26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન | Republic Day Shayari, Wishes, Quotes, Slogan, Photo frames

26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતનું બંધારણ અમલ માં આયવું હતું તેથી દરવર્ષે પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ નો રાષ્ટ્રીય તહેવાર 26 મી જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રીય પર્વના દિવસે હું તમારા માટે  Republic Day Shayari, Wishes, Quotes, Slogan and Images in Gujarati લાવ્યો છું. 2023 માં ભારત 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરશે.

26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન 

ગણતંત્ર ના દિવસે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે Share કરી શકો તેવા ખુબજ સુંદર 26 January Shayari in Gujarati, 26મી જાન્યુઆરી નો ડાન્સ, Republic day Quotes in Gujarati, 26 January Slogan in Gujarati, અને પ્રજાસત્તાક દિન શાયરી અહીં નીચે આપેલ છે. જે તમને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવવા માં મદદરૂપ થશે.

Republic Day Quotes in Gujarati

મન માં સ્વતંત્રતા અને હૃદય માં વિશ્વાસ,
ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ.

 Happy Republic Day 

ગર્વ કરો કે તમે એવા દેશમાં રહો છો કે, 
જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે.

 હેપી ગણતંત્ર દિવસ 

ચાલો આપણે ભારતના ખરા નાયકોને યાદ કરીએ, કે જેમણે આપણને આઝાદી આપવા માટે પોતાના જીવની આહુતિ આપી.

 પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ 

ગર્વ અનુભવો કે તમે એક ભારતીય છો કારણ કે ભાગ્યશાળી હોય છે જેઓ આ મહાન દેશમાં જન્મે છે.
 હેપી પ્રજાસત્તાક
દિન 

આજે 26 મી જાન્યુઆરી છે, આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે મુશ્કેલીઓ વેઠી છે.
 ગણતંત્ર દિવસની શુભકામના 

આ દિવસે આપણે દેશના તમામ નાગરિકોમાં શાંતિ અને એકતા માટે દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા અને સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીએ.

 ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ 

આ વિશેષ પ્રસંગે, ચાલો આપણે આપણી માતૃભૂમિને વચન આપીએ કે આપણે આપણા ધરોહર, ધર્મોની સમૃધ્ધિ અને સંરક્ષણ કરનારા દરેક કામ કરીશું. 

 પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ 

Download App here

See also  26 મી જાન્યુઆરી વોટ્સએપ સ્ટીકર | Republic Day (26 January) Whatsapp Stickers

15 August Photo Editor
15 August Photo Editor
Developer: samriddhi
Price: Free

26 January Photo Editor
26 January Photo Editor
Developer: Photoframe zone
Price: Free

https://www.twibbonize.com/26thjanuary



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *