુનીભાઈ પટેલ
33પ્રાંતિજગજેન્દ્રસિંહ પરમારબેચરસિંહ રાઠોડઅલ્પેશ પટેલ
34દહેગામબલરાજસિંહ ચૌહાણવખતસિંહ ચૌહાણસુહાગ પંચાલ
35ગાંધીનગર દક્ષિણઅલ્પેશ ઠાકોરહિમાંશું પટેલદોલત પટેલ
36ગાંધીનગર ઉત્તરરીટાબહેન પટેલવીરેન્દ્રસિંહ વાઘેલામુકેશ પટેલ
37માણસાજયંતી ચૌધરીબાબુસિંહ ઠાકોરભાસ્કર પટેલ
38કલોલબકાજી ઠાકોરબળદેવજી ઠાકોરકાંતિજી ઠાકોર
39વીરમગામહાર્દિક પટેલલાખા ભરવાડકુંવરજી ઠાકોર
40સાણંદકનુ પટેલરમેશ કોળીકુલદીપ વાઘેલા
41ઘાટલોડિયાભૂપેન્દ્ર પટેલઅમી યાજ્ઞિકવિજય પટેલ
42વેજલપુરઅમિત ઠાકરરાજેન્દ્ર પટેલકલ્પેશ પટેલ ભોલો
43વટવાબાબુસિંહ જાધવબળવંત ગઢવીબિપિન પટેલ
44એલિસબ્રિજઅમિત પી. શાહભીખુ દવેપારસ શાહ
45નારણપુરાજિતેન્દ્ર પટેલસોનલ પટેલપંકજ પટેલ
46નિકોલજગદીશ વિશ્વકર્મારણજિત બારડઅશોક ગજેરા
47નરોડાડૉ. પાયલ કુકરાણીનિકુલસિંહ તોમરઓમપ્રકાશ તિવારી
48ઠક્કરબાપાનગરકંચન રાદડિયાવિજય બ્રહ્મભટ્ટસંજય મોરી
49બાપુનગરદિનેશસિંહ કુશવાહહિંમતસિંહ પટેલરાજેશ દીક્ષિત
50અમરાઈવાડીડૉ. હસમુખ પટેલધર્મેન્દ્ર પટેલવિનય ગુપ્તા
51દરિયાપુરકૌશિક જૈનગ્યાસુદ્દીન શેખતાજ કુરેશી
52જમાલપુર-ખાડિયાભૂષણ ભટ્ટઈમરાન ખેડાવાલાહારુન નાગોરી
53મણિનગરઅમૂલ ભટ્ટસી. એમ. રાજપૂતવિપુલ પટેલ
54દાણીલીમડા-SC-5નરેશ વ્યાસશૈલેશ પરમારદિનેશ કાપડિયા
55સાબરમતીડૉ. હર્ષદ પટેલદિનેશ મહિડાજશવંત ઠાકોર
56અસારવા-SC-6દર્શના વાઘેલાવિપુલ પરમારજે. જે. મેવાડા
57દસક્રોઈબાબુ જમના પટેલઉમેદી બુધાજી ઝાલાકિરણ પટેલ
58ધોળકાકિરીટસિંહ ડાભીઅશ્વિન રાઠોડજટુભા ગોલ
59ધંધૂકાકાળુભાઈ ડાભીહરપાલસિંહ ચૂડાસમાચંદુ બમરોલિયા
60દસાડા-SC-7પરષોત્તમ પરમારનૌશાદ સોલંકીઅરવિંદ સોલંકી
61લીંબડીકિરીટસિંહ રાણાકલ્પના મકવાણામયૂર સાકરિયા
62વઢવાણજગદીશ મકવાણાતરુણ ગઢવીહિતેશ પટેલ
63ચોટીલાશામજી ચૌહાણઋત્વિક મકવાણારાજુ કરપડા
64ધ્રાંગધ્રાપ્રકાશ વરમોરાછત્રસિંહ ગુંજારિયાવાઘજી પટેલ
65મોરબીકાંતિ અમૃતિયાજયંતી પટેલપંકજ રાણસરિયા
66ટંકારાદુર્લભજી દેથરિયાલલીત કગથરાસંજય ભટાસણા
67વાંકાનેરજિતેન્દ્ર સોમાણીમહમદ પિરઝાદાવિક્રમ સોરાણી
68રાજકોટ પૂર્વઉદય કાનગડઈન્દ્રનીલ રાજ્યગુરુરાહુલ ભૂવા
69રાજકોટ પશ્ચિમદર્શિતા શાહમનસુખ કાલરિયાદિનેશ જોશી
70રાજકોટ દક્ષિણરમેશ ટીલાળાહિતેશ વોરાશિવલાલ બારસિયા
71રાજકોટ ગ્રામ્ય SC-8ભાનુ બાબરિયાસુરેશ બથવારવશરામ સાગઠિયા
72જસદણકુંવરજી બાવળિયાભોળાભાઈ ગોહિલતેજસ ગાજીપરા
73ગોંડલગીતાબા જાડેજાયતિશ દેસાઈનિમિષા ખૂંટ
74જેતપુરજયેશ રાદડિયાદીપક વેકરિયારોહિત ભૂવા
75ધોરાજીમહેન્દ્ર પાડલિયાલલીત વસોયાવિપુલ સખિયા
76કાલાવડ-SC-9મેઘજી ચાવડાપ્રવીણ મૂછડિયાડૉ. જિજ્ઞેશ સોલંકી
77જામનગર ગ્રામ્યરાઘવજી પટેલજીવણ કુંભારવાડિયાપ્રકાશ દોંગા
78જામનગર ઉત્તરરિવાબા જાડેજાબિપેન્દ્રસિંહ જાડેજાકરશન કરમૂર
79જામનગર દક્ષિણદિવ્યેશ અકબરીમનોજ કથીરિયાવિશાલ ત્યાગી
80જામજોધપુરચિમન સાપરિયાચિરાગ કાલરિયાહેમંત ખવા
81ખંભાળિયામૂળુભાઈ બેરાવિક્રમ માડમઈસુદાન ગઢવી
82દ્વારકાપબુભા માણેકમૂળુ કંડોરિયાલખમણ નકુમ
83પોરબંદરબાબુ બોખીરિયાઅર્જુન મોઢવાડિયાજીવન જુંગી
84કુતિયાણાઢેલીબહેન ઓડેદરાનાથા ઓડેદરાભીમા મકવાણા
85માણાવદરજવાહર ચાવડાઅરવિંદ લાડાણીકરસન ભાદરકા
86જૂનાગઢસંજય કોરડિયાભીખાભાઈ જોશીચેતન ગજેરા
87વીસાવદરહર્ષદ રીબડિયાકરશન વડોદરિયાભૂપત ભાયાણી
88કેશોદદેવા માલમહીરાભાઈ જોટવારામજી ચૂડાસમા
89માંગરોળભગવાનજી કરગટિયાબાબુભાઈ વાજાપીયૂષ પરમાર
90સોમનાથમાનસિંહ પરમારવિમલ ચૂડાસમાજગમાલ વાળા
91તાલાલાભગવાન બારડમાનસિંહ ડોડિયાદેવેન્દ્ર સોલંકી
92કોડિનાર-SC-10પ્રદ્યુમ્ન વાજામહેશ મકવાણાવાલજી મકવાણા
93ઊનાકે. સી. રાઠોડપૂંજાભાઈ વંશસેજલ ખૂંટ
94ધારીજયસુખ કાકડિયાકીર્તિ બોરીસાગરકાંતિ સતાસિયા
95અમરેલીકૌશિક વેકરિયાપરેશ ધાનાણીરવિ ધાનાણી
96લાઠીજનક તલાવિયાવીરજી ઠુંમરજયસુખ દેત્રોજા
97સાવરકુંડલામહેશ કસવાલાપ્રતાપ દૂધાતભરત નાકરાણી
98રાજુલાહીરા સોલંકીઅમરિષ ડેરભરત બલદાણિયા
99મહુવાશિવા ગોહિલકનુ કલસરિયાઅશોક જોલિયા
100તળાજાગૌતમ ચૌહાણકનુ બારૈયાલાલુબહેન ચૌહાણ
101ગારિયાધારકેશુભાઈ નાકરાણીદિવ્યેશ ચાવડાસુધીર વાઘાણી
102પાલિતાણાભીખાભાઈ બારૈયાપ્રવીણ રાઠોડડૉ. ઝેડ. પી. ખેની
103ભાવનગર ગ્રામ્યપરસોત્તમ સોલંકીરેવતસિંહ ગોહિલખુમાણસિંહ ગોહિલ
104ભાવનગર પૂર્વસેજલબહેન પંડ્યાબળદેવ સોલંકીહમીર રાઠોડ
105ભાવનગર પશ્ચિમજિતુ વાઘાણીકિશોરસિંહ ગોહિલરાજુ સોલંકી
106ગઢડા-SC-11શંભુપ્રસાદ ટુંડિયાજગદીશ ચાવડારમેશ પરમાર
107બોટાદઘનશ્યામ વિરાણીમનહર પટેલઉમેશ મકવાણા
108ખંભાતમહેશ રાવલચિરાગ પટેલઅરુણ ગોહિલ
109બોરસદરમણ સોલંકીરાજેન્દ્રસિંહ પરમારમનીષ પટેલ
110આંકલાવગુલાબસિંહ પઢિયારઅમિત ચાવડાગજેન્દ્ર સિંહ
111ઉમરેઠગોવિંદ પરમારજયંત બોસ્કીઅમરીશ પટેલ
112આણંદયોગેશ પટેલકાંતિ સોઢા પરમારગિરીશ શાંડિલ્ય
113પેટલાદકમલેશ પટેલપ્રકાશ પરમારઅર્જુન ભરવાડ
114સોજીત્રાવિપુલ પટેલપૂનમભાઈ પરમારમનુભાઈ ઠાકોર
115માતરકલ્પેશ પરમારસંજય પટેલલાલજી પરમાર
116નડિયાદપંકજ દેસાઈધ્રુવલ પટેલહર્ષદ વાઘેલા
117મહેમદાવાદઅર્જુનસિંહ ચૌહાણજુવાનસિંહ ચૌહાણપ્રમોદ ચૌહાણ
118મહુધાસંજયસિંહ મહિડાઈન્દ્રજિતસિંહ પરમારરવજી વાઘેલા
119ઠાસરાયોગેન્દ્રસિંહ પરમારકાંતિ પરમારનટવરસિંહ રાઠોડ
120કપડવંજરાજેશ ઝાલાકાળુ ડાભીમનુભાઈ પટેલ
121બાલાસિનોરમાનસિંહ ચૌહાણઅજિતસિંહ ચૌહાણઉદેસિંહ ચૌહાણ
122લુણાવાડાજિજ્ઞેશ સેવકગુલાબ સિંહનટવરસિંહ સોલંકી
123સંતરામપુર-ST-4કુબેર ડિંડોરગેંદાલ ડામોરપર્વત વાગોડિયા ફૂલજી
124શહેરાજેઠા ભરવાડખાતુભાઈ પગીતખતસિંહ સોલંકી
125મોરવાહડફ-ST-5નિમિષા સુથારસ્નેહલતા ખાંટબનાભાઈ ડામોર
126ગોધરાસી. કે. રાઉલજીરશ્મિતા ચૌહાણબાકી-4
127કાલોલફતેસિંહ ચૌહાણપ્રભાતસિંહ ચૌહાણદિનેશ બારિયા
128હાલોલજયદ્રથસિંહ પરમારરાજેન્દ્ર પટેલભરત રાઠવા
129ફતેપુરા- ST-6રમેશ કટારારઘુ મછારબાકી-5
130ઝાલોદ- ST-7મહેશ ભૂરિયામિતેષ ગરાસિયાઅનિલ ગરાસિયા
131લીમખેડા- ST-8શૈલેશ ભાભોરરમેશ ગુંદિયાનરેશ બારિયા
132દાહોદ- ST-9કનૈયાલાલ કિશોરીહર્ષદ નીનામાદિનેશ મુનિયા
133ગરબાડા- ST-10મહેન્દ્ર ભાભોરચંદ્રિકા બારિયાશૈલેશ ભાભોર
134દેવગઢબારિયાબચુ ખાબડNCPભરત વાખલા
135સાવલીકેતન ઈનામદારકુલદીપસિંહ રાઉલજીવિજય ચાવડા
136વાઘોડિયાઅશ્વિન પટેલસત્યજિતસિંહ ગાયકવાડગૌતમ રાજપૂત
137છોટાઉદેપુર-ST-11રાજેન્દ્રસિંહ રાઠવાસંગ્રામસિંહ રાઠવાઅર્જુન રાઠવા
138જેતપુરપાવી- ST-12જયંતી રાઠવાસુખરામસિંહ રાઠવારાધિકા રાઠવા
139સંખેડા- ST-13અભેસિંહ તડવીધીરૂભાઈ ભીલરંજન તડવી
140ડભોઈશૈલેશ મહેતાબાલકિશન પટેલઅજિત ઠાકોર
141વડોદરા સિટી- SC-12મનીષા વકીલબાકી-38જિગર સોલંકી
142સયાજીગંજકેયૂર રોકડિયાઅમી રાવતસ્વેજલ વ્યાસ
143અકોટાચૈતન્ય દેસાઈઋત્વિક જોશીશશાંક ખરે
144રાવપુરાબાલકૃષ્ણ શુક્લસંજય પટેલહીરેન શિરકે
145માંજલપુરબાકી-1તશ્વિન સિંહવિનય ચૌહાણ
146પાદરાચૈતન્યસિંહ ઝાલાજશપાલસિંહ પઢિયારસંદીપ સિંહ રાજ
147કરજણઅક્ષય પટેલપ્રિતેશ પટેલપરેશ પટેલ
148નાંદોદ- ST-14દર્શના વસાવાહરેશ વસાવાપ્રફુલ વસાવા
149ડેડિયાપાડા- ST-15હિતેશ વસાવાજેરમાબેન વસાવાચૈતર વસાવા
150જંબુસરડી. કે. સ્વામીસંજય સોલંકીસાજીદ રેહાન
151વાગરાઅરુણસિંહ રાણાસુલેમાન પટેલજયરાજ સિંહ
152ઝઘડિયા-ST-16રિતેશ વસાવાફતેસિંહ વસાવાઉર્મિલા ભગત
153ભરૂચરમેશ મિસ્ત્રીજયકાંત પટેલમનહર પરમાર
154અંકલેશ્વરઈશ્વરસિંહ પટેલવિજયસિંહ પટેલઅંકુર પટેલ
155ઓલપાડમુકેશ પટેલદર્શન નાયકધાર્મિક માલવિયા
156માંગરોળ-ST-17ગણપત વસાવાઅનિલ ચૌધરીસ્નેહલ વસાવા
157માંડવી- ST-18કુંવરજી હળપતિઆનંદ ચૌધરીસાયનાબેન ગામીત
158કામરેજપ્રફુલ્લ પાનસેરિયાનીલેશ કુંભાણીરામ ધડુક
159સુરત પૂર્વઅરવિંદ રાણાઅસલમ સાયકલવાલાકંચનભાઈ જરીવાલા
160સુરત ઉત્તરકાંતિભાઈ બલ્લર-પટેલઅશોક પટેલમહેન્દ્ર નાવડિયા
161વરાછા રોડકિશોર કાનાણીપ્રફુલ તોગડિયાઅલ્પેશ કથીરિયા
162કરંજપ્રવીણ ઘોઘારીભારતી પટેલમનોજ સોરઠિયા
163લિંબાયતસંગીતા પાટીલગોપાલ પાટીલપંકજ તાયડે
164ઉધનામનુભાઈ પટેલધનસુખ રાજપૂતમહેન્દ્ર પાટીલ
165મજૂરાહર્ષ સંઘવીબળવંત જૈનPVS શર્મા
166કતારગામવિનોદ મોરડિયાકલ્પેશ વરિયાગોપાલ ઈટાલિયા
167સુરત પશ્ચિમપૂર્ણેશ મોદીસંજય પટવામોક્ષેશ સંઘવી
168ચોર્યાસીસંદીપ દેસાઈકાંતિ પટેલપ્રકાશ કોન્ટ્રાક્ટર
169બારડોલી-SC-13ઈશ્વર પરમારપન્નાબેન પટેલરાજેન્દ્ર સોલંકી
170મહુવા-ST-19મોહન ઢોડિયાહેમાંગિની ગરાસિયાકુંજન પટેલ
171વ્યારા-ST-20મોહન કોકણીપુનાભાઈ ગામીતબિપિન ચૌધરી
172નિઝર-ST-21ડૉ. જયરામ ગામીતસુનીલ ગામીતઅરવિંદ ગામીત
173ડાંગ-ST-22વિજય પટેલમુકેશ પટેલસુનીલ ગામીત
174જલાલપોરરમેશ પટેલરણજિત પંચાલપ્રદીપ મિશ્રા
175નવસારીરાકેશ દેસાઈદીપક બારોટઉપેશ પટેલ
176ગણદેવી-ST-23નરેશ પટેલઅશોક પટેલપંકજ એલ. પટેલ
177વાંસદા-ST-24પીયૂષ પટેલઅનંત પટેલપંકજ પટેલ
178ધરમપુર-ST-25અરવિંદ પટેલકિશન પટેલકમલેશ પટેલ
179વલસાડભરત પટેલકમલ પટેલરાજુ મરચા
180પારડીકનુ દેસાઈજયશ્રી પટેલકેતન પટેલ
181કપરાડા-ST-26જિતુ ચૌધરીવસંત પટેલજયેન્દ્ર ગાવીત
182ઉંમરગામ-ST-27રમણ પાટકરનરેશ વળવીઅશોક પટેલ

ગુજરાત ચૂંટણી / ભાજપ-કોંગ્રેસ અને આપના તમામ 182 ઉમેદવારોની યાદી

See also  ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ કોંગ્રેસે ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું

મહત્વપૂર્ણ લિંક: 

182 સીટ ઉમેદવારોની યાદી PDFડાઉનલોડ કરો
ઓફિસિયલ વેબસાઈટ ડાઉનલોડ કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ગુજરાત ચૂંટણી 2022 ભાજપ-કોંગ્રેસ અને આપના તમામ 182 ઉમેદવારોની યાદી
ગુજરાત ચૂંટણી 2022 ભાજપ-કોંગ્રેસ અને આપના તમામ 182 ઉમેદવારોની યાદી
ગુજરાત ચૂંટણી 2022 ભાજપ-કોંગ્રેસ અને આપના તમામ 182 ઉમેદવારોની યાદી
ગુજરાત ચૂંટણી 2022 ભાજપ-કોંગ્રેસ અને આપના તમામ 182 ઉમેદવારોની યાદી
ગુજરાત ચૂંટણી 2022 ભાજપ-કોંગ્રેસ અને આપના તમામ 182 ઉમેદવારોની યાદી
ગુજરાત ચૂંટણી 2022 ભાજપ-કોંગ્રેસ અને આપના તમામ 182 ઉમેદવારોની યાદી
ગુજરાત ચૂંટણી 2022 ભાજપ-કોંગ્રેસ અને આપના તમામ 182 ઉમેદવારોની યાદી


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *