ઈ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન | શ્રમકાર્ડ ડાઉનલોડ | e-SHRAM Portal | Registration

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

ઈ-શ્રમ પોર્ટલ ફાયદાની વાત / દેશના 43.7 કરોડ શ્રમિકોને મોદી સરકારની મોટી ભેટ, 26 ઓગસ્ટે લોન્ચ થશે આ યોજના

દેશભરના અસંગઠિત શ્રમિક જે વિવિધ ક્ષોત્રોમાં કામ કરે છે તેમના ઓળખ પત્ર અને આધાર કાર્ડના આધાર પર રેકોર્ડ તૈયાર કરવામાં આવશે જેથી યોજનાઓ બનાવી લાગુ કરી શકાય. 

 • મોદી સરકાર લોન્ચ કરશે નવી યોજના 
 • દેશના શ્રમિકોને થશે ફાયદો 
 • જાણો તેના વિશે બધુ જ 

કેન્દ્રની મોદી સરકાર અસંગઠિત શ્રમિકો માટે વધુ એક પહેલ કરવા જઈ રહી છે. શ્રમ અને રોજગાર મંત્રાલય (Ministry of Labour and Employment) 26 ઓગસ્ટે દેશભરના લગભગ 43.7 કરોડ અસંગઠિત શ્રમિકો માટે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરવા જઈ રહી છે.  સરકારની આ પહેલથી દેશના દરેક અસંગઠિત કામગાર સુધી સામાજીક સુરક્ષા યોજનાઓનો લાભ પહોંચશે. 

Important Point of E-Shram Portal

પોર્ટલનું નામE Shram Portal
કોને બનાવેલ છે.ભારત સરકાર (શ્રમ અને રોજગાર વિભાગ)
લાભાર્થીઓદેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો
ઉદ્દેશ્યશ્રમિકોના ડેટાબેઝ તૈયાર કરવો,
જેથી એમને વિવિધ યોજનાઓનો લાભ આપી શકાય
Official WebsiteClick Here
CSC LocatorClick Here
E Shram Self RegistrationApply Now

What is the e-Shram portal ?

The government aims to register 38 crore unorganised workers, such as construction labourers, migrant workforce, street vendors and domestic workers, among others. The workers will be issued an e-Shram card containing a 12 digit unique number, which, going ahead, will help in including them in social security schemes, officials said.

e-SHRAM Portal | Registration
 • Government to launch e-Shram portal – National Database on Unorganized Workers (NDUW), on 26th of August.
 • Logo for e-Shram portal unveiled.
 • E-Shram portal will help towards the much needed targeted identification of the unorganized workers, our nation builders, the ‘Shram Yogis’: Shri Bhupender Yadav
 • Central Trade Union Leaders welcome and extend their unflinching support for the successful implementation of the portal.
Related Posts  ઇ-ચલણ - ચેક કરો અને પેમેન્ટ કરો | E-Challan Gujarat

✤ ઈ શ્રમ યોજના અને ઈ શ્રમ કાર્ડ ના ફાયદા 

➤ ઈ શ્રમ કાર્ડ કોણ છે પાત્ર? 

એવા તમામ વ્યક્તિઓ કે જેમની ઉંમર ૧૬ થી ૫૯ વર્ષ વચ્ચેની છે. 

➤ ઈ શ્રમિક કાર્ડ કોણ પાત્ર નથી?

જે  ઇન્કમ ટેક્સ ભરતા હોય અને જે CPS/NPS/EPFO/ESIC ના સદસ્ય હોય.

➤ શ્રમયોગી કાર્ડ યોજના કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય? 

રજીસ્ટ્રેશન તમારી આસપાસના કોઈ પણ CSC કે ઈ-ગ્રામ કેન્દ્ર પર ઈ શ્રમિક કાર્ડ કરાવી શકાય છે. eshram.gov.in ઈ શ્રમ પોર્ટલ વેબસાઈટ પર જાતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

➤ ઈ શ્રમ યોજના રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ 

ફક્ત આધાર નંબર, મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર.

➤ ઈ શ્રમ કાર્ડ ના ફાયદા ?

 • ➥ રૂપિયા બે લાખનો મફત વિમો.
 • ➥ ઈ શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓ નો લાભ જેવી કે, બાળકોને શિષ્યવૃતિ, સાયકલ, સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વિગેરે. 
 • ➥ ભવિષ્યમાં રાશનકાર્ડને આની સાથે લિંક કરવામાં આવશે જેથી દેશની કોઈપણ રાશનની દુકાનથી રાશન  પણ મળી શકશે. 

ઈ શ્રમ કાર્ડની અગત્યની માહિતી

ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ શ્રમિક પોર્ટલ ખૂબ જ મહત્વનું છે. આ પોર્ટલ શ્રમિકોના ઉત્થાન માટે બહુ યોગદાન આપશે. E Shram Portal ની અગત્યની બાબતો નીચે મુજબ છે.

 • E Shram Card બનાવવાની કામગીરી 26 ઓગસ્ટ 2021 ના રોજ ભારત સરકારના Ministry Of Labour And Employment દ્વારા લોંચ કરવામાં આવેલ હતું.
 • આ કાર્ડ દેશના કોઈપણ રાજ્યના નાગરિક બનાવી શકે છે.
 • ઈ શ્રમ કાર્ડ દ્વારા શ્રમિકો વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.
 • અસંગઠિત ક્ષેત્ર તમામ કામદારો ઈ શ્રમ કાર્ડ બનાવી શકશે.
 • શ્રમિકોએ આ કાર્ડ બનાવવા માટે ઈ શ્રમ કાર્ડની ઓફિશીયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 • દરેક શ્રમિકોને એક કાર્ડ આપવામાં આવશે. જેમાં યુનિક આઈડેટિફિકેશન નંબર હશે.
 • ઈ શ્રમિક કાર્ડ બનાવવાથી પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે. જેના અંતર્ગત 2.00 લાખ સુધી દુર્ઘટના વીમો આપવામાં આવશે. જો આ કાર્ડ હશે તો વીમાનું પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ભરવામાં આવશે.
Related Posts  મૌસમ એપ્લિકેશન | Mausam Android App @mausam.imd.gov.in

E Shram Card ના લાભાર્થીઓની યાદી

ઇ-શ્રમ કાર્ડ હેઠળ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને આ કાર્ડ આપવામાં આવશે. જે કામદારોનું Income Tax કપાતો ન હોય તેમજ શ્રમિક EPFO નો સભ્ય ન હોય તેમને લાભ મળશે. અસંગઠિત ક્ષેત્રના કામદારોની યાદી નીચે મુજબ છે.

 • ખેતશ્રમિક
 • કડીયાકામ, ઈંટો ગોઠવી
 • સુથાર, મિસ્ત્રી
 • લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર
 • આંગણવાડી કાર્યકર
 • વાયરમેન
 • વેલ્ડર
 • ઇલેક્ટ્રિશિયન
 • પ્લમ્બર
 • હમાલ
 • મોચી
 • દરજી
 • માળી
 • બીડી કામદારો
 • ફેરીયા
 • રસોઈયા
 • અગરિયા
 •  ક્લીનર- ડ્રાઇવર
 • ગૃહ ઉદ્યોગ
 •  લુહાર
 • વાળંદ
 • બ્યુટી પાર્લર વર્કર
 • આશા વર્કર
 • કુંભાર
 • કર્મકાંડ કરનાર
 • માછીમાર
 • કલરકામ
 • આગરીયા સફાઈ
 • કુલીઓ
 • માનદવેતન મેળવનાર
 • રિક્ષા ચાલક
 • પાથરણાવાળા
 • રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર
 • ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
 • રત્ન કલાકારો
 • ઈંટો કામ કરનાર
 • રસોઈ કરનાર
 • જમીન વગરના

How will the registration for workers happen on the portal?

The registration of workers on the portal will be coordinated by the Labour Ministry, state governments, trade unions and CSCs, officials said. Awareness campaigns would be planned across the country to enable nationwide registration of workers.

Following the launch of the portal, workers from the unorganised sector can begin their registration from the same day. A national toll free number — 14434 — will also be launched to assist and address the queries of workers seeking registration on the portal.

A worker can register on the portal using his/her Aadhaar card number and bank account details, apart from filling other necessary details like date of birth, home town, mobile number and social category.

e-SHRAM Portal | Registration

Here is all you need to know about the portal :

> The Centre is aiming to register 38 crore unorganised workers including construction labourers, migrant workforce, street vendors, and domestic workers among others.

Related Posts  નવી મતદાર યાદી 2021 | New Matdar Yadi PDF Download | Gujarat Voter List 2021

> Labour minister Yadav said along with the portal, a national toll free number 14434 will also be launched to help and address queries of the workers who are seeking to get themselves registered.

> Workers can register on the e-SHRAM portal through their Aadhar card number and bank account details; they need to fill other important information such as date of birth, mobile number, hometown and social category.

> Workers will be provided with an e-SHRAM card which will have a 12 digit unique number. The objective behind the move is the integration of Centre’s social security schemes.

> The details of workers will also be shared by the state government and departments.

e-Shram portal : A database for unorganised sector workers

In order to maintain a database of workers in the unorganised sector, the government will launch the e-Shram portal tomorrow, August 26. Union Minister for Labour and Employment Bhupender Yadav has launched the logo of the e-Shram portal. The minister said the portal will be launched on August 26 and on the same day, a national toll-free number 14434 will also be launched to assist and address the queries of the workers seeking registration on the portal.

1) Following the launch of the portal, the workers from the unorganised sector can begin their registration on the same day.

2) A worker can register using his/her Aadhaar card number and bank account details, apart from filling other necessary details like date of birth, home town, mobile number, and social category.

3) As part of the initiative, the workers will be issued an e-Shram card containing a 12 digit unique number.

4) The objective behind the move is the integration of social security schemes of the government.

5) Through the e-Shram portal, the government aims to register 38 crore unorganised workers such as construction labourers, migrant workforce, street vendors, and domestic workers, among others.

e-SHRAM Portal : Click Here

1 Comment

Add a Comment
 1. Sajan on ta. Tankara
  G. Morbi
  Jadesher Visetar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *