ખેડૂત ગોડાઉન સહાય યોજના | Godown Sahay Yojana Gujarat

Khedut Godown Sahay Yojana , Godown sahay yojana gujarat in gujarati , Godown Sahay Yojana, ગોડાઉન સહાય યોજના, godown scheme in gujarat , પાક સંગ્રહ ગોડાઉન યોજના.

મિત્રો હાલમાં (Godown sahay yojana gujarat ) ખેડુત ગોડાઉન સહાય યોજનાને લઇને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે અને ત્યારે ગુજરાતના તમામ ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ ની આ યોજનાનો લાભ લેવાનું વિચારી રહ્યા છે, જેથી તેઓ પણ પોતાની આવક વધારી શકે અને તેઓ પોતાની આર્થિક સ્થિતિ પણ વધારી શકે અને ત્યારે ગુજરાત સરકારનો હેતુ ખેડૂતોની આવક વધારવાનો પણ છે. તેમાંથી એક રસ્તો છે ખેડુત ગોડાઉન સહાય યોજના, જ્યાંથી તમે પાક સંગ્રહ ગોડાઉન બનાવી ને આ યોજનાનો લાભ લઇ શકો છો.

Khedut Godown Sahay Yojana Overview

પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) | Pak Sangrah Yojana

યોજનાનુ નામપાક સંગ્રહ સ્ટ્ર્ક્ચર (ગોડાઉન) યોજના
હેતુ    પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે સહાય
અરજીનો પ્રકારઓનલાઈન
સહાય75,000 રૂપિયા
લાભાર્થીગુજરાતનાં ખેડૂતો
સતાવાર સાઇટ ikhedut.gujarat.gov.in
ખેડૂત ગોડાઉન સહાય યોજના | Godown Sahay Yojana Gujarat

પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો હેતુ

રાજ્યના ખેડૂતો દ્વારા કૃષિ પેદાશોનું સારું એવું ઉત્પાદન મળવા છતાં વાવાઝોડા, કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ સમયે તેમના ઉત્પાદન પર સારી એવી અસર થાય છે, તેમજ ખેડૂતો દ્વારા પોતાનો પાક ચોમાસની સિઝનમાં સંગ્રહ કરવા માટે યોગ્ય વ્યવસ્થા ના હોઈ, ખેડૂતોના પાક માં બગાડ થાય છે, સરકારે આ પરિબળોને ધ્યાનામાં લઈ ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્ર્ક્ચર (ગોડાઉન) બનાવવા ઉપર સબસિડી આપી પાક ગોડાઉન બનાવવા માટે પ્રેરિત કર્યા છે, જેથી ખેડૂતો પોતાની ખેત પેદાશોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે અને ખેત પેદાશોની ગુણવતા જળવાઈ રહે, જેથી ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય. તો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો જલ્દીથી તમારી અરજી કરો.

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવામાં આવેલા સુધારા 

 ખેડૂત મિત્રો, પાક સંગ્રહ ગોડાઉન બનાવવા માટે તમે ગામના વી.સી ની મદદથી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ અરજીઑ વહેલા તે પહેલા ધોરણે સ્વીકારવામાં આવશે. એક ખેડૂત ખાતેદાર એક સર્વે નંબર પર એક જ વાર ગોડાઉન બનાવવા માટે સબસિડી મળવા પાત્ર થશે અને આ યોજનાની અરજાઈ ફોર્મ તમારે પ્રિન્ટ નિકાળી તમારા ગામના ગ્રામ સેવક ને આપવાની રહેશે જે ગોડાઉનની ચકાસણી કરી જરૂરી ફોટા અને ડૉક્યુમેન્ટ ચકાશી તમારી અરજી મંજૂર કરવા માટે આગાળ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

See also  પ્રધાનમંત્રી માતૃવંદના યોજના | PM Matru Vandana Yojana

ગોડાઉન યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા

  • રાજ્યનો કોઈપણ ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકે છે
  •  એક ખાતા ડેટ આજીવન એક વખત સહાય લઈ શકો છો
  •  ઓછામાં ઓછું 330 (22*15 ) ચોરસ ફુટ વિસ્તારમાં પાક સ્ટ્રક્ચર બનાવવાનો રહેશે. 
  • ગોડાઉનની આગળની મોભની ઊંચાઈ 10  ફૂટ કે તેથી વધુ હોવી જરૂરી છે
  •  ગોડાઉનની પાછળના ભાગને દિવાલને ઊંચાઈ 12  ફૂટ કે તેથી વધુ હોવી જરૂરી છે
  • પાક સ્ટ્રક્ચર ગોડાઉન માટે ખેડૂત ખાતેદારે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે

પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભ

 ખેડૂત લાભાર્થીને ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા 75,000 હજાર રૂપિયા આ બંનેમાંથી જે ઓછું હશે તે સહાય પેટે મળવા પાત્ર થશે.

 અગાઉના વર્ષમાં ગોડાઉન બનાવવા માટેની સબસીડી ₹50,000 સુધીની હતી જે હવે વધારીને 75000 કરવામાં આવી છે

ગોડાઉન સહાય મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  •  ખેડૂતનો આધાર કાર્ડ ની નકલ
  •  7/12 અને 8-અ ની નકલ
  • લાભાર્થી નું રેશનકાર્ડ
  •  લાભાર્થીની બેંક પાસબુક ની નકલ
  •  જો લાભાર્થી અનુસૂચિત જાતિ અને જનજાતિ કેટેગરીમાં આવતા હોય તો તે અંગ જાતિનું પ્રમાણપત્ર
  •  જો 7/12 અને 8-A જમીનમાં સંયુક્ત ખાતેદાર કિસ્સામાં તમામ ખાતેદારોની સંમતિ

આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રીત

 જે ખેડૂત મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટે ઓનલાઈન અરજી કરવા માંગે છે તેઓ અમારા નીચેના સ્ટેપ ફોલો કરી ઓનલાઈન ફોર્મ ભરી શકશે 

  • સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ અને તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં
  • ત્યારબાદ પોર્ટલમાં જમણી સાઈડ વિવિધ યોજનાઓમાં અરજી કરો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
  • હવે તમને ત્યાં ગોડાઉન સહાય યોજના જોવા મળશે જેની સામે અરજી કરવા એક ક્લિક કરો ના બટન પર ક્લિક કરો
  • હવે તમારી સામે નવા પેજમાં આજે ફોન ખુલશે જેમાં તમારે તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે
  • ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભર્યા બાદ અરજીની એકવાર ચોક્કસ શીખો અને સબમિટ કરો
  • ત્યારબાદ અરજી ફોર્મ નીકળ્યા હતા અને સાથે જરૂરી દસ્તાવેજો પણ પ્રિન્ટ કરી રાખો
See also  કચેરી કાર્ય પદ્ધતિ અને સરકારી લેખન પદ્ધતિ

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ જાહેરાત અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટે કેટલી સાહાય મળે છે ?

75000

પાક ગોડાઉન માટે અરજી ક્યાં કરવી ?

પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ પર અરજી કરવાની રહેશે.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *