વર્લ્ડ કપ 2023 નું ટાઈમ ટેબલ જાહેર, ક્યારે છે ભારત પાકિસ્તાનની મેચ

By | September 22, 2023

ICC World Cup 2023 Schedule: ICC દ્વારા વર્લ્ડ કપ 2023 નું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે. આ વર્ષે વર્લ્ડ કપ 2023 નું આયોજન ભારતમાં થઈ રહ્યું છે. આ વર્લ્ડકપ 46 દિવસ ચાલશે. જે ભારતના જુદા જુદા 10 શહેરોમાં આયોજન કરવામાં આવશે

Icc વર્લ્ડ કપ 2023: વર્લ્ડકપ 2023ની પહેલી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અમદાવાદમાં તારીખ 5 ઓક્ટોમ્બરના રોજ ઇંગ્લેન્ડ VS ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે, જયારે ફાઈનલ મેચ પણ તારીખ 19 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે જ રમાશે.

વર્લ્ડ કપ 2023 નું ટાઈમ ટેબલ જાહેર, ક્યારે છે ભારત પાકિસ્તાનની મેચ

ICC World Cup 2023 Schedule: વર્લ્ડ કપ 2023 નું ટાઈમ ટેબલ

ICCએ વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ કાર્યક્રમ મુજબ મેચો 5 ઓક્ટોબર થી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મેચ રમાશે.

વર્લ્ડ કપમા ભારતની મેચો

તારીખમેચસ્થળ
8 ઓક્ટોબરભારત vs ઓસ્ટ્રેલીયાચેન્નઈ
11 ઓક્ટોબરભારત vs અફઘાનિસ્તાનદિલ્હી
15 ઓક્ટોબરભારત vs પાકિસ્તાનઅમદાવાદ
19 ઓક્ટોબરભારત vs બાંગ્લાદેશપુણે
22 ઓક્ટોબરભારત vs ન્યુઝીલેન્ડધર્મશાળા
29 ઓક્ટોબરભારત vs ઇંગ્લેન્ડલખનૌ
2 નવેમ્બરભારત vs ક્વોલિફાયરમુંબઈ
5 નવેમ્બરભારત vs દક્ષિણ આફ્રિકાકોલકાતા
11 નવેમ્બરભારત vs ક્વોલિફાયરબેંગ્લુરુ

જોવો વર્લ્ડ કપ 2023 નું ટાઈમ ટેબલ

તારીખમેચસ્થળ
5 ઓક્ટોબરઇંગ્લેન્ડ VS ન્યૂઝિલેન્ડઅમદાવાદ
6 ઓક્ટોબરપાકિસ્તાન VS ક્વોલિફાયર 1હૈદરાબાદ
7 ઓક્ટોબરબાંગ્લાદેશ Vs અફઘાનિસ્તાનધર્મશાલા
7 ઓક્ટોબરસાઉથ આફ્રિકા Vs ક્વોલિફાયર 2દિલ્હી
8 ઓક્ટોબરભારત Vs ઓસ્ટ્રેલિયાચેન્નાઈ
9 ઓક્ટોબરન્યૂઝીલેન્ડ Vs ક્વોલિફાયર 1હૈદરાબાદ
10 ઓક્ટોબરઇંગ્લેન્ડ Vs બાંગ્લાદેશધર્મશાલા
11 ઓક્ટોબરભારત Vs ઓસ્ટ્રેલિયાદિલ્હી
12 ઓક્ટોબરપાકિસ્તાન Vs અફઘાનિસ્તાનહૈદરાબાદ
13 ઓક્ટોબરપાકિસ્તાન Vs ક્વોલિફાયરલખનઉ
14 ઓક્ટોબરન્યૂઝીલેન્ડ Vs બાંગ્લાદેશદિલ્હી
14 ઓક્ટોબરઇંગ્લેન્ડ Vs અફઘાનિસ્તાનચેન્નાઈ
15 ઓક્ટોબરભારત Vs પાકિસ્તાનઅમદાવાદ
16 ઓક્ટોબરઓસ્ટ્રેલિયા Vs ક્વોલિફાયર 2લખનઉ
17 ઓક્ટોબરસાઉથ આફ્રિકા Vs ક્વોલિફાયર 1ધર્મશાલા
18 ઓક્ટોબરન્યૂઝીલેન્ડ Vs અફઘાનિસ્તાનચેન્નાઈ
19 ઓક્ટોબરભારત Vs બાંગ્લાદેશપુણે
20 ઓક્ટોબરઓસ્ટ્રેલિયા Vs પાકિસ્તાનબેંગલુરુ
21 ઓક્ટોબરક્વોલિફાયર 1 Vs ક્વોલિફાયર 2લખનઉ
21 ઓક્ટોબરઇંગ્લેન્ડ Vs સાઉથ આફ્રિકામુંબઇ
22 ઓક્ટોબરભારત Vs ન્યૂઝીલેન્ડધર્મશાલા
23 ઓક્ટોબરપાકિસ્તાન Vs અફઘાનિસ્તાનચેન્નાઈ
24 ઓક્ટોબરસાઉથ આફ્રિકા Vs બાંગ્લાદેશમુંબઇ
25 ઓક્ટોબરઓસ્ટ્રેલિયા Vs ક્વોલિફાયર 1દિલ્હી
26 ઓક્ટોબરઇંગ્લેન્ડ Vs ક્વોલિફાયર 2બેંગલુરુ
27 ઓક્ટોબરપાકિસ્તાન Vs સાઉથ આફ્રિકાચેન્નાઈ
28 ઓક્ટોબરક્વોલિફાયર 1 Vs બાંગ્લાદેશકોલકાતા
28 ઓક્ટોબરઓસ્ટ્રેલિયા Vs ક્વોલિફાયર 2ધર્મશાલા
29 ઓક્ટોબરભારત Vs ઇંગ્લેન્ડલખનઉ
30 ઓક્ટોબરઅફઘાનિસ્તાન Vs ક્વોલિફાયર 2પુણે
31 ઓક્ટોબરપાકિસ્તાન Vs બાંગ્લાદેશકોલકાતા
1 નવેમ્બરન્યૂઝીલેન્ડ Vs સાઉથ આફ્રિકાપુણે
2 નવેમ્બરભારત Vs ક્વોલિફાયર 2મુંબઇ
3 નવેમ્બરક્વોલિફાયર 1 Vs અફઘાનિસ્તાનલખનઉ
4 નવેમ્બરઇંગ્લેન્ડ Vs ઓસ્ટ્રેલિયાઅમદાવાદ
4 નવેમ્બરન્યૂઝીલેન્ડ Vs પાકિસ્તાનબેંગલુરુ
5 નવેમ્બરભારત Vs સાઉથ આફ્રિકાકોલકાતા
6 નવેમ્બરબાંગ્લાદેશ Vs ક્વોલિફાયર 2દિલ્હી
7 નવેમ્બરઓસ્ટ્રેલિયા Vs અફઘાનિસ્તાનમુંબઇ
8 નવેમ્બરઇંગ્લેન્ડ Vs ક્વોલિફાયર 1પુણે
9 નવેમ્બરન્યૂઝીલેન્ડ Vs ક્વોલિફાયર 2બેંગલુરુ
10 નવેમ્બરસાઉથ આફ્રિકા Vs અફઘાનિસ્તાનઅમદાવાદ
11 નવેમ્બરભારત Vs ક્વોલિફાયર 1બેંગલુરુ
12 નવેમ્બરઇંગ્લેન્ડ Vs પાકિસ્તાનકોલકાતા
12 નવેમ્બરઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશપુણે
15 નવેમ્બરSemi Final 1મુંબઇ
16 નવેમ્બરSemi Final 2કોલકાતા
19 નવેમ્બરFinalઅમદાવાદ

કોને કેટલીવાર વર્લ્ડ કપ જીત્યા

ઓસ્ટ્રેલિયા સૌથી વધુ 5 વાર, ભારત અને વેસ્ટઇન્ડીઝે 2-2 વખત વર્લ્ડકપ જીત્યા છે. જયારે ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા એક-એક વખત વર્લ્ડકપ જીત્યો છે. ન્યુઝીલેન્ડ ટીમ 2 વખત રનર્સઅપ રહી છે. ભારતે 1983માં કપિલ દેવની કપ્તાની હેઠળ અને 2011માં એમએસધોનીની કપ્તાની હેઠળ વર્લ્ડકપ જીત્યા છે.

ICC ઓફીસીયલ વેબસાઇટઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *