“ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય,
બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય”
અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા-ગુરુ પૂર્ણિમા એક ભારતીય અને નેપાળી આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે. આ તહેવાર પરંપરાગત રીતે, હિંદુ, જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે તેમના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે.ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબધો ગાઢ બનાવતું પર્વ. સદગુરુ શિષ્યના જીવનને દિશા આપે છે.
આ પર્વ નિમિતે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે. ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઉંચું અને પૂજનીય છે ગુરુએ દિવ્ય જયોતી છે. જે આપના માર્ગમાં પ્રકાશ રેલાવે છે. જીવનયાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે છે.
ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
ગુરૂ પૂર્ણિમા, સુવિચાર, શાયરી ( Guru Purnima quotes in Gujarati)
સબ ધરતી કાગજ કરૂ, લેખની સબ વનરાજ
સબ સાગર કી મસી કરૂ, ગરૂ ગુણ લિખ્યો ન જાય
ગરૂ બ્રહ્મ, ગુુુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા
ગુરુ સાક્ષાતા પરબ્રહ્મ, તસ્મે શ્રીગુરુવે નમઃ
કયા દૂ ગૂરુ-દક્ષિણા, મન હી મન મૈં સોચું
ચુકા ન પાઉ ઋણ મૈં તેરા
અગર જીવન ભી અપના દે દૂં
જિસે દેતા હૈ હર વ્યકિત સમ્માન, જો કરતા હૈ વીરો કા નિર્માણ
જો બનાતા હૈ ઇન્સાન કો ઇંસાન, એસે ગુરુ કો કટિ -કોટિ પ્રણામ
મહત્વપૂર્ણ લિંક:
એપ્લિકેશન ડાઉંલોડ કરો | અહીં ક્લિક કરો |
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
ગુરુ પૂર્ણિમા પર નિબંધ ગુજરાતીમાં | Guru purnima Essay in Gujarati : Download
ગુરુ પુર્ણિમા સ્પીચ | Guru Purnima Speech in Gujarati Download