ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ કોંગ્રેસે ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું

બે તબક્કામાં મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 સીટો પર મતદાન થવાનું છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. તો 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બીજા તબક્કા માટે આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. 

ક્રમબેઠકકોંગ્રેસ ઉમેદવાર
1અબડાસા-મામદ જત
2માંડવી-રાજેન્દ્રસિંહ જાડેજા
3ભુજ-અરજણ ભૂડિયા
4અંજારરમેશ ડાંગર
5ગાંધીધામ-SC-1ભરત સોલંકી
6રાપરબચુભાઈ અરેઠિયા
7વાવ-ગેનીબહેન ઠાકોર
8થરાદગુલાબસિંહ રાજપૂત
9ધાનેરાનથાભાઈ પટેલ
10દાંતા-ST-1કાંતિ ખરાડી
11વડગામ-SC-2જિજ્ઞેશ મેવાણી
12પાલનપુરમહેશ પટેલ
13ડીસાસંજય રબારી
14દિયોદરશિવા ભૂરિયા
15કાંકરેજઅમરત ઠાકોર
16રાધનપુરરઘુ દેસાઈ
17ચાણસ્માદિનેશ ઠાકોર
18પાટણકિરીટ પટેલ
19સિદ્ધપુરચંદનજી ઠાકોર
20ખેરાલુમુકેશ દેસાઈ
21ઊંઝાઅરવિંદ પટેલ
22વીસનગરકિરીટ પટેલ
23બેચરાજીભોપાજી ઠાકોર
24કડી-SC-3પ્રવીણ પરમાર
25મહેસાણાપી. કે. પટેલ
26વીજાપુરસી. જે. ચાવડા
27હિંમતનગરકમલેશ પટેલ
28ઈડર- SC-4રામભાઈ સોલંકી
29ખેડબ્રહ્મા-ST-2તુષાર ચૌધરી
30ભિલોડા-ST-3રાજુ પારઘી
31મોડાસારાજેન્દ્રસિંહ ઠાકોર
32બાયડમહેન્દ્રસિંહ વાઘેલા
33પ્રાંતિજબેચરસિંહ રાઠોડ
34દહેગામવખતસિંહ ચૌહાણ
35ગાંધીનગર દક્ષિણહિમાંશું પટેલ
36ગાંધીનગર ઉત્તરવીરેન્દ્રસિંહ વાઘેલા
37માણસાબાબુસિંહ ઠાકોર
38કલોલબળદેવજી ઠાકોર
39વીરમગામલાખા ભરવાડ
40સાણંદરમેશ કોળી
41ઘાટલોડિયાઅમી યાજ્ઞિક
42વેજલપુરરાજેન્દ્ર પટેલ
43વટવાબળવંત ગઢવી
44એલિસબ્રિજભીખુ દવે
45નારણપુરાસોનલ પટેલ
46નિકોલરણજિત બારડ
47નરોડાનિકુલસિંહ તોમર
48ઠક્કરબાપાનગરવિજય બ્રહ્મભટ્ટ
49બાપુનગરહિંમતસિંહ પટેલ
50અમરાઈવાડીધર્મેન્દ્ર પટેલ
51દરિયાપુરગ્યાસુદ્દીન શેખ
52જમાલપુર-ખાડિયાઈમરાન ખેડાવાલા
53મણિનગરસી. એમ. રાજપૂત
54દાણીલીમડા-SC-5શૈલેશ પરમાર
55સાબરમતીદિનેશ મહિડા
56અસારવા-SC-6વિપુલ પરમાર
57દસક્રોઈઉમેદી બુધાજી ઝાલા
58ધોળકાઅશ્વિન રાઠોડ
59ધંધૂકાહરપાલસિંહ ચૂડાસમા
60દસાડા-SC-7નૌશાદ સોલંકી
61લીંબડીકલ્પના મકવાણા
62વઢવાણતરુણ ગઢવી
63ચોટીલાઋત્વિક મકવાણા
64ધ્રાંગધ્રાછત્રસિંહ ગુંજારિયા
65મોરબીજયંતી પટેલ
66ટંકારાલલીત કગથરા
67વાંકાનેરમહમદ પિરઝાદા
68રાજકોટ પૂર્વઈન્દ્રનીલ રાજ્યગુરુ
69રાજકોટ પશ્ચિમમનસુખ કાલરિયા
70રાજકોટ દક્ષિણહિતેશ વોરા
71રાજકોટ ગ્રામ્ય SC-8સુરેશ બથવાર
72જસદણભોળાભાઈ ગોહિલ
73ગોંડલયતિશ દેસાઈ
74જેતપુરદીપક વેકરિયા
75ધોરાજીલલીત વસોયા
76કાલાવડ-SC-9પ્રવીણ મૂછડિયા
77જામનગર ગ્રામ્યજીવણ કુંભારવાડિયા
78જામનગર ઉત્તરબિપેન્દ્રસિંહ જાડેજા
79જામનગર દક્ષિણમનોજ કથીરિયા
80જામજોધપુરચિરાગ કાલરિયા
81ખંભાળિયાવિક્રમ માડમ
82દ્વારકામૂળુ કંડોરિયા
83પોરબંદરઅર્જુન મોઢવાડિયા
84કુતિયાણાનાથા ઓડેદરા
85માણાવદરઅરવિંદ લાડાણી
86જૂનાગઢભીખાભાઈ જોશી
87વીસાવદરકરશન વડોદરિયા
88કેશોદહીરાભાઈ જોટવા
89માંગરોળબાબુભાઈ વાજા
90સોમનાથવિમલ ચૂડાસમા
91તાલાલામાનસિંહ ડોડિયા
92કોડિનાર-SC-10મહેશ મકવાણા
93ઊનાપૂંજાભાઈ વંશ
94ધારીકીર્તિ બોરીસાગર
95અમરેલીપરેશ ધાનાણી
96લાઠીવીરજી ઠુંમર
97સાવરકુંડલાપ્રતાપ દૂધાત
98રાજુલાઅમરિષ ડેર
99મહુવાકનુ કલસરિયા
100તળાજાકનુ બારૈયા
101ગારિયાધારદિવ્યેશ ચાવડા
102પાલિતાણાપ્રવીણ રાઠોડ
103ભાવનગર ગ્રામ્યરેવતસિંહ ગોહિલ
104ભાવનગર પૂર્વબળદેવ સોલંકી
105ભાવનગર પશ્ચિમકિશોરસિંહ ગોહિલ
106ગઢડા-SC-11જગદીશ ચાવડા
107બોટાદમનહર પટેલ
108ખંભાતચિરાગ પટેલ
109બોરસદરાજેન્દ્રસિંહ પરમાર
110આંકલાવઅમિત ચાવડા
111ઉમરેઠજયંત બોસ્કી
112આણંદકાંતિ સોઢા પરમાર
113પેટલાદપ્રકાશ પરમાર
114સોજીત્રાપૂનમભાઈ પરમાર
115માતરસંજય પટેલ
116નડિયાદધ્રુવલ પટેલ
117મહેમદાવાદજુવાનસિંહ ચૌહાણ
118મહુધાઈન્દ્રજિતસિંહ પરમાર
119ઠાસરાકાંતિ પરમાર
120કપડવંજકાળુ ડાભી
121બાલાસિનોરઅજિતસિંહ ચૌહાણ
122લુણાવાડાગુલાબ સિંહ
123સંતરામપુર-ST-4ગેંદાલ ડામોર
124શહેરાખાતુભાઈ પગી
125મોરવાહડફ-ST-5સ્નેહલતા ખાંટ
126ગોધરારશ્મિતા ચૌહાણ
127કાલોલપ્રભાતસિંહ ચૌહાણ
128હાલોલરાજેન્દ્ર પટેલ
129ફતેપુરા- ST-6રઘુ મછાર
130ઝાલોદ- ST-7મિતેષ ગરાસિયા
131લીમખેડા- ST-8રમેશ ગુંદિયા
132દાહોદ- ST-9હર્ષદ નીનામા
133ગરબાડા- ST-10ચંદ્રિકા બારિયા
134દેવગઢબારિયાNCP
135સાવલીકુલદીપસિંહ રાઉલજી
136વાઘોડિયાસત્યજિતસિંહ ગાયકવાડ
137છોટાઉદેપુર-ST-11સંગ્રામસિંહ રાઠવા
138જેતપુરપાવી- ST-12સુખરામસિંહ રાઠવા
139સંખેડા- ST-13ધીરૂભાઈ ભીલ
140ડભોઈબાલકિશન પટેલ
141વડોદરા સિટી- SC-12બાકી-38
142સયાજીગંજઅમી રાવત
143અકોટાઋત્વિક જોશી
144રાવપુરાસંજય પટેલ
145માંજલપુરતશ્વિન સિંહ
146પાદરાજશપાલસિંહ પઢિયાર
147કરજણપ્રિતેશ પટેલ
148નાંદોદ- ST-14હરેશ વસાવા
149ડેડિયાપાડા- ST-15જેરમાબેન વસાવા
150જંબુસરસંજય સોલંકી
151વાગરાસુલેમાન પટેલ
152ઝઘડિયા-ST-16ફતેસિંહ વસાવા
153ભરૂચજયકાંત પટેલ
154અંકલેશ્વરવિજયસિંહ પટેલ
155ઓલપાડદર્શન નાયક
156માંગરોળ-ST-17અનિલ ચૌધરી
157માંડવી- ST-18આનંદ ચૌધરી
158કામરેજનીલેશ કુંભાણી
159સુરત પૂર્વઅસલમ સાયકલવાલા
160સુરત ઉત્તરઅશોક પટેલ
161વરાછા રોડપ્રફુલ તોગડિયા
162કરંજભારતી પટેલ
163લિંબાયતગોપાલ પાટીલ
164ઉધનાધનસુખ રાજપૂત
165મજૂરાબળવંત જૈન
166કતારગામકલ્પેશ વરિયા
167સુરત પશ્ચિમસંજય પટવા
168ચોર્યાસીકાંતિ પટેલ
169બારડોલી-SC-13પન્નાબેન પટેલ
170મહુવા-ST-19હેમાંગિની ગરાસિયા
171વ્યારા-ST-20પુનાભાઈ ગામીત
172નિઝર-ST-21સુનીલ ગામીત
173ડાંગ-ST-22મુકેશ પટેલ
174જલાલપોરરણજિત પંચાલ
175નવસારીદીપક બારોટ
176ગણદેવી-ST-23અશોક પટેલ
177વાંસદા-ST-24અનંત પટેલ
178ધરમપુર-ST-25કિશન પટેલ
179વલસાડકમલ પટેલ
180પારડીજયશ્રી પટેલ
181કપરાડા-ST-26વસંત પટેલ
182ઉંમરગામ-ST-27નરેશ વળવી

જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ

બાયડમહેન્દ્ર વાઘેલા
પાલનપુરમહેશ પટેલ
દિયોદરશિવા ભુરિયા
પ્રાંતિજબેચર રાઠોડ
દહેગામવખતસિંહ ચૌહાણ
મહેસાણાપી.કે.પટેલ
વિરમગામલાખા ભરવાડ
સાણંદરમેશ કોળી પટેલ
બેચરાજીભોપાજી ઠાકોર
ઊંઝાઅરવિંદ પટેલ
ધોળકાઅશ્વિન રાઠોડ
ધંધુકાહરપાલસિંહ ચુડાસમા
ખંભાતચિરાગ પટેલ
પેટલાદડૉ.પ્રકાશ માર
ગાંધીનગર ઉત્તરવિરેન્દ્રસિંહ વાઘેલા
નારણપુરાસોનલબેન પટેલ
મણીનગરસી.એમ રાજપુત
અસારવાવિપુલ માર
ધોળકાઅશ્વિનભાઈ રાઠોડ
ધંધુકાહરપાલસિંહ ચુડાસમા
ખંભાતચિરાગ પટેલ
પેટલાદપ્રકાશ માર
માતરસંજય પટેલ
મેમદાબાદજુવાનસિંહ
ઠાસરાકાંતિ માર
કપડવંજકાલાભાઈ ડાભી
શહેરાખાટુભાઈ પગી
ગોધરારશ્મીતાબેન ચૌહાણ
બેચરાજીભોપાજી ઠાકોર
કાલોલપ્રભાતસિંહ
હાલોલરાજેન્દ્ર પટેલ
દાહોદહર્ષભાઈ નિનામા
સાવલીકુલદીપસિંહ રાઉલજી
વડોદરા શહેરગુણવંતીબેન માર
પાદરાજશપાલ પઢીયાર
કરજણપ્રિતેશ પટેલ

કોંગ્રેસે નવા ઉમેદવારો ની યાદી જાહેર કરી

  • ગારિયાધારથી દિવ્યેશ ચાવડાને ટિકિટ
  • જામનગર ગ્રામ્યથી જીવણ કુંભારવાડિયાને ટિકિટ
  • બોટાદથી કોંગ્રેસે મનહર પટેલને મેદાને ઉતાર્યા
  • ધ્રાંગધ્રાથી છત્રસિંહ ગુંજારિયાને ટિકિટ
  • રાજકોટ પશ્ચિમથી મનસુખ કાલરિયાને ટિકિટ
  • મોરબીથી જયંતી જેરાજ પટેલને ટિકિટ

કોંગ્રેસે ઉમેદવારનું બીજું લિસ્ટ જાહેર કર્યું

જાણો કોને-કોને મળી શકે છે ટિકિટ

જેતપુર બેઠક પરથી ડી.કે વેકરીયા
કેશોદ બેઠક પરથી હીરાભાઈ જોટવા
વિસાવદર બેઠક પરથી કરશન વાડોદરા
દ્વારકા બેઠક પરથી મુળુ કંડોરિયા
અમરેલીથી પરેશ ધાનાણી
સાવરકુંડલાથી પ્રતાપ દુધાત
લાઠી બેઠક પરથી વીરજી ઠુમ્મર
રાજુલા બેઠક પરથી અંબરીશ ડેર
ટંકારા બેઠક પરથી લલિત કગથરા
સોમનાથ બેઠક પરથી વિમલ ચુડાસમા
ધોરાજી બેઠક પરથી લલિત વસોયા
ઉના બેઠક પરથી પૂંજા વંશ
જામજોધપુર બેઠક પરથી ચિરાગ કાલરીયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શંખ વાગી ગયું છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે, રાજ્યના 33 જિલ્લામાં કુલ 182 વિધાનસભા બેઠકો છે.

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર
  • કોંગ્રેસે પ્રથમ ઉમેદવારોની યાદી કરી જાહેર કરી છે
  • પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં 
બેઠકનું નામઉમેદવારના નામ
ગાંધીનગર દક્ષિણહિમાંશુ પટેલ
ખેરાલુમુકેશ દેસાઈ
અંજારરમેશ ડાંગર
ગાંધીધામભરત સોલંકી
ડીસાસંજય રબારી
પોરબંદરઅર્જૂન મોઢવાડિયા
એલિસબ્રિજભીખુભાઈ દવે
સયાજીગંજઅમી રાવત
કડીપ્રવિણ પરમાર
હિંમતનગરકમલેશ પટેલ
ઈડરરમાભાઈ સોલંકી
ઘાટલોડિયાઅમિબેન યાજ્ઞિક
અમરાઈવાડીધર્મેન્દ્ર પટેલ
દસક્રોઈઉમેદી ઝાલા
રાજકોટ દક્ષિણ બેઠકહિતેશ વોરા
રાજકોટ ગ્રામ્યસુરેશ ભટવાર
જસદણભોલાભાઈ ગોહિલ
લીમખેડારમેશભાઈ ગુંડીયા
જામનગર ઉત્તરબિપેન્દ્રસિંહ જાડેજા
કુતિયાણાનાથાભાઈ ઓડેદરા
માણાવદરઅરવિંદ લાડાણી
મહુવાકનુભાઈ કલસરિયા
નડિયાદ બેઠકધ્રુવલ પટેલ
મોરવાહડફ બેઠકસ્નેહલતાબેન ખાંટ
ફતેપુરા બેઠકરઘુ મચાર
ઝાલોદમિતેશ ગરાસીયા
સંખેડાધીરુભાઈ ભીલ
અકોટા બેઠકઋત્વિક જોશી
રાવપુરાસંજય પટેલ
માંજલપુરડૉ.તસ્વિનસિંહ
ઓલપાડદર્શન નાયક
કામરેજનિલેશ કુંભાણી
વરાછા રોડપ્રફુલ તોગડિયા
કતારગામકલ્પેશ વરિયા
સુરત પશ્ચિમસંજય પટવા
બારડોલીપન્નાબેન પટેલ
મહુવાહેમાંગીની ગરાસીયા
ડાંગમુકેશ પટેલ
જલાલપોરરણજીત પંચાલ
ગણદેવી બેઠકશંકરભાઈ પટેલ
પારડીજયેશ્રી પટેલ
કપરાડાવસંત પટેલ
ઉમરગામનરેશ વલ્વી

નવી મતદાર યાદી 2022 : ડાઉનલોડ કરો

1 Comment

Add a Comment
  1. Vijay bhai kaba bhai desai

    મને કોંગ્રેસ પક્ષ ગમતો હોવાથી મારે કોંગ્રેસ પક્ષ માં જોડાવું સે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *