ગેસ સબસીડી તમારાં ખાતામાં તો જમા થાય છે કે નહીં ! ઘરે બેઠા 2 મિનિટમાં ચેક કરો : જાણો મળવા પાત્ર સબસીડી

શું તમે LPG યુઝ કરો છો. જો આનો જવાબ હા છે તો આ ખબર તમારા કામની છે. સરકાર દ્વારા સિલિન્ડરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી સરકાર ગ્રાહકોના ખાતામાં ડાયરેક્ટ મોકલાવે છે. જણાવી દઈએ કે વર્ષમાં 12 સિલિન્ડર એક કનેકશનથી ઓર્ડર કરી શકો છો. પહેલા આ સબસિડીની અમાઉન્ટ વધુ હતી. પરંતુ થોડા મહિનાથી આ ઘટીને માત્ર 30-35 રૂપિયા થઇ ગઈ છે. એવામાં આ જાણકારી ખુબ જરૂરી થઇ ગઈ છે કે શી આ પૈસા તમારા ખાતામાં આવી રહ્યા છે અને તમે એનાથી વંચિત રહી ગયા છો. આમતો આ ગેસ સબસીડીના પૈસા વગર કોઈ સમસ્યાએ ખાતામાં પહોંચી તો જાય જ છે પરંતુ એવું જોવા મળ્યું છે કે કોઈ ભૂલના કારણે આ પૈસા ખાતામાં પહોંચતા નથી.

ગેસ સબસીડી તમારાં ખાતામાં તો જમા થાય છે કે નહીં ! ઘરે બેઠા 2 મિનિટમાં ચેક કરો : જાણો મળવા પાત્ર સબસીડી

આ રીતે જાણો તમારા પૈસા એકાઉન્ટમાં આવી રહ્યા છે કે નહિ

  • LPG ની વેબસાઈટ www.mylpg.in પર જાઓ
  • ત્યાર પછી જમણી બાજુ ગેસ કંપનીઓન ગેસની ફાટો દેખાશે, ત્યાં તમે જે કંપનીના ગ્રાહક છો તે કંપની પણ ક્લિક કરો
  • ત્યાર પછી નવી વિન્ડો ખુલશે જેમાં જોવા મળશે એ તમને સર્વિસ પ્રોવાઈડ કરશે
  • ત્યાર પછી જમણી બાજુ સાઈન-ઈન અને લોગ-ઈન ઓપ્શન પસંદ કરવાનું રહેશે
  • જો તમે આઈડી બનાવી છે તો સાઈન ઈનની જરૂરત નથી, જો તમે નવા યુઝર છો તો ન્યુ યુઝર પર ટેપ કરી લોગ-ઈન કરી લેવો
  • ત્યાર પછી વિન્ડો ઓપન થશે જેમાં જમણી બાજુ વ્યુ સિલિન્ડર બુકીંગ હિસ્ટ્રીનો વિકલ્પ હશે એના પર ક્લિક કરો
  • અહીં તમે સિલિન્ડર કેટલી અને કયા સિલિન્ડર સબસીડી મળે છે અને ક્યારે મળી છે તે અંગે જાણકારી મળશે
  • જો તમે ગેસ બુક કર્યા છે અને પૈસા પ્રાપ્ત થયા નથી તો તમે ફીડબેક વાળા બટન પર ક્લિક કરી ફરિયાદ કરી શકો છો.
  • એ ઉપરાંત જો તમે હજુ એલપીજી આઈડીને હજુ સુધી પોતાના એકાઉન્ટ સાથે લિંક નથી કરાવી તો તમે ડિસ્ટ્રિબ્યુર પાસે જઈ કામ કરાવી લેવો.
  • તમે 18002333555 પર ફ્રી કોલ કરી એ અંગે ફરિયાદ નોંધાવી શકો છો.

Step-1

સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ પર જાઓ.

તમારી ગેસ સબસીડી તમારાં ખાતામાં તો જમા થાય છે કે નહીં !

Step-2

તમારી કંપની પસંદ કરો.

તમારી ગેસ સબસીડી તમારાં ખાતામાં તો જમા થાય છે કે નહીં !

Step-3

આપેલ ઓપ્શનમાંથી જરૂરી વિકલ્પ પસંદ કરો.

તમારી ગેસ સબસીડી તમારાં ખાતામાં તો જમા થાય છે કે નહીં !

Step-4

તમારી આઈડી નાખો.

તમારી ગેસ સબસીડી તમારાં ખાતામાં તો જમા થાય છે કે નહીં !

Step-5

કેટલી અને ક્યારે સબસીડી જમા થઇ તે જુઓ.

તમારી ગેસ સબસીડી તમારાં ખાતામાં તો જમા થાય છે કે નહીં !

Step-6

અન્ય વિગતો પણ તપાસી શકો છો.

તમારી ગેસ સબસીડી તમારાં ખાતામાં તો જમા થાય છે કે નહીં !

જાણો શા માટે સબસિડી બંધ થાય છે:

જો તમને એલપીજી પર સબસિડી ન મળી રહી હોય, તો તે એલપીજી આધાર લિંકિંગની ગેરહાજરીને કારણે હોઈ શકે છે. એલપીજીની સબસિડી રાજ્યોમાં અલગ રીતે નક્કી કરવામાં આવી છે. જેમની વાર્ષિક આવક રૂપિયા 10 લાખ કે તેથી વધુ છે, તેમને સબસિડી મળતી નથી. એ નોંધવું જોઇએ કે 10 લાખ રૂપિયાની આ વાર્ષિક આવકમાં પતિ -પત્ની બંનેની આવક ઉમેરાય છે.

કેટલી મળે છે સબસિડી ?

વર્તમાન યુગમાં ઘરેલુ ગેસ પરની સબસિડી ઘણી ઓછી છે. કોરોના સમયગાળા દરમિયાન, ગ્રાહકોના ખાતામાં માત્ર 10-12 રૂપિયા સબસિડી તરીકે આવી રહ્યા છે, જોકે એક સમય હતો જ્યારે સિલિન્ડર પર 200 રૂપિયા સુધીની સબસિડી ઉપલબ્ધ હતી. હવે ગ્રાહકોને સિલિન્ડર પર નજીવી સબસિડી મળી રહી છે, બીજી બાજુ સિલિન્ડરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *