Gyan Sahayak contract Renewal: ગુજરાત સરકાર દ્વારા ગયા વર્ષે જ્ઞાન સાહેબ યોજના હેઠળ ભરતી કરવામાં આવેલ હતી જે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં ધોરણ 9 થી 12 માટે શિક્ષકો કરાર આધારિત ભરતી થી નિમણૂક આપી હતી. આ યોજના હેઠળ ભરતી કરાયેલ શિક્ષકોને જ્ઞાન સહાયક ટીચર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગયા વર્ષે જે કરાર આધારિત શિક્ષકોની નિમણૂક અપાઇ હતી તેમનો કોન્ટ્રાક્ટ આઠમી મહિના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. આથી કમિશનર ઓફ સ્કુલ કચેરી દ્વારા ગુજરાત રાજ્યના તમામ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર ને પત્ર લખી તમામ જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ 13મી જૂનથી રીન્યુ કરી આપવા જણાવવામાં આવેલ છે.
જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ 8મી મે એ પૂરો થઈ રહ્યો છે
ગુજરાત રાજ્યની તમામ સરકારી તેમજ ગ્રાન્ટેજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં ગયા વર્ષે જ્ઞાન સાહેબ શિક્ષકોની 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવેલ હતી. આ તમામ શિક્ષકોનો કોન્ટ્રાક્ટ 4મી મહિના રોજ એટલે કે આજે પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં સાતમી મીના રોજ લોકસભાનું ઇલેક્શન હોવાથી જ્ઞાન સહાયકોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવેલ હોવાથી કરારની અવધી 8 મે સુધી લંબાવવામાં આવેલ છે. નવમી મેથી ઉનાળુ વેકેશન શરૂ થઈ રહ્યું છે અને બાર જૂનએ ઉનાળુ વેકેશન પૂરું થશે. જેનાથી સ્કૂલો બહારની જૂનથી શરૂ થઈ જશે.
નવો કોન્ટ્રાક્ટ 13 જૂનથી રિન્યૂ કરાશે
જ્ઞાન સાહેબ શિક્ષકો ના કરાર રીન્યુ બાબતે કમિશનર ઓફ સ્કુલ કચેરી દ્વારા રાજ્યના તમામ DEO ને પત્ર લખી સુચના આપવામાં આવી છે કે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા જ દિવસથી શિક્ષકો પરત પર હાજર થાય તે માટે 13 જૂનથી 11 માસનો નવો કરાર રીન્યુ કરી આપવામાં આવશે. નામ સહાયક શિક્ષકોના પગાર ચૂકવાય તે માટે તમામ જિલ્લાઓને ગ્રાન્ટ પાડવી દેવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર એ કમિશનર સ્કૂલ કચેરી ના પરિપત્રમાં જણાવ્યા મુજબ તમામ શિક્ષકોને 15 મી સુધીમાં તેમને મળવાપાત્ર રકમ ચૂકવી દેવામાં આવશે. અને ત્યાર પછી નિયત પત્ર ભરીને કોઈપણ ચુકવણી બાકી રહેતી નથી તેવું પ્રમાણપત્ર કમિશનર કચેરીમાં 20મી સુધીમાં મોકલી આપવાનું રહેશે. ઉનાળા વેકેશન દરમિયાન જ્ઞાન સાહેબ શિક્ષકોનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયેલો હોય અને નવો રીંગ ન થતા આ સમયનું વેતન તેમને મળવા પાત્ર રહેશે નહીં. (8મી મે થી 12 જૂન સુધીનું).