ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ષ ૨૦૨૫-૨૬ પરીક્ષા / પરિણામનો કાર્યક્રમ GSSSB Calendar 2025
મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ સીધી ભરતીની જાહેરાત અન્વયે, મંડળ દ્વારા આગામી સમયમાં યોજવામાં આવનાર પરીક્ષાની સંભવિત તારીખ અને પરિણામ પ્રસિદ્ધ કરવાના સંભવિત માસની વિગતો ઉમેદવારોની જાણકારી અને પૂર્વ-તૈયારી માટેની સરળતાના હેતુસર આ સાથે નીચે મુજબનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવે છે. અનિવાર્ય સંજોગો (કોર્ટ મેટર સહિત) ના કારણે મંડળ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે. વર્ષ … Read more