Check Secondary District Allotment List: Click Here
Check Higher Secondary District Allotment List : Click Here
Details Check official Site: Click Here
- માધ્યમિક વિભાગના શિક્ષણ સહાયકો ઉમેદવારોએ ઓનલાઇન વિકલ્પના આધારે ફાળવેલ જિલ્લામાં જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રાખવામાં આવનાર કેમ્પ માં તા.૦૪/૦૨/૨૦૧૫ ના રોજ અસલ પ્રમાણપત્રો/ગુણપત્રકોની ચકાસણી તેમજ શાળા પસંદગી માટે હાજર થવાનું રહેશે .
- ઉમેદવારોએ નિયત નમુનાનું સોગંદનામું રજુ કરવાનું રહેશે. બાહેધરી પત્ર માટે અહી ક્લિક કરો.
- માધ્યમિક વિભાગના શિક્ષણ સહાયકો ઉમેદવારોએ ઓનલાઇન વિકલ્પના આધારે ફાળવેલ જિલ્લામાં જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રાખવામાં આવનાર કેમ્પ માં તા.૦પ/૦૨/૨૦૧૫ ના રોજ અસલ પ્રમાણપત્રો/ગુણપત્રકોની ચકાસણી તેમજ શાળા પસંદગી માટે હાજર થવાનું રહેશે .
- ઉમેદવારોએ નિયત નમુનાનું સોગંદનામું રજુ કરવાનું રહેશે. બાહેધરી પત્ર માટે અહી ક્લિક કરો.