ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે ત્યાં બીજી બાજુ ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટીની ઉમેદાવારોએ ફોર્મ પણ ભરી દીધા છે. ગુજરાતની સ્થાપનાથી 2017ની ચૂંટણી સુધી ક્યારેય ત્રિપાંખિયો જંગ ખેલાયો નથી ત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. ભાજપ-કોંગ્રેસ અને આપના તમામ 182 ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.
બે તબક્કામાં મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 સીટો પર મતદાન થવાનું છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. તો 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બીજા તબક્કા માટે આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે.
ક્રમ | બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
---|---|---|---|---|
1 | અબડાસા- | પ્રદ્યુમ્નસિંહ જાડેજા | મામદ જત | વસંત ખેતાણી |
2 | માંડવી- | અનિરુદ્ધ દવે | રાજેન્દ્રસિંહ જાડેજા | કૈલાશ ગઢવી |
3 | ભુજ- | કેશુભાઈ પટેલ | અરજણ ભૂડિયા | રાજેશ પાંડોરિયા |
4 | અંજાર | ત્રિકમ છાંગા | રમેશ ડાંગર | અરજણ રબારી |
5 | ગાંધીધામ-SC-1 | માલતી મહેશ્વરી | ભરત સોલંકી | બી. ટી. મહેશ્વરી |
6 | રાપર | વીરેન્દ્રસિંહ જાડેજા | બચુભાઈ અરેઠિયા | આંબાભાઈ પટેલ |
7 | વાવ- | સ્વરૂપજી ઠાકોર | ગેનીબહેન ઠાકોર | ડૉ. ભીમ પટેલ |
8 | થરાદ | શંકર ચૌધરી | ગુલાબસિંહ રાજપૂત | વિરચંદ ચાવડા |
9 | ધાનેરા | ભગવાન ચૌધરી | નથાભાઈ પટેલ | સુરેશ દેવડા |
10 | દાંતા-ST-1 | લઘુભાઈ પારઘી | કાંતિ ખરાડી | એમ.કે. બુંબડિયા |
11 | વડગામ-SC-2 | મણિભાઈ વાઘેલા | જિજ્ઞેશ મેવાણી | દલપત ભાટિયા |
12 | પાલનપુર | અનિકેત ઠાકર | મહેશ પટેલ | રમેશ નાભાણી |
13 | ડીસા | પ્રવીણ માળી | સંજય રબારી | ડૉ. રમેશ પટેલ |
14 | દિયોદર | કેશાજી ચૌહાણ-ઠાકોર | શિવા ભૂરિયા | ભેમાભાઈ ચૌધરી |
15 | કાંકરેજ | કીર્તિસિંહ વાઘેલા | અમરત ઠાકોર | મુકેશ ઠક્કર |
16 | રાધનપુર | લવિંગજી ઠાકોર | રઘુ દેસાઈ | લાલજી ઠાકોર |
17 | ચાણસ્મા | દિલીપ ઠાકોર | દિનેશ ઠાકોર | વિષ્ણુ પટેલ |
18 | પાટણ | રાજુલબહેન દેસાઈ | કિરીટ પટેલ | લાલેશ ઠક્કર |
19 | સિદ્ધપુર | બળવંતસિંહ રાજપૂત | ચંદનજી ઠાકોર | મહેન્દ્ર રાજપૂત |
20 | ખેરાલુ | સરદાર ચૌધરી | મુકેશ દેસાઈ | દિનેશ ઠાકોર |
21 | ઊંઝા | કે. કે. પટેલ | અરવિંદ પટેલ | ઉર્વિશ પટેલ |
22 | વીસનગર | ઋષિકેશ પટેલ | કિરીટ પટેલ | જયંતી પટેલ |
23 | બેચરાજી | સુખાજી ઠાકોર | ભોપાજી ઠાકોર | સાગર રબારી |
24 | કડી-SC-3 | કરશન સોલંકી | પ્રવીણ પરમાર | એચ. કે. ડાભી |
25 | મહેસાણા | મુકેશ પટેલ | પી. કે. પટેલ | ભગત પટેલ |
26 | વીજાપુર | રમણ પટેલ | સી. જે. ચાવડા | ચિરાગ પટેલ |
27 | હિંમતનગર | વી. ડી. ઝાલા | કમલેશ પટેલ | નિર્મલસિંહ પરમાર |
28 | ઈડર- SC-4 | રમણલાલ વોરા | રામભાઈ સોલંકી | જયંતી પ્રણામી |
29 | ખેડબ્રહ્મા-ST-2 | અશ્વિન કોટવાલ | તુષાર ચૌધરી | બિપિન ગામેતી |
30 | ભિલોડા-ST-3 | પી. સી. બરંડા | રાજુ પારઘી | રૂપસિંહ ભગોડા |
31 | મોડાસા | ભીખુ પરમાર | રાજેન્દ્રસિંહ ઠાકોર | રાજેન્દ્રસિંહ પરમાર |
32 | બાયડ | ભીખી પરમાર | મહેન્દ્રસિંહ વાઘેલા | ચુનીભાઈ પટેલ |
33 | પ્રાંતિજ | ગજેન્દ્રસિંહ પરમાર | બેચરસિંહ રાઠોડ | અલ્પેશ પટેલ |
34 | દહેગામ | બલરાજસિંહ ચૌહાણ | વખતસિંહ ચૌહાણ | સુહાગ પંચાલ |
35 | ગાંધીનગર દક્ષિણ | અલ્પેશ ઠાકોર | હિમાંશું પટેલ | દોલત પટેલ |
36 | ગાંધીનગર ઉત્તર | રીટાબહેન પટેલ | વીરેન્દ્રસિંહ વાઘેલા | મુકેશ પટેલ |
37 | માણસા | જયંતી ચૌધરી | બાબુસિંહ ઠાકોર | ભાસ્કર પટેલ |
38 | કલોલ | બકાજી ઠાકોર | બળદેવજી ઠાકોર | કાંતિજી ઠાકોર |
39 | વીરમગામ | હાર્દિક પટેલ | લાખા ભરવાડ | કુંવરજી ઠાકોર |
40 | સાણંદ | કનુ પટેલ | રમેશ કોળી | કુલદીપ વાઘેલા |
41 | ઘાટલોડિયા | ભૂપેન્દ્ર પટેલ | અમી યાજ્ઞિક | વિજય પટેલ |
42 | વેજલપુર | અમિત ઠાકર | રાજેન્દ્ર પટેલ | કલ્પેશ પટેલ ભોલો |
43 | વટવા | બાબુસિંહ જાધવ | બળવંત ગઢવી | બિપિન પટેલ |
44 | એલિસબ્રિજ | અમિત પી. શાહ | ભીખુ દવે | પારસ શાહ |
45 | નારણપુરા | જિતેન્દ્ર પટેલ | સોનલ પટેલ | પંકજ પટેલ |
46 | નિકોલ | જગદીશ વિશ્વકર્મા | રણજિત બારડ | અશોક ગજેરા |
47 | નરોડા | ડૉ. પાયલ કુકરાણી | નિકુલસિંહ તોમર | ઓમપ્રકાશ તિવારી |
48 | ઠક્કરબાપાનગર | કંચન રાદડિયા | વિજય બ્રહ્મભટ્ટ | સંજય મોરી |
49 | બાપુનગર | દિનેશસિંહ કુશવાહ | હિંમતસિંહ પટેલ | રાજેશ દીક્ષિત |
50 | અમરાઈવાડી | ડૉ. હસમુખ પટેલ | ધર્મેન્દ્ર પટેલ | વિનય ગુપ્તા |
51 | દરિયાપુર | કૌશિક જૈન | ગ્યાસુદ્દીન શેખ | તાજ કુરેશી |
52 | જમાલપુર-ખાડિયા | ભૂષણ ભટ્ટ | ઈમરાન ખેડાવાલા | હારુન નાગોરી |
53 | મણિનગર | અમૂલ ભટ્ટ | સી. એમ. રાજપૂત | વિપુલ પટેલ |
54 | દાણીલીમડા-SC-5 | નરેશ વ્યાસ | શૈલેશ પરમાર | દિનેશ કાપડિયા |
55 | સાબરમતી | ડૉ. હર્ષદ પટેલ | દિનેશ મહિડા | જશવંત ઠાકોર |
56 | અસારવા-SC-6 | દર્શના વાઘેલા | વિપુલ પરમાર | જે. જે. મેવાડા |
57 | દસક્રોઈ | બાબુ જમના પટેલ | ઉમેદી બુધાજી ઝાલા | કિરણ પટેલ |
58 | ધોળકા | કિરીટસિંહ ડાભી | અશ્વિન રાઠોડ | જટુભા ગોલ |
59 | ધંધૂકા | કાળુભાઈ ડાભી | હરપાલસિંહ ચૂડાસમા | ચંદુ બમરોલિયા |
60 | દસાડા-SC-7 | પરષોત્તમ પરમાર | નૌશાદ સોલંકી | અરવિંદ સોલંકી |
61 | લીંબડી | કિરીટસિંહ રાણા | કલ્પના મકવાણા | મયૂર સાકરિયા |
62 | વઢવાણ | જગદીશ મકવાણા | તરુણ ગઢવી | હિતેશ પટેલ |
63 | ચોટીલા | શામજી ચૌહાણ | ઋત્વિક મકવાણા | રાજુ કરપડા |
64 | ધ્રાંગધ્રા | પ્રકાશ વરમોરા | છત્રસિંહ ગુંજારિયા | વાઘજી પટેલ |
65 | મોરબી | કાંતિ અમૃતિયા | જયંતી પટેલ | પંકજ રાણસરિયા |
66 | ટંકારા | દુર્લભજી દેથરિયા | લલીત કગથરા | સંજય ભટાસણા |
67 | વાંકાનેર | જિતેન્દ્ર સોમાણી | મહમદ પિરઝાદા | વિક્રમ સોરાણી |
68 | રાજકોટ પૂર્વ | ઉદય કાનગડ | ઈન્દ્રનીલ રાજ્યગુરુ | રાહુલ ભૂવા |
69 | રાજકોટ પશ્ચિમ | દર્શિતા શાહ | મનસુખ કાલરિયા | દિનેશ જોશી |
70 | રાજકોટ દક્ષિણ | રમેશ ટીલાળા | હિતેશ વોરા | શિવલાલ બારસિયા |
71 | રાજકોટ ગ્રામ્ય SC-8 | ભાનુ બાબરિયા | સુરેશ બથવાર | વશરામ સાગઠિયા |
72 | જસદણ | કુંવરજી બાવળિયા | ભોળાભાઈ ગોહિલ | તેજસ ગાજીપરા |
73 | ગોંડલ | ગીતાબા જાડેજા | યતિશ દેસાઈ | નિમિષા ખૂંટ |
74 | જેતપુર | જયેશ રાદડિયા | દીપક વેકરિયા | રોહિત ભૂવા |
75 | ધોરાજી | મહેન્દ્ર પાડલિયા | લલીત વસોયા | વિપુલ સખિયા |
76 | કાલાવડ-SC-9 | મેઘજી ચાવડા | પ્રવીણ મૂછડિયા | ડૉ. જિજ્ઞેશ સોલંકી |
77 | જામનગર ગ્રામ્ય | રાઘવજી પટેલ | જીવણ કુંભારવાડિયા | પ્રકાશ દોંગા |
78 | જામનગર ઉત્તર | રિવાબા જાડેજા | બિપેન્દ્રસિંહ જાડેજા | કરશન કરમૂર |
79 | જામનગર દક્ષિણ | દિવ્યેશ અકબરી | મનોજ કથીરિયા | વિશાલ ત્યાગી |
80 | જામજોધપુર | ચિમન સાપરિયા | ચિરાગ કાલરિયા | હેમંત ખવા |
81 | ખંભાળિયા | મૂળુભાઈ બેરા | વિક્રમ માડમ | ઈસુદાન ગઢવી |
82 | દ્વારકા | પબુભા માણેક | મૂળુ કંડોરિયા | લખમણ નકુમ |
83 | પોરબંદર | બાબુ બોખીરિયા | અર્જુન મોઢવાડિયા | જીવન જુંગી |
84 | કુતિયાણા | ઢેલીબહેન ઓડેદરા | નાથા ઓડેદરા | ભીમા મકવાણા |
85 | માણાવદર | જવાહર ચાવડા | અરવિંદ લાડાણી | કરસન ભાદરકા |
86 | જૂનાગઢ | સંજય કોરડિયા | ભીખાભાઈ જોશી | ચેતન ગજેરા |
87 | વીસાવદર | હર્ષદ રીબડિયા | કરશન વડોદરિયા | ભૂપત ભાયાણી |
88 | કેશોદ | દેવા માલમ | હીરાભાઈ જોટવા | રામજી ચૂડાસમા |
89 | માંગરોળ | ભગવાનજી કરગટિયા | બાબુભાઈ વાજા | પીયૂષ પરમાર |
90 | સોમનાથ | માનસિંહ પરમાર | વિમલ ચૂડાસમા | જગમાલ વાળા |
91 | તાલાલા | ભગવાન બારડ | માનસિંહ ડોડિયા | દેવેન્દ્ર સોલંકી |
92 | કોડિનાર-SC-10 | પ્રદ્યુમ્ન વાજા | મહેશ મકવાણા | વાલજી મકવાણા |
93 | ઊના | કે. સી. રાઠોડ | પૂંજાભાઈ વંશ | સેજલ ખૂંટ |
94 | ધારી | જયસુખ કાકડિયા | કીર્તિ બોરીસાગર | કાંતિ સતાસિયા |
95 | અમરેલી | કૌશિક વેકરિયા | પરેશ ધાનાણી | રવિ ધાનાણી |
96 | લાઠી | જનક તલાવિયા | વીરજી ઠુંમર | જયસુખ દેત્રોજા |
97 | સાવરકુંડલા | મહેશ કસવાલા | પ્રતાપ દૂધાત | ભરત નાકરાણી |
98 | રાજુલા | હીરા સોલંકી | અમરિષ ડેર | ભરત બલદાણિયા |
99 | મહુવા | શિવા ગોહિલ | કનુ કલસરિયા | અશોક જોલિયા |
100 | તળાજા | ગૌતમ ચૌહાણ | કનુ બારૈયા | લાલુબહેન ચૌહાણ |
101 | ગારિયાધાર | કેશુભાઈ નાકરાણી | દિવ્યેશ ચાવડા | સુધીર વાઘાણી |
102 | પાલિતાણા | ભીખાભાઈ બારૈયા | પ્રવીણ રાઠોડ | ડૉ. ઝેડ. પી. ખેની |
103 | ભાવનગર ગ્રામ્ય | પરસોત્તમ સોલંકી | રેવતસિંહ ગોહિલ | ખુમાણસિંહ ગોહિલ |
104 | ભાવનગર પૂર્વ | સેજલબહેન પંડ્યા | બળદેવ સોલંકી | હમીર રાઠોડ |
105 | ભાવનગર પશ્ચિમ | જિતુ વાઘાણી | કિશોરસિંહ ગોહિલ | રાજુ સોલંકી |
106 | ગઢડા-SC-11 | શંભુપ્રસાદ ટુંડિયા | જગદીશ ચાવડા | રમેશ પરમાર |
107 | બોટાદ | ઘનશ્યામ વિરાણી | મનહર પટેલ | ઉમેશ મકવાણા |
108 | ખંભાત | મહેશ રાવલ | ચિરાગ પટેલ | અરુણ ગોહિલ |
109 | બોરસદ | રમણ સોલંકી | રાજેન્દ્રસિંહ પરમાર | મનીષ પટેલ |
110 | આંકલાવ | ગુલાબસિંહ પઢિયાર | અમિત ચાવડા | ગજેન્દ્ર સિંહ |
111 | ઉમરેઠ | ગોવિંદ પરમાર | જયંત બોસ્કી | અમરીશ પટેલ |
112 | આણંદ | યોગેશ પટેલ | કાંતિ સોઢા પરમાર | ગિરીશ શાંડિલ્ય |
113 | પેટલાદ | કમલેશ પટેલ | પ્રકાશ પરમાર | અર્જુન ભરવાડ |
114 | સોજીત્રા | વિપુલ પટેલ | પૂનમભાઈ પરમાર | મનુભાઈ ઠાકોર |
115 | માતર | કલ્પેશ પરમાર | સંજય પટેલ | લાલજી પરમાર |
116 | નડિયાદ | પંકજ દેસાઈ | ધ્રુવલ પટેલ | હર્ષદ વાઘેલા |
117 | મહેમદાવાદ | અર્જુનસિંહ ચૌહાણ | જુવાનસિંહ ચૌહાણ | પ્રમોદ ચૌહાણ |
118 | મહુધા | સંજયસિંહ મહિડા | ઈન્દ્રજિતસિંહ પરમાર | રવજી વાઘેલા |
119 | ઠાસરા | યોગેન્દ્રસિંહ પરમાર | કાંતિ પરમાર | નટવરસિંહ રાઠોડ |
120 | કપડવંજ | રાજેશ ઝાલા | કાળુ ડાભી | મનુભાઈ પટેલ |
121 | બાલાસિનોર | માનસિંહ ચૌહાણ | અજિતસિંહ ચૌહાણ | ઉદેસિંહ ચૌહાણ |
122 | લુણાવાડા | જિજ્ઞેશ સેવક | ગુલાબ સિંહ | નટવરસિંહ સોલંકી |
123 | સંતરામપુર-ST-4 | કુબેર ડિંડોર | ગેંદાલ ડામોર | પર્વત વાગોડિયા ફૂલજી |
124 | શહેરા | જેઠા ભરવાડ | ખાતુભાઈ પગી | તખતસિંહ સોલંકી |
125 | મોરવાહડફ-ST-5 | નિમિષા સુથાર | સ્નેહલતા ખાંટ | બનાભાઈ ડામોર |
126 | ગોધરા | સી. કે. રાઉલજી | રશ્મિતા ચૌહાણ | બાકી-4 |
127 | કાલોલ | ફતેસિંહ ચૌહાણ | પ્રભાતસિંહ ચૌહાણ | દિનેશ બારિયા |
128 | હાલોલ | જયદ્રથસિંહ પરમાર | રાજેન્દ્ર પટેલ | ભરત રાઠવા |
129 | ફતેપુરા- ST-6 | રમેશ કટારા | રઘુ મછાર | બાકી-5 |
130 | ઝાલોદ- ST-7 | મહેશ ભૂરિયા | મિતેષ ગરાસિયા | અનિલ ગરાસિયા |
131 | લીમખેડા- ST-8 | શૈલેશ ભાભોર | રમેશ ગુંદિયા | નરેશ બારિયા |
132 | દાહોદ- ST-9 | કનૈયાલાલ કિશોરી | હર્ષદ નીનામા | દિનેશ મુનિયા |
133 | ગરબાડા- ST-10 | મહેન્દ્ર ભાભોર | ચંદ્રિકા બારિયા | શૈલેશ ભાભોર |
134 | દેવગઢબારિયા | બચુ ખાબડ | NCP | ભરત વાખલા |
135 | સાવલી | કેતન ઈનામદાર | કુલદીપસિંહ રાઉલજી | વિજય ચાવડા |
136 | વાઘોડિયા | અશ્વિન પટેલ | સત્યજિતસિંહ ગાયકવાડ | ગૌતમ રાજપૂત |
137 | છોટાઉદેપુર-ST-11 | રાજેન્દ્રસિંહ રાઠવા | સંગ્રામસિંહ રાઠવા | અર્જુન રાઠવા |
138 | જેતપુરપાવી- ST-12 | જયંતી રાઠવા | સુખરામસિંહ રાઠવા | રાધિકા રાઠવા |
139 | સંખેડા- ST-13 | અભેસિંહ તડવી | ધીરૂભાઈ ભીલ | રંજન તડવી |
140 | ડભોઈ | શૈલેશ મહેતા | બાલકિશન પટેલ | અજિત ઠાકોર |
141 | વડોદરા સિટી- SC-12 | મનીષા વકીલ | બાકી-38 | જિગર સોલંકી |
142 | સયાજીગંજ | કેયૂર રોકડિયા | અમી રાવત | સ્વેજલ વ્યાસ |
143 | અકોટા | ચૈતન્ય દેસાઈ | ઋત્વિક જોશી | શશાંક ખરે |
144 | રાવપુરા | બાલકૃષ્ણ શુક્લ | સંજય પટેલ | હીરેન શિરકે |
145 | માંજલપુર | બાકી-1 | તશ્વિન સિંહ | વિનય ચૌહાણ |
146 | પાદરા | ચૈતન્યસિંહ ઝાલા | જશપાલસિંહ પઢિયાર | સંદીપ સિંહ રાજ |
147 | કરજણ | અક્ષય પટેલ | પ્રિતેશ પટેલ | પરેશ પટેલ |
148 | નાંદોદ- ST-14 | દર્શના વસાવા | હરેશ વસાવા | પ્રફુલ વસાવા |
149 | ડેડિયાપાડા- ST-15 | હિતેશ વસાવા | જેરમાબેન વસાવા | ચૈતર વસાવા |
150 | જંબુસર | ડી. કે. સ્વામી | સંજય સોલંકી | સાજીદ રેહાન |
151 | વાગરા | અરુણસિંહ રાણા | સુલેમાન પટેલ | જયરાજ સિંહ |
152 | ઝઘડિયા-ST-16 | રિતેશ વસાવા | ફતેસિંહ વસાવા | ઉર્મિલા ભગત |
153 | ભરૂચ | રમેશ મિસ્ત્રી | જયકાંત પટેલ | મનહર પરમાર |
154 | અંકલેશ્વર | ઈશ્વરસિંહ પટેલ | વિજયસિંહ પટેલ | અંકુર પટેલ |
155 | ઓલપાડ | મુકેશ પટેલ | દર્શન નાયક | ધાર્મિક માલવિયા |
156 | માંગરોળ-ST-17 | ગણપત વસાવા | અનિલ ચૌધરી | સ્નેહલ વસાવા |
157 | માંડવી- ST-18 | કુંવરજી હળપતિ | આનંદ ચૌધરી | સાયનાબેન ગામીત |
158 | કામરેજ | પ્રફુલ્લ પાનસેરિયા | નીલેશ કુંભાણી | રામ ધડુક |
159 | સુરત પૂર્વ | અરવિંદ રાણા | અસલમ સાયકલવાલા | કંચનભાઈ જરીવાલા |
160 | સુરત ઉત્તર | કાંતિભાઈ બલ્લર-પટેલ | અશોક પટેલ | મહેન્દ્ર નાવડિયા |
161 | વરાછા રોડ | કિશોર કાનાણી | પ્રફુલ તોગડિયા | અલ્પેશ કથીરિયા |
162 | કરંજ | પ્રવીણ ઘોઘારી | ભારતી પટેલ | મનોજ સોરઠિયા |
163 | લિંબાયત | સંગીતા પાટીલ | ગોપાલ પાટીલ | પંકજ તાયડે |
164 | ઉધના | મનુભાઈ પટેલ | ધનસુખ રાજપૂત | મહેન્દ્ર પાટીલ |
165 | મજૂરા | હર્ષ સંઘવી | બળવંત જૈન | PVS શર્મા |
166 | કતારગામ | વિનોદ મોરડિયા | કલ્પેશ વરિયા | ગોપાલ ઈટાલિયા |
167 | સુરત પશ્ચિમ | પૂર્ણેશ મોદી | સંજય પટવા | મોક્ષેશ સંઘવી |
168 | ચોર્યાસી | સંદીપ દેસાઈ | કાંતિ પટેલ | પ્રકાશ કોન્ટ્રાક્ટર |
169 | બારડોલી-SC-13 | ઈશ્વર પરમાર | પન્નાબેન પટેલ | રાજેન્દ્ર સોલંકી |
170 | મહુવા-ST-19 | મોહન ઢોડિયા | હેમાંગિની ગરાસિયા | કુંજન પટેલ |
171 | વ્યારા-ST-20 | મોહન કોકણી | પુનાભાઈ ગામીત | બિપિન ચૌધરી |
172 | નિઝર-ST-21 | ડૉ. જયરામ ગામીત | સુનીલ ગામીત | અરવિંદ ગામીત |
173 | ડાંગ-ST-22 | વિજય પટેલ | મુકેશ પટેલ | સુનીલ ગામીત |
174 | જલાલપોર | રમેશ પટેલ | રણજિત પંચાલ | પ્રદીપ મિશ્રા |
175 | નવસારી | રાકેશ દેસાઈ | દીપક બારોટ | ઉપેશ પટેલ |
176 | ગણદેવી-ST-23 | નરેશ પટેલ | અશોક પટેલ | પંકજ એલ. પટેલ |
177 | વાંસદા-ST-24 | પીયૂષ પટેલ | અનંત પટેલ | પંકજ પટેલ |
178 | ધરમપુર-ST-25 | અરવિંદ પટેલ | કિશન પટેલ | કમલેશ પટેલ |
179 | વલસાડ | ભરત પટેલ | કમલ પટેલ | રાજુ મરચા |
180 | પારડી | કનુ દેસાઈ | જયશ્રી પટેલ | કેતન પટેલ |
181 | કપરાડા-ST-26 | જિતુ ચૌધરી | વસંત પટેલ | જયેન્દ્ર ગાવીત |
182 | ઉંમરગામ-ST-27 | રમણ પાટકર | નરેશ વળવી | અશોક પટેલ |
ગુજરાત ચૂંટણી / ભાજપ-કોંગ્રેસ અને આપના તમામ 182 ઉમેદવારોની યાદી
મહત્વપૂર્ણ લિંક:
182 સીટ ઉમેદવારોની યાદી PDF | ડાઉનલોડ કરો |
ઓફિસિયલ વેબસાઈટ | ડાઉનલોડ કરો |
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |