ઓનલાઈન ચૂંટણી કાર્ડ રજીસ્ટ્રેશન | Online Voter Id Card Registration
દેશના ચૂંટણીપંચ દ્વારા દરેક રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા New Voter List બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આ યાદી CEO Gujarat ની અધિકૃત વેબસાઈટ પર મૂકવામાં આવે છે. આ યાદીમાં જે નાગરિકનું નામ આવશે તે તમામ મતદાન કરી શકશે. દરેક નાગરિકે 18 વર્ષની કે તેથી વધુ ઉંમર થાય તેમને પોતાના … Read more