lakhpati didi yojana gujarati ઉદ્દેશ્ય મહિલાઓને નાની મૂડી સાથે સ્વરોજગાર અને ઉદ્યોગ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવો. સરકાર દ્વારા મહિલાઓને તેમને પગ પર ઊભા કરવા માટે આ એક સારી યોજના છે જેમાં સરકાર દ્વારા મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે
Lakhpati Didi Yojana 2025 લખપતિ દીદી યોજના
લેખનું નામ | લખપતિ દીદી યોજના 2025 |
યોજનાનું નામ | લખપતિ દીદી યોજના |
લેખનો પ્રકાર | સરકારી યોજના |
લોનની રકમ | 1 લાખ થી 05 લાખ |
અરજી કરવાની રીત | ઓફલાઈન/ઓનલાઈન |
લખપતિ દીદી યોજનાના ગુજરાતી ફાયદા:
- ₹1 લાખથી ₹5 લાખ સુધી ની લોન ઉપલબ્ધ.
- લોન પર ઓછું વ્યાજદર.
- વ્યવસાયિક તાલીમ અને કૌશલ્ય વિકાસની તક.
- નાની ઉદ્યોગસાહસિકતા માટે મદદ.
- નાણાકીય સુરક્ષા માટે વીમા કવરેજ.
lakhpati didi yojana gujarati પાત્રતા:લખપતિ દીદી યોજનાના ગુજરાતી
- ભારતીય નાગરિક હોવી જરૂરી.
- ઉંમર 18 થી 50 વર્ષ વચ્ચે.
- સ્વ-સહાય જૂથની સભ્ય હોવી જોઈએ.
- વાર્ષિક આવક ₹3 લાખથી ઓછી હોવી જોઈએ.
- સરકારી નોકરીમાં કોઈ પરિવાર સભ્ય ન હોવો જોઈએ.
lakhpati didi yojana gujarati આવશ્યક દસ્તાવેજો: લખપતિ દીદી યોજનાના ગુજરાતી
- આધાર કાર્ડ, પાન કાર્ડ
- આવકનું પ્રમાણપત્ર
- સરનામા પુરાવો
- બેંક ખાતું અને ફોટો
- મોબાઇલ નંબર
લખપતિ દીદી યોજના માટે ઓનલાઈન અરજી કરો lakhpati didi yojana 2025 gujarat in gujarati apply
- સત્તાવાર વેબસાઇટ પર જાઓ lakhpatididi.gov.in.
- સાઇન અપ કરવા માટે “સાઇન અપ” બટન પર ક્લિક કરો.
- જરૂરી માહિતી દાખલ કરો અને OTP વડે લોગિન કરો.
- કાગળો અપલોડ કરો.
- અરજીની પ્રક્રિયા સબમિટ થયા પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક:
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
હું કેવી રીતે બની શકું લખપતિ દીદી | અહી ક્લિક કરો |
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – લખપતિ દીદી યોજના સંબંધિત પ્રશ્નો અને જવાબો
લખપતિ દીદી યોજના શું છે?
લખપતિ દીદી યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરેલી યોજના છે, જેમાં મહિલાઓને તેમના નાના ધંધા શરૂ કરવા માટે 1 થી 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
લખપતિ દીદી યોજના અંતર્ગત કોને લોન મળે છે?
આ યોજનાનો લાભ 18 થી 50 વર્ષની ભારતીય મહિલાઓ લઈ શકે છે, ખાસ કરીને જે સ્વ-સહાય જૂથ સાથે જોડાયેલી હોય અને આવક ત્રણ લાખ રૂપિયાથી ઓછી હોય.