બે તબક્કામાં મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 સીટો પર મતદાન થવાનું છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. તો 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બીજા તબક્કા માટે આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે.
| ક્રમ | બેઠક | કોંગ્રેસ ઉમેદવાર |
|---|---|---|
| 1 | અબડાસા- | મામદ જત |
| 2 | માંડવી- | રાજેન્દ્રસિંહ જાડેજા |
| 3 | ભુજ- | અરજણ ભૂડિયા |
| 4 | અંજાર | રમેશ ડાંગર |
| 5 | ગાંધીધામ-SC-1 | ભરત સોલંકી |
| 6 | રાપર | બચુભાઈ અરેઠિયા |
| 7 | વાવ- | ગેનીબહેન ઠાકોર |
| 8 | થરાદ | ગુલાબસિંહ રાજપૂત |
| 9 | ધાનેરા | નથાભાઈ પટેલ |
| 10 | દાંતા-ST-1 | કાંતિ ખરાડી |
| 11 | વડગામ-SC-2 | જિજ્ઞેશ મેવાણી |
| 12 | પાલનપુર | મહેશ પટેલ |
| 13 | ડીસા | સંજય રબારી |
| 14 | દિયોદર | શિવા ભૂરિયા |
| 15 | કાંકરેજ | અમરત ઠાકોર |
| 16 | રાધનપુર | રઘુ દેસાઈ |
| 17 | ચાણસ્મા | દિનેશ ઠાકોર |
| 18 | પાટણ | કિરીટ પટેલ |
| 19 | સિદ્ધપુર | ચંદનજી ઠાકોર |
| 20 | ખેરાલુ | મુકેશ દેસાઈ |
| 21 | ઊંઝા | અરવિંદ પટેલ |
| 22 | વીસનગર | કિરીટ પટેલ |
| 23 | બેચરાજી | ભોપાજી ઠાકોર |
| 24 | કડી-SC-3 | પ્રવીણ પરમાર |
| 25 | મહેસાણા | પી. કે. પટેલ |
| 26 | વીજાપુર | સી. જે. ચાવડા |
| 27 | હિંમતનગર | કમલેશ પટેલ |
| 28 | ઈડર- SC-4 | રામભાઈ સોલંકી |
| 29 | ખેડબ્રહ્મા-ST-2 | તુષાર ચૌધરી |
| 30 | ભિલોડા-ST-3 | રાજુ પારઘી |
| 31 | મોડાસા | રાજેન્દ્રસિંહ ઠાકોર |
| 32 | બાયડ | મહેન્દ્રસિંહ વાઘેલા |
| 33 | પ્રાંતિજ | બેચરસિંહ રાઠોડ |
| 34 | દહેગામ | વખતસિંહ ચૌહાણ |
| 35 | ગાંધીનગર દક્ષિણ | હિમાંશું પટેલ |
| 36 | ગાંધીનગર ઉત્તર | વીરેન્દ્રસિંહ વાઘેલા |
| 37 | માણસા | બાબુસિંહ ઠાકોર |
| 38 | કલોલ | બળદેવજી ઠાકોર |
| 39 | વીરમગામ | લાખા ભરવાડ |
| 40 | સાણંદ | રમેશ કોળી |
| 41 | ઘાટલોડિયા | અમી યાજ્ઞિક |
| 42 | વેજલપુર | રાજેન્દ્ર પટેલ |
| 43 | વટવા | બળવંત ગઢવી |
| 44 | એલિસબ્રિજ | ભીખુ દવે |
| 45 | નારણપુરા | સોનલ પટેલ |
| 46 | નિકોલ | રણજિત બારડ |
| 47 | નરોડા | નિકુલસિંહ તોમર |
| 48 | ઠક્કરબાપાનગર | વિજય બ્રહ્મભટ્ટ |
| 49 | બાપુનગર | હિંમતસિંહ પટેલ |
| 50 | અમરાઈવાડી | ધર્મેન્દ્ર પટેલ |
| 51 | દરિયાપુર | ગ્યાસુદ્દીન શેખ |
| 52 | જમાલપુર-ખાડિયા | ઈમરાન ખેડાવાલા |
| 53 | મણિનગર | સી. એમ. રાજપૂત |
| 54 | દાણીલીમડા-SC-5 | શૈલેશ પરમાર |
| 55 | સાબરમતી | દિનેશ મહિડા |
| 56 | અસારવા-SC-6 | વિપુલ પરમાર |
| 57 | દસક્રોઈ | ઉમેદી બુધાજી ઝાલા |
| 58 | ધોળકા | અશ્વિન રાઠોડ |
| 59 | ધંધૂકા | હરપાલસિંહ ચૂડાસમા |
| 60 | દસાડા-SC-7 | નૌશાદ સોલંકી |
| 61 | લીંબડી | કલ્પના મકવાણા |
| 62 | વઢવાણ | તરુણ ગઢવી |
| 63 | ચોટીલા | ઋત્વિક મકવાણા |
| 64 | ધ્રાંગધ્રા | છત્રસિંહ ગુંજારિયા |
| 65 | મોરબી | જયંતી પટેલ |
| 66 | ટંકારા | લલીત કગથરા |
| 67 | વાંકાનેર | મહમદ પિરઝાદા |
| 68 | રાજકોટ પૂર્વ | ઈન્દ્રનીલ રાજ્યગુરુ |
| 69 | રાજકોટ પશ્ચિમ | મનસુખ કાલરિયા |
| 70 | રાજકોટ દક્ષિણ | હિતેશ વોરા |
| 71 | રાજકોટ ગ્રામ્ય SC-8 | સુરેશ બથવાર |
| 72 | જસદણ | ભોળાભાઈ ગોહિલ |
| 73 | ગોંડલ | યતિશ દેસાઈ |
| 74 | જેતપુર | દીપક વેકરિયા |
| 75 | ધોરાજી | લલીત વસોયા |
| 76 | કાલાવડ-SC-9 | પ્રવીણ મૂછડિયા |
| 77 | જામનગર ગ્રામ્ય | જીવણ કુંભારવાડિયા |
| 78 | જામનગર ઉત્તર | બિપેન્દ્રસિંહ જાડેજા |
| 79 | જામનગર દક્ષિણ | મનોજ કથીરિયા |
| 80 | જામજોધપુર | ચિરાગ કાલરિયા |
| 81 | ખંભાળિયા | વિક્રમ માડમ |
| 82 | દ્વારકા | મૂળુ કંડોરિયા |
| 83 | પોરબંદર | અર્જુન મોઢવાડિયા |
| 84 | કુતિયાણા | નાથા ઓડેદરા |
| 85 | માણાવદર | અરવિંદ લાડાણી |
| 86 | જૂનાગઢ | ભીખાભાઈ જોશી |
| 87 | વીસાવદર | કરશન વડોદરિયા |
| 88 | કેશોદ | હીરાભાઈ જોટવા |
| 89 | માંગરોળ | બાબુભાઈ વાજા |
| 90 | સોમનાથ | વિમલ ચૂડાસમા |
| 91 | તાલાલા | માનસિંહ ડોડિયા |
| 92 | કોડિનાર-SC-10 | મહેશ મકવાણા |
| 93 | ઊના | પૂંજાભાઈ વંશ |
| 94 | ધારી | કીર્તિ બોરીસાગર |
| 95 | અમરેલી | પરેશ ધાનાણી |
| 96 | લાઠી | વીરજી ઠુંમર |
| 97 | સાવરકુંડલા | પ્રતાપ દૂધાત |
| 98 | રાજુલા | અમરિષ ડેર |
| 99 | મહુવા | કનુ કલસરિયા |
| 100 | તળાજા | કનુ બારૈયા |
| 101 | ગારિયાધાર | દિવ્યેશ ચાવડા |
| 102 | પાલિતાણા | પ્રવીણ રાઠોડ |
| 103 | ભાવનગર ગ્રામ્ય | રેવતસિંહ ગોહિલ |
| 104 | ભાવનગર પૂર્વ | બળદેવ સોલંકી |
| 105 | ભાવનગર પશ્ચિમ | કિશોરસિંહ ગોહિલ |
| 106 | ગઢડા-SC-11 | જગદીશ ચાવડા |
| 107 | બોટાદ | મનહર પટેલ |
| 108 | ખંભાત | ચિરાગ પટેલ |
| 109 | બોરસદ | રાજેન્દ્રસિંહ પરમાર |
| 110 | આંકલાવ | અમિત ચાવડા |
| 111 | ઉમરેઠ | જયંત બોસ્કી |
| 112 | આણંદ | કાંતિ સોઢા પરમાર |
| 113 | પેટલાદ | પ્રકાશ પરમાર |
| 114 | સોજીત્રા | પૂનમભાઈ પરમાર |
| 115 | માતર | સંજય પટેલ |
| 116 | નડિયાદ | ધ્રુવલ પટેલ |
| 117 | મહેમદાવાદ | જુવાનસિંહ ચૌહાણ |
| 118 | મહુધા | ઈન્દ્રજિતસિંહ પરમાર |
| 119 | ઠાસરા | કાંતિ પરમાર |
| 120 | કપડવંજ | કાળુ ડાભી |
| 121 | બાલાસિનોર | અજિતસિંહ ચૌહાણ |
| 122 | લુણાવાડા | ગુલાબ સિંહ |
| 123 | સંતરામપુર-ST-4 | ગેંદાલ ડામોર |
| 124 | શહેરા | ખાતુભાઈ પગી |
| 125 | મોરવાહડફ-ST-5 | સ્નેહલતા ખાંટ |
| 126 | ગોધરા | રશ્મિતા ચૌહાણ |
| 127 | કાલોલ | પ્રભાતસિંહ ચૌહાણ |
| 128 | હાલોલ | રાજેન્દ્ર પટેલ |
| 129 | ફતેપુરા- ST-6 | રઘુ મછાર |
| 130 | ઝાલોદ- ST-7 | મિતેષ ગરાસિયા |
| 131 | લીમખેડા- ST-8 | રમેશ ગુંદિયા |
| 132 | દાહોદ- ST-9 | હર્ષદ નીનામા |
| 133 | ગરબાડા- ST-10 | ચંદ્રિકા બારિયા |
| 134 | દેવગઢબારિયા | NCP |
| 135 | સાવલી | કુલદીપસિંહ રાઉલજી |
| 136 | વાઘોડિયા | સત્યજિતસિંહ ગાયકવાડ |
| 137 | છોટાઉદેપુર-ST-11 | સંગ્રામસિંહ રાઠવા |
| 138 | જેતપુરપાવી- ST-12 | સુખરામસિંહ રાઠવા |
| 139 | સંખેડા- ST-13 | ધીરૂભાઈ ભીલ |
| 140 | ડભોઈ | બાલકિશન પટેલ |
| 141 | વડોદરા સિટી- SC-12 | બાકી-38 |
| 142 | સયાજીગંજ | અમી રાવત |
| 143 | અકોટા | ઋત્વિક જોશી |
| 144 | રાવપુરા | સંજય પટેલ |
| 145 | માંજલપુર | તશ્વિન સિંહ |
| 146 | પાદરા | જશપાલસિંહ પઢિયાર |
| 147 | કરજણ | પ્રિતેશ પટેલ |
| 148 | નાંદોદ- ST-14 | હરેશ વસાવા |
| 149 | ડેડિયાપાડા- ST-15 | જેરમાબેન વસાવા |
| 150 | જંબુસર | સંજય સોલંકી |
| 151 | વાગરા | સુલેમાન પટેલ |
| 152 | ઝઘડિયા-ST-16 | ફતેસિંહ વસાવા |
| 153 | ભરૂચ | જયકાંત પટેલ |
| 154 | અંકલેશ્વર | વિજયસિંહ પટેલ |
| 155 | ઓલપાડ | દર્શન નાયક |
| 156 | માંગરોળ-ST-17 | અનિલ ચૌધરી |
| 157 | માંડવી- ST-18 | આનંદ ચૌધરી |
| 158 | કામરેજ | નીલેશ કુંભાણી |
| 159 | સુરત પૂર્વ | અસલમ સાયકલવાલા |
| 160 | સુરત ઉત્તર | અશોક પટેલ |
| 161 | વરાછા રોડ | પ્રફુલ તોગડિયા |
| 162 | કરંજ | ભારતી પટેલ |
| 163 | લિંબાયત | ગોપાલ પાટીલ |
| 164 | ઉધના | ધનસુખ રાજપૂત |
| 165 | મજૂરા | બળવંત જૈન |
| 166 | કતારગામ | કલ્પેશ વરિયા |
| 167 | સુરત પશ્ચિમ | સંજય પટવા |
| 168 | ચોર્યાસી | કાંતિ પટેલ |
| 169 | બારડોલી-SC-13 | પન્નાબેન પટેલ |
| 170 | મહુવા-ST-19 | હેમાંગિની ગરાસિયા |
| 171 | વ્યારા-ST-20 | પુનાભાઈ ગામીત |
| 172 | નિઝર-ST-21 | સુનીલ ગામીત |
| 173 | ડાંગ-ST-22 | મુકેશ પટેલ |
| 174 | જલાલપોર | રણજિત પંચાલ |
| 175 | નવસારી | દીપક બારોટ |
| 176 | ગણદેવી-ST-23 | અશોક પટેલ |
| 177 | વાંસદા-ST-24 | અનંત પટેલ |
| 178 | ધરમપુર-ST-25 | કિશન પટેલ |
| 179 | વલસાડ | કમલ પટેલ |
| 180 | પારડી | જયશ્રી પટેલ |
| 181 | કપરાડા-ST-26 | વસંત પટેલ |
| 182 | ઉંમરગામ-ST-27 | નરેશ વળવી |
જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ
| બાયડ | મહેન્દ્ર વાઘેલા |
| પાલનપુર | મહેશ પટેલ |
| દિયોદર | શિવા ભુરિયા |
| પ્રાંતિજ | બેચર રાઠોડ |
| દહેગામ | વખતસિંહ ચૌહાણ |
| મહેસાણા | પી.કે.પટેલ |
| વિરમગામ | લાખા ભરવાડ |
| સાણંદ | રમેશ કોળી પટેલ |
| બેચરાજી | ભોપાજી ઠાકોર |
| ઊંઝા | અરવિંદ પટેલ |
| ધોળકા | અશ્વિન રાઠોડ |
| ધંધુકા | હરપાલસિંહ ચુડાસમા |
| ખંભાત | ચિરાગ પટેલ |
| પેટલાદ | ડૉ.પ્રકાશ માર |
| ગાંધીનગર ઉત્તર | વિરેન્દ્રસિંહ વાઘેલા |
| નારણપુરા | સોનલબેન પટેલ |
| મણીનગર | સી.એમ રાજપુત |
| અસારવા | વિપુલ માર |
| ધોળકા | અશ્વિનભાઈ રાઠોડ |
| ધંધુકા | હરપાલસિંહ ચુડાસમા |
| ખંભાત | ચિરાગ પટેલ |
| પેટલાદ | પ્રકાશ માર |
| માતર | સંજય પટેલ |
| મેમદાબાદ | જુવાનસિંહ |
| ઠાસરા | કાંતિ માર |
| કપડવંજ | કાલાભાઈ ડાભી |
| શહેરા | ખાટુભાઈ પગી |
| ગોધરા | રશ્મીતાબેન ચૌહાણ |
| બેચરાજી | ભોપાજી ઠાકોર |
| કાલોલ | પ્રભાતસિંહ |
| હાલોલ | રાજેન્દ્ર પટેલ |
| દાહોદ | હર્ષભાઈ નિનામા |
| સાવલી | કુલદીપસિંહ રાઉલજી |
| વડોદરા શહેર | ગુણવંતીબેન માર |
| પાદરા | જશપાલ પઢીયાર |
| કરજણ | પ્રિતેશ પટેલ |
કોંગ્રેસે નવા ઉમેદવારો ની યાદી જાહેર કરી
- ગારિયાધારથી દિવ્યેશ ચાવડાને ટિકિટ
- જામનગર ગ્રામ્યથી જીવણ કુંભારવાડિયાને ટિકિટ
- બોટાદથી કોંગ્રેસે મનહર પટેલને મેદાને ઉતાર્યા
- ધ્રાંગધ્રાથી છત્રસિંહ ગુંજારિયાને ટિકિટ
- રાજકોટ પશ્ચિમથી મનસુખ કાલરિયાને ટિકિટ
- મોરબીથી જયંતી જેરાજ પટેલને ટિકિટ
કોંગ્રેસે ઉમેદવારનું બીજું લિસ્ટ જાહેર કર્યું
જાણો કોને-કોને મળી શકે છે ટિકિટ
જેતપુર બેઠક પરથી ડી.કે વેકરીયા
કેશોદ બેઠક પરથી હીરાભાઈ જોટવા
વિસાવદર બેઠક પરથી કરશન વાડોદરા
દ્વારકા બેઠક પરથી મુળુ કંડોરિયા
અમરેલીથી પરેશ ધાનાણી
સાવરકુંડલાથી પ્રતાપ દુધાત
લાઠી બેઠક પરથી વીરજી ઠુમ્મર
રાજુલા બેઠક પરથી અંબરીશ ડેર
ટંકારા બેઠક પરથી લલિત કગથરા
સોમનાથ બેઠક પરથી વિમલ ચુડાસમા
ધોરાજી બેઠક પરથી લલિત વસોયા
ઉના બેઠક પરથી પૂંજા વંશ
જામજોધપુર બેઠક પરથી ચિરાગ કાલરીયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શંખ વાગી ગયું છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે, રાજ્યના 33 જિલ્લામાં કુલ 182 વિધાનસભા બેઠકો છે.
- ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર
- કોંગ્રેસે પ્રથમ ઉમેદવારોની યાદી કરી જાહેર કરી છે
- પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં

| બેઠકનું નામ | ઉમેદવારના નામ |
|---|---|
| ગાંધીનગર દક્ષિણ | હિમાંશુ પટેલ |
| ખેરાલુ | મુકેશ દેસાઈ |
| અંજાર | રમેશ ડાંગર |
| ગાંધીધામ | ભરત સોલંકી |
| ડીસા | સંજય રબારી |
| પોરબંદર | અર્જૂન મોઢવાડિયા |
| એલિસબ્રિજ | ભીખુભાઈ દવે |
| સયાજીગંજ | અમી રાવત |
| કડી | પ્રવિણ પરમાર |
| હિંમતનગર | કમલેશ પટેલ |
| ઈડર | રમાભાઈ સોલંકી |
| ઘાટલોડિયા | અમિબેન યાજ્ઞિક |
| અમરાઈવાડી | ધર્મેન્દ્ર પટેલ |
| દસક્રોઈ | ઉમેદી ઝાલા |
| રાજકોટ દક્ષિણ બેઠક | હિતેશ વોરા |
| રાજકોટ ગ્રામ્ય | સુરેશ ભટવાર |
| જસદણ | ભોલાભાઈ ગોહિલ |
| લીમખેડા | રમેશભાઈ ગુંડીયા |
| જામનગર ઉત્તર | બિપેન્દ્રસિંહ જાડેજા |
| કુતિયાણા | નાથાભાઈ ઓડેદરા |
| માણાવદર | અરવિંદ લાડાણી |
| મહુવા | કનુભાઈ કલસરિયા |
| નડિયાદ બેઠક | ધ્રુવલ પટેલ |
| મોરવાહડફ બેઠક | સ્નેહલતાબેન ખાંટ |
| ફતેપુરા બેઠક | રઘુ મચાર |
| ઝાલોદ | મિતેશ ગરાસીયા |
| સંખેડા | ધીરુભાઈ ભીલ |
| અકોટા બેઠક | ઋત્વિક જોશી |
| રાવપુરા | સંજય પટેલ |
| માંજલપુર | ડૉ.તસ્વિનસિંહ |
| ઓલપાડ | દર્શન નાયક |
| કામરેજ | નિલેશ કુંભાણી |
| વરાછા રોડ | પ્રફુલ તોગડિયા |
| કતારગામ | કલ્પેશ વરિયા |
| સુરત પશ્ચિમ | સંજય પટવા |
| બારડોલી | પન્નાબેન પટેલ |
| મહુવા | હેમાંગીની ગરાસીયા |
| ડાંગ | મુકેશ પટેલ |
| જલાલપોર | રણજીત પંચાલ |
| ગણદેવી બેઠક | શંકરભાઈ પટેલ |
| પારડી | જયેશ્રી પટેલ |
| કપરાડા | વસંત પટેલ |
| ઉમરગામ | નરેશ વલ્વી |
નવી મતદાર યાદી 2022 : ડાઉનલોડ કરો





મને કોંગ્રેસ પક્ષ ગમતો હોવાથી મારે કોંગ્રેસ પક્ષ માં જોડાવું સે