PGVCLમાં સ્માર્ટ પ્રીપેડ મીટર લાગશે. સ્માર્ટ પ્રિપેડ મીટર વિશે માહિતી મેળવો.
કેન્દ્ર સરકારના સ્માર્ટ મીટર લગાવવાના પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં એટલે કે PGVCL દ્વારા આગામી ડિસેમ્બરથી મહિનાથી સ્માર્ટ પ્રિપેડ મીટર લગાડવાનું (Prepaid/Smart Meter in PGVCL) શરૂ થશે. ડિસેમ્બર મહિનાથી પીજીવીસીએલ દરેક ઘર પર પ્રિ-પેઇડ મીટર લગાવશે. જેને જેટલો વપરાશ કરવો હોય તેટલું રિચાર્જ કરાવવાનું, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખુબ જ સરાહનીય નિર્ણય. સ્માર્ટ પ્રીપેડ … Read more