G3Q Result 2024 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરીણામ @g3q.co.in

સરકારી ભરતી વિષે માહિતી અહીં ક્લિક કરો

અમારી WhatsApp ચેનલમાં જોડાઓ Join Now

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024 નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઇન

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ કોમ્પીટીશનમાં રાજ્યના ધોરણ ૯ થી ૧૨ અને કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે અને તાલુકા, જિલ્લા તેમજ રાજય કક્ષા એમ તમામ સ્તરે વિજેતા થતા ઉમેદાવારોને આકર્ષક ઇનામો અને તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આ ક્વિઝ દરરોજ યોજાશે અને ૧૫ અઠવાડિયા સુધી સતત ચાલશે.

G3Q Result 2024 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરીણામ @g3q.co.in

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’માં અંદાજે ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ ક્વિઝ્મા ભાગ લઇ શકે તે મુજબનુ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ કક્ષાએ, દ્વિતીય તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ તેમજ ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજાશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

આ ક્વિઝ માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે. તે માટે પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ ક્વિઝ અઠવાડીયામા દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનીટનો અને ક્વીઝમાં ૨૦ ક્વિઝ રહેશે. દરરોજ ૨૫૦ ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. તે ઉપરાંત દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ના ઇનામો

પ્રતિ અઠવાડિયે ૨૫૨ તાલુકા – નગરપાલિકા, ૧૭૦ વોર્ડના વિજેતા ઉમેદવારોને ૧.૬૦ કરોડના ઇનામો મળી કુલ ૧૫ સપ્તાહના ૫ કરોડના ઇનામો તથા ટુર પ્રાપ્ત થશે.

આ પણ વાંચો  VIVEKANANDA JAYANTI

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

  • સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 પર ગૂગલ પર સર્ચ કરો.
  • સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
  • સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.
  • વેબ્સાઈટ : અહી ક્લિક કરો
  • Quiz Result : Click Here
  • Quiz Login: Click Here
  • Quiz Bank Questions: Click Here
  • Registration Link: Click Here

Gujarat Gyan Guru Quiz Seventh Round Result | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ  સપ્તાહનું પરિણામ 2024

ગુજરાત સરકાર દ્વારા 10 મી જુલાઈથી 09 સપ્ટેમ્બર સુધી ગુજરાતી જ્ઞાનગુરુ ક્વિઝમાં કુલ 9 રાઉન્ડ છે અને દરેક રાઉન્ડમાં ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું પરિણામ દર શનિવારે જાહેર કરવામાં આવશે. G3Q ગુજરાત જ્ઞાનગુરુ બેઝમાં છેલ્લા રાઉન્ડ એટલે કે નવમાં રાઉન્ડમાં સારું પરિણામ મેળવનાર ઉમેદવારને જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં ભાગ લેવા માટેની એક તક મળશે. Note: રિઝલ્ટ પ્રોવિઝનલ છે. તેનું વેરિફિકેશન થયા પછી કઈ પણ ક્ષતિ જણાશે તો તેમાં સુધારા થઇ શકે છે.વિજેતા થયેલ સ્પર્ધકોએ પોતાના લોગીનમાં જઈ ને બેંક ડિટેઇલ પર ક્લિક કરીને વિગતો ભરવાની રહશે. Note: રિઝલ્ટ પ્રોવિઝનલ છે. તેનું વેરિફિકેશન થયા પછી કઈ પણ ક્ષતિ જણાશે તો તેમાં સુધારા થઇ શકે છે. વિજેતા થયેલ સ્પર્ધકોએ પોતાના લોગીનમાં જઈ ને બેંક ડિટેઇલ પર ક્લિક કરીને વિગતો ભરવાની રહશે.

Updated: December 30, 2023 — 8:30 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

gujaratieducation.in © 2025 Frontier Theme