T20 World Cup 2026 Schedule
T20 World Cup 2026 Full Schedule: ટી-20 વર્લ્ડ કપ 2026નો કાર્યક્રમ જાહેર થતાં જ સૌથી વધુ ચર્ચા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની છે. લાખો ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. બંને ટીમો 15 ફેબ્રુઆરી, 2026ના રોજ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટકરાશે. ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનાર ટીમો ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, નામિબિયા, નેધરલેન્ડ, અમેરિકા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ, આયરલેન્ડ, કેનેડા, ઇટાલી, ઝિમ્બાબ્વે, નેપાળ, ઓમાન અને યુએઈ – જે બધા ટાઇટલ માટે સ્પર્ધા કરશે. ભારત 2024માં ચેમ્પિયન બન્યું હતું … Read more