TET પાસ નહીં કરો તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્ત થાઓ; સુપ્રીમનો આદેશ
સુપ્રીમ કોર્ટે આજે એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ નિર્દેશ આપ્યો છે કે હવે શિક્ષણ સેવા સાથે સંકળાયેલા તમામ શિક્ષકોએ તેમની સેવામાં રહેવા અથવા પ્રમોશન મેળવવા માટે શિક્ષક પાત્રતા કસોટી એટલે કે TET પાસ કરવી પડશે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું- TET પરીક્ષા શું છે? ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ, એટલે કે TET … Read more