તલાટી સિલેબસ અને કોલ લેટર 2023 : Talati Syllabus and Call Letter 2023

Talati Call Letter 2023: તલાટી કોલ લેટર 2023: ઓજસ કોલ લેટર ડાઉનલોડ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા તલાટી ની ભરતી માટેની પરીક્ષા તારીખ 7 મે 2023 ના રોજ લેવાનારી છે. આ પરીક્ષા માટેના કોલ લેટર એટલે કે તલાટી હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે મંડળ તરફથી ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે. ચાલો જાણીએ Talati Call Letter 2023 ક્યારથી ડાઉનલોડ થશે અને કઇ રીતે ડાઉનલોડ કરી શકાશે.

ભરતી સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
ભરતી જગ્યાતલાટી મંત્રી
આર્ટીકલ પ્રકારપરીક્ષા કોલ લેટર
તલાટી પરીક્ષા તારીખ7 મે 2023
ઓફીસીયલ વેબસાઇટgpssb.gujarat.gov.in
કોલ લેટર ડાઉનલોડ તારીખ27-04-2023 થી
તલાટી સિલેબસ અને કોલ લેટર 2023 : Talati Call Letter 2023

આ પણ વાંચો;

  • જાહેરાત ક્રમાંક: ૧૦/૨૦૨૧-૨૨
  • સંવર્ગનું નામ: ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
  • પરીક્ષાની તારીખ: તા.7-5-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: ૧૨-૩૦ થી ૧૩-૩૦ ક્લાક

GPSSB Talathi Mantri Exam Pattern 2022

વિષય ગુણ
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન50 ગુણ
ગુજરાત ભાષા અને વ્યાકરણ20 ગુણ
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ20 ગુણ
સામાન્ય ગણિત.10 ગુણ
કુલ ગુણ 100 ગુણ

Talati Exam Paper and Exam Syllabus (NEW) : Download

તલાટી પરીક્ષા ક્નફર્મેશન

તલાટી ની ભરતી માટે જે ઉમેદવારો એ ફોર્મ ભરેલ હતુ તેવા ઉમેદવારો પૈકી જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગે છે તેમની પાસેથી પરીક્ષા આપવા માટેનુ કનફર્મેશન ઓનલાઇન માંગવામા આવેલ હતુ. ઓજસ વેબસાઇટ પર આવા 8,65,000 ઉમેદવારોએ પરીક્ષા આપવા માટેનુ કનફર્મેશન આપેલ છે. આ કનફર્મેશન આપેલા ઉમેદવારો જ તલાટી કોલ લેટર ડાઉનલોડ કરી શકસે અને તલાટી પરીક્ષા આપી શકસે.

Talati Exam Hall Ticket 2023

તલાટી પરીક્ષા કોલલેટર/ હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:

  • તા.૨૭-૦૪-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાકથી
  • તા.૭-૦૫-૨૦૨૩ સવારે ૧૨-૩૦ કલાક સુધી

આ પણ વાંચો;

તલાટી પરીક્ષા હોલ ટીકીટ સૂચનાઓ

  • ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  • જે ઉમેદવારો એ તલાટી પરીક્ષા આપવા માટે ઓજસ વેબસાઇટ પર કન્ફર્મેશન આપ્યુ હતુ એવા ઉમેદવારો જ તલાટી હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકસે.
  • ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર/પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી.
  • જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ,ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા. સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.

તલાટી પરીક્ષા હોલ ટીકીટ ડાઉનલોડ લીંક

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અંગે નોટીફીકેશનઅહિં ક્લિક કરો
હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંકઅહિં ક્લિક કરો
જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબરઅહિં ક્લિક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લિક કરો

FaQ’s

તલાટી પરીક્ષા કઇ તારીખે યોજાશે ?

જુનીયર ક્લાર્ક પરીક્ષા તા. ૭-૫-૨૦૨૩ ના રોજ યોજાશે.

તલાટી પરીક્ષા ના કોલ લેટર કઇ વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે ?

તલાટી પરીક્ષા ના કોલ લેટર OJAS વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે.

તલાટી પરીક્ષા ના કોલ લેટર કયારે ડાઉનલોડ થશે ?

તલાટી પરીક્ષા ના કોલ લેટર તા. 2૭-4-2023 થી ડાઉનલોડ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *