IPL સંપૂર્ણ ટાઈમ ટેબલ ૨૦૨૪ – IPL 2024 Schedule | IPL Live Match

By | March 21, 2024

IPL 2024 Full Schedule : ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન ભારતમાં જ રમાશે. લોકસભાની ચૂંટણીને કારણે BCCIએ અગાઉ ફક્ત 7 એપ્રિલ સુધી જ મેચોના શેડ્યુલની જાહેરાત કરી હતી. જો કે હવે બાકીની મેચોનું શેડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

IPL 2024 Schedule Date and Time Table : IPL 2024 ટાઈમ ટેબલ IPL ટીમ લિસ્ટ જાહેર , આઈપીએલ મેચ ક્યારે અને કોની સામે રમાશે જાણો સંપૂર્ણ માહિતી અહીં થી  આઈપીએલ 2024 ખેલાડીઓ નું લિસ્ટ ipl ટીમ લિસ્ટ 2024 માં ipl ની કઈ ટીમમાં કયો ખેલાડી રમશે ipl 2024 માં જાણો સંપૂર્ણ માહિતી ipl 2024 વિશે આઈપીએલ ટાઈમ ટેબલ 2024 આઈપીએલ ટાઈમ ટેબલ 2024

IPL સંપૂર્ણ ટાઈમ ટેબલ ૨૦૨૪ – IPL 2024 Schedule | IPL Live Match
IPL 2024 ની શરૂઆત22 માર્ચ, 2024
IPL 2024 ની સમાપ્ત29 મે, 2024
વર્ષ2024
કુલ મેચો74
કુલ ટીમ ભાગ લેશે10

IPL 2024 ટાઈમ ટેબલ

IPL 2024 Schedule Date and Time Table : IPL 2024 ટાઈમ ટેબલ સીઝન 22 માર્ચ 2024 ના રોજ શરૂ થશે અને 29 મે 2024 ના રોજ ભવ્ય ફાઇનલ સાથે સમાપ્ત થશે. આ સિઝનમાં ભારતના વિવિધ સ્થળોએ કુલ 74 મેચો રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ દ્વારા આજે આઈપીએલ 2024 ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યો છે ipl 2024 ની શરૂઆત 22 માર્ચ 2014 થી થવાની છે અને પહેલી મેચ ચેન્નઈ ટીમની હશે

PL 2024ની શરૂઆતી 21 મેચોનું શેડ્યુલ 

તારીખમેચસમય (IST)
22 માર્ચ, ચેન્નાઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરચેન્નાઈ રાત્રે 8 વાગ્યે
23 માર્ચપંજાબ કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સમોહાલી, બપોરે 3.30 વાગ્યે
23 માર્ચકલકત્તા નાઈટ રાઈડર્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદકલકત્તા, સાંજે 7.30 વાગ્યે
24 માર્ચરાજસ્થાન રોયલ્સ VS લખનૌઉ સુપર જાયન્ટ્સજયપુર, બપોરે 3.30 વાગ્યે
24 માર્ચગુજરાત ટાઈટન્સ VS મુંબઈ ઈન્ડિયન્સઅમદાવાદ, સાંજે 7.30 વાગ્યે
25 માર્ચરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS પંજાબ કિંગ્સબેંગ્લોર, સાંજે 7.30 વાગ્યે
26 માર્ચચેન્નાઈ સુપર કિંગ્સ VS ગુજરાત ટાઈટન્સચેન્નાઈ, સાંજે 7.30 વાગ્યે
27 માર્ચસનરાઈઝર્સ હૈદરાબાદ VS મુંબઈ ઈન્ડિયન્સહૈદરાબાદ, સાંજે 7.30 વાગ્યે
28 માર્ચરાજસ્થાન રોયલ્સ VS દિલ્હી કેપિટલ્સજયપુર, સાંજે 7.30 વાગ્યે.
29 માર્ચરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS કલકત્તા નાઈટ રાઈડર્સબેંગ્લોર, સાંજે 7.30 વાગ્યે 
30 માર્ચલખનૌઉ સુપર જાયન્ટ્સ VS પંજાબ કિંગ્સલખનૌઉ, સાંજે 7.30 વાગ્યે 
31 માર્ચગુજરાત ટાઈટન્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદઅમદાવાદ બપોરે 3.30 વાગ્યે
31 માર્ચદિલ્હી કેપિટલ્સ VS ચેન્નાઈ સુપર કિંગ્સવાઈજેગ સાંજે 7.30 વાગ્યે
1 એપ્રિલ,મુંબઈ ઈન્ડિયન્સ VS રાજસ્થાન રોયલ્સમુંબઈ સાંજે 7.30 વાગ્યે
2 એપ્રિલરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS લખનૌઉ સુપર જાયન્ટ્સબેંગ્લોર સાંજે 7.30 વાગ્યે
3 એપ્રિલદિલ્હી કેપિટલ્સ VS કલકત્તા નાઈટ રાઈડર્સવાઈજેગ, સાંજે 7.30 વાગ્યે
4 એપ્રિલગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સઅમદાવાદ, સાંજે 7.30 વાગ્યે
5 એપ્રિલસનરાઈઝર્સ હૈદરાબાદ VS ચેન્નાઈ સુપર કિંગ્સહૈદરાબાદ, સાંજે 7.30 વાગ્યે
6 એપ્રિલરાજસ્થાન રોયલ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરજયપુર, સાંજે 7.30 વાગ્યે
7 એપ્રિલમુંબઈ ઈન્ડિયન્સ VS દિલ્હી કેપિટલ્સમુંબઈ, બપોરે 3.30 વાગ્યે
7 એપ્રિલલખનૌઉ સુપર જાયન્ટ્સ VS ગુજરાત ટાઈટન્સલખનૌઉ, સાંજે 7.30 વાગ્યે

IPL 2024નું સંપૂર્ણ શેડ્યુલ જાહેર, ભારતમાં જ રમાશે તમામ મેચો, ફાઈનલ મુકાબલો ચેન્નઈમાં

IPL 2024માં પણ 74 મેચ રમાશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2024 પણ IPLની 2023 સિઝનની જેમ જ હશે. તેમાં 74 મેચ રમાશે, પરંતુ ગયા વર્ષે 60 દિવસની જગ્યાએ આ વખતે 67 દિવસની મેચો રમાશે.

ટાટા IPL 2024 પ્લેઓફ:

તારીખમેચસમય (IST)
30 મેક્વોલિફાયર 17:30 PM
31 મેએલિમિનેટર7:30 PM
02 જૂનક્વોલિફાયર 27:30 PM
04 જૂનફાઈનલ7:30 PM

ફાઈનલ 26 મે ના રોજ

આઇપીએલની ફાઈનલ તારીખ 26મી મે ના રોજ રમાય તેવી શક્યતા છે. આઇપીએલ 2024 પણ આઇપીએલની 2023ની સિઝન જેવી જ હશે.

મહત્વપૂર્ણ લીંક

IPL ઓફીશ્યલ વેબસાઇટiplt20.com
IPL 2024 ટાઈમ ટેબલઅહીં ક્લિક કરો
IPL 2024 Liveઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *