ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ LIVE : Gujarat Assembly Result 2022 ગુજરાતમાં કોની સરકાર બનશે ? Gujarat Election Result 2022
ગુજરાતમાં લોકશાહીનો પર્વ રંગે ચંગે ઉજવાઇ ગયો છે અને તમામ જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે. આ વખતે ત્રણ પાર્ટીઓ દ્વારા ધૂમ પ્રચાર બાદ પણ ત્રિશંકુ લડાઈ દેખાઈ નથી રહી. તમામ એજન્સીઓના સર્વેમાં ગુજરાતમાં એક તરફી ચૂંટણી થઈ હોવાનું સામે આવી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની ટક્કરમાં કોઈ પાર્ટી દેખાઈ રહી નથી. વિજેતા ઉમેદવારના નામ સાથેની … Read more