આધાર કાર્ડ સુધારા સબંધિત નવો નિયમ : નામ, જન્મતારીખ, સરનામા, લિંગમાં સુધારા કેટલીવાર કરી શકો ?

હાલમાં જો તમારી પાસે આધાર કાર્ડ નથી અથવા તેમાં કોઈ માહિતી અધૂરી છે તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  હવે આધાર કાર્ડને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યું છે, જેના અભાવે તમામ કામ અધવચ્ચે અટકી જાય છે. આટલું જ નહીં, આધાર કાર્ડ વિના તમે સરકારી નોકરીઓમાં નાણાકીય લાભ માટે અરજી કરી શકશો નહીં … Read more

ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં બાળકની ઉંમર બાબતે મહત્વનો પરિપત્ર

ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં બાળકની ઉંમર બાબતે મહત્વનો પરિપત્ર

ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં મહત્વનો પરિપત્ર: 1 જૂન 2023ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ ન થતી હોય તો નહીં મળે પ્રવેશ ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં મહત્વનો પરિપત્ર કરાયો છે. 1 જૂન 2023ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ નહીં થતી હોય તો ધોરણ 1માં પ્રવેશ મળશે નહી. નવી શિક્ષા નીતિ અનુસાર ધોરણ 1માં પ્રવેશ … Read more

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો…ચેક કરો…નહીતો ..દંડ થશે..

પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો માટે આ સમાચાર સૌથી મહત્ત્વના છે. કારણકે, કોઈપણ નાણાંકિય વ્યવહાર હોય કોઈપણ પ્રકારની પૈસાની લેવડ-દેવડ હોય કે પછી બેંક સાથેનો કોઈ સીધો વ્યવહાર હોય ત્યારે મોટી રકમનો આર્થિક વ્યવહાર કરતી વખતે તમારી પાન કાર્ડની જરૂર અવશ્ય પડતી હોય છે. મકાન-દુકાન કે વાહનની ખરીદી માટે પણ લોન લેતી વખતે પાન … Read more

હવે WhatsAppમાંથી પણ ડાઉનલોડ થઈ જશે Aadhaar અને PAN કાર્ડ

હવે WhatsAppમાંથી પણ ડાઉનલોડ થઈ જશે Aadhaar અને PAN કાર્ડ

ભારત સરકારનું ઈ-ગવર્નન્સ પોર્ટલ MyGov દેશના નાગરિકોને જુદી જુદી સેવાઓ પૂરી પાડે છે. હવે આ પોર્ટલ દ્વારા વ્હોટ્સ એપ પર એક ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે. જેના દ્વારા નાગરિકો આધાર કાર્ડ અને પાન કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. સત્તાવાર વેબસાઈટ દ્વારા તમે નેવિગેટ કરીને ત્યાંથી જરૂરી દસ્તાવેજ ડાઉનલોડ કરવાની પ્રક્રિયાના બદલે આ ચેટબોટ દ્વારા તમે … Read more

ગુજરાતમાં આ વર્ષે 25,000ને સરકારી નોકરી આપવાનું આયોજનઃ PM મોદી

ગુજરાતમાં આ વર્ષે 25,000ને સરકારી નોકરી આપવાનું આયોજનઃ PM મોદી

ગુજરાતમાં આ વર્ષે 25,000ને સરકારી નોકરી આપવાનું આયોજનઃ PM મોદી. વડાપ્રધાન મોદીએ સોમવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગુજરાત સરકારમાં વિવિધ સંવર્ગમાં ૨૫૩૧ની ભરતીના નિમણૂકપત્રો આપવાના કાર્યક્રમને નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પારદર્શિતાથી ભરતી કેલેન્ડર બનાવી સમયસર ભરતી પ્રક્રિયા પૂરી કરી રહી છે. તેણે આ વર્ષમાં ૨૫ હજારથી વધુ યુવાનોને … Read more

મોદી સરકારે કર્મચારીઓ માટે લાગુ કરી જૂની પેન્શન યોજના ! Old Pension Scheme

મોદી સરકારે કર્મચારીઓ માટે લાગુ કરી જૂની પેન્શન યોજના ! Old Pension Scheme

મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે લાગૂ કરી જૂની પેન્શન યોજના! જાણો કેવી રીતે મળશે ફાયદો. જૂની પેન્શન યોજનાની ઈચ્છા ધરાવતા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. હવે નવી અને જૂની પેન્શન યોજનામાંથી કોઈ એકની પસંદગી કરવાનો તેમની પાસે વિકલ્પ રહેશે. જો કે કેન્દ્ર સરકારે આ માટે કેટલીક શરતો પણ નક્કી કરી છે. કાર્મિક મંત્રાલય તરફથી શુક્રવારે … Read more

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ પ્રવેશ મેરીટ જાહેર 2023-24

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ પ્રવેશ મેરીટ જાહેર 2023-24

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ પ્રવેશ ગુજરાત રાજ્યમાં આવેલ આદિજાતિ બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારા આવાસ અને ભોજનની સુવિધા મળી રહે તેવા ઉચ્ચ હેતુસર એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલો કાર્યરત છે. સદર શાળાઓ ધોરણ -૬ થી ધોરણ -૧૨ સુધીની છે . શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ , રમતગમત , ચિત્રકલા , શિક્ષણ , લાયબ્રેરી વિગેરેની સુવિધા છે . … Read more

ગુજરાત એસટી બસ ડેપો નંબર | Gujarat ST Bus Depot Inquiry Helpline Numbers

આજકાલના ડીજીટલ જગત માં આપણે હંમેશા બધી વસ્તુઓ ઓનલાઇન જ કરતા હોઇએ છે અને હવે આપણી આદત પણ પડી ગઈ છે કે કંઈપણ મુશ્કેલી માં મુકાય જઈએ એટલે આપણે ઓનલાઇન એનો હલ શોધતા હોઈએ છીએ તો એકસાથે ગુજરાતના તમામ એસ ટી બસસ્ટેશન ના લેન્ડ લાઈન નંબર નો સંગ્રહ કરીને એક લેખ માં મુક્યો છે. ગુજરાત … Read more

પંચાયત વિભાગની જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ, હવે ક્યારે લેવાશે પરીક્ષા ?

જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ, 1181 જગ્યા માટે 9.53 લાખ ઉમેદવાર નોંધાયા હતા Gujarat Junior clerk exam: વિધાનસભા ચૂંટણી બાદ નવી સરકારમાં આ પહેલી પરીક્ષા થવાની હતી. જેમાં 1181 જગ્યા માટે જાહેર કરેલી ભરતી માટે 9.53 લાખ ઉમેદવાર રજિસ્ટર્ડ થયા હતા. ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષા આજે સવારે 11 કલાકે યોજવવાની હતી. મળતી પ્રાથમિક … Read more

ઓનલાઇન જન્મ-મરણનો દાખલો How To Download Birth / Death Certificate @eolakh.gujarat.gov.in

ઓનલાઇન જન્મ-મરણનો દાખલો How To Download Birth / Death Certificate @eolakh.gujarat.gov.in

ગુજરાત જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો | જન્મ/મરણ પ્રમાણપત્ર ગુજરાત | ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો | જન્મ મરણ નોંધણી ઓનલાઇન eolakh.gujarat.gov.in ગુજરાત સરકારે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર ઑનલાઇન ડાઉનલોડ કરવા માટે eolakh પોર્ટલ શરૂ કર્યું, કોઈપણ ગુજરાતનો નાગરિક આ પોર્ટલ દ્વારા જન્મ પ્રમાણપત્ર માટે ઑનલાઇન અરજી કરી શકે છે https://eolakh.gujarat.gov.in/, વિભાગ જન્મ અને મૃત્યુની નોંધણી કરી રહ્યું છે જે … Read more