TAT Related News

૨૦૧૪ની TAT ના મેરિટના આધારે નિમણૂકનો હાઇકોર્ટનો આદેશ અમદાવાદ, સોમવાર ગુજરાત હાઇકોર્ટે આજે હજારો શિક્ષકોની તરફેણમાં એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે ૨૦૧૪માં લેવાયેલી ટીચર્સ એપ્ટિટુયડ ટેસ્ટ (TAT) ના મેરિટના આધારે કરાયેલી નિમણૂકો રદ કરી છે તેમજ આગામી એક મહિનાની અંદર માત્ર ૨૦૧૪ની TAT ને આધારે જ નવી મેરિટ યાદી તૈયાર કરીને તે મુજબ … Read more