GSEB પૂરક પરીક્ષા પરિણામ SSC HSC Purak Exam Result 2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12નું પૂરક પરીક્ષા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પરિણામ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર પરીક્ષાનો પ્રકાર GSEB 10મી પુરક પરિક્ષા 2024 (GSEB 10th Purak … Read more