આ આઈપીએલ સિઝનના 10 સોથી મોંઘા પ્લેયર્સ
| ક્રમ | ખેલાડી | ટીમ | કિંમત |
| 1 | સેમ કરન | પંજાબ કિંગ્સ | 18.50 કરોડ રૂપિયા |
| 2 | કેમરૂન ગ્રીન | મુંબઈ ઇન્ડિયન્સ | 17.50 કરોડ રૂપિયા |
| 3 | બેન સ્ટોક્સ | ચેન્નાઇ સુપરકિંગ્સ | 16.25 કરોડ રૂપિયા |
| 4 | નિકોલસ પૂરન | લખનઉ સુપરજાયન્ટ્સ | 16 કરોડ રૂપિયા |
| 5 | હેરી બ્રુક | સનરાઇઝર્સ હૈદરાબાદ | 13.25 કરોડ રૂપિયા |
| 6 | મયંક અગ્રવાલ | સનરાઇઝર્સ હૈદરાબાદ | 8.25 કરોડ રૂપિયા |
| 7 | શિવમ માવી | ગુજરાત ટાઇટન્સ | 6 કરોડ રૂપિયા |
| 8 | જેસન હોલ્ડર | રાજસ્થાન રોયલ્સ | 5.75 કરોડ રૂપિયા |
| 9 | મુકેશ કુમાર | દિલ્હી કેપિટલ્સ | 5.50 કરોડ રૂપિયા |
| 10 | હેનરિચ ક્લાસેન | સનરાઇઝર્સ હૈદરાબાદ | 5.25 કરોડ રૂપિયા |
IPL : દરેક સીઝનમાં આ ખેલાડીઓ સૌથી મોંઘા વેચાયા, જુઓ આ રહ્યું લિસ્ટ Click Here
આ આઈપીએલ સિઝનના કયો ખેલાડી કેટલામા ખરીદાયા ?
| ક્રમ | ખેલાડીનું નામ | કયા દેશનો | હરાજી કિંમત | કઈ ટીમે ખરીદ્યો | બેઝ પ્રાઈઝ |
| 1. | કેન વિલિયમસન | ન્યુઝીલેન્ડ | 2 કરોડ | ગુજરાત ટાઇટન્સ | 2 કરોડ |
| 2. | હેરી બ્રુક | ઇંગ્લેન્ડ | 13.25 કરોડ | સનરાઇઝર્સ હૈદરાબાદ | 1.5 કરોડ |
| 3. | મયંક અગ્રવાલ | ભારત | 8.25 કરોડ | સનરાઇઝર્સ હૈદરાબાદ | 1 કરોડ |
| 4. | અજિંક્ય રહાણે | ભારત | 50 લાખ | ચેન્નાઈ સુપર કિંગ્સ | 50 લાખ |
| 5. | સેમ કુરન | ઇંગ્લેન્ડ | 18.50 કરોડ | પંજાબ કિંગ્સ | 2 કરોડ |
| 6. | ઓડિયન સ્મિથ | વેસ્ટ ઈન્ડિઝ | 50 લાખ | ગુજરાત ટાઇટન્સ | 50 લાખ |
| 7. | સિકંદર રઝા | ઝિમ્બાબ્વે | 50 લાખ | પંજાબ કિંગ્સ | 50 લાખ |
| 8. | જેસન હોલ્ડર | વેસ્ટ ઈન્ડિઝ | 5.75 કરોડ | રાજસ્થાન રોયલ્સ | 2 કરોડ |
| 9. | કેમેરોન ગ્રીન | ઓસ્ટ્રેલિયા | 17.50 કરોડ | મુંબઈ ઈન્ડિયન્સ | 2 કરોડ |
| 10. | બેન સ્ટોક્સ | ઈંગ્લેન્ડ | 16.25 કરોડ | ચેન્નાઈ સુપર કિંગ્સ | 2 કરોડ |
| 11. | નિકોલસ પૂરન | વેસ્ટ ઈન્ડિઝ | 16 કરોડ | લખનૌ સુપર જાયન્ટ્સ | 2 કરોડ |
| 12. | હેનરિક ક્લાસેન | દક્ષિણ આફ્રિકા | 5.25 કરોડ | સનરાઇઝર્સ હૈદરાબાદ | 1 કરોડ |
| 13. | ફિલ સોલ્ટ | ઇંગ્લેન્ડ | 2 કરોડ | દિલ્હી કેપિટલ્સ | 2 કરોડ |
| 14. | જયદેવ ઉનડકટ | ભારત | 50 લાખ | લખનૌ સુપર જાયન્ટ્સ | 50 લાખ |
| 15. | રિસ ટોપલી | ઇંગ્લેન્ડ | 1.90 કરોડ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 1.90 કરોડ |
| 16. | ગાઈલ રિચર્ડસન | ઓસ્ટ્રેલિયા | 1.5 કરોડ | મુંબઈ ઈન્ડિયન્સ | 1.50 કરોડ |
| 17. | ઈશાંત શર્મા | ભારત | 50 લાખ | દિલ્હી કેપિટલ્સ | 50 લાખ |
| 18. | આદિલ રાશિદ | ઇંગ્લેન્ડ | 2 કરોડ | સનરાઇઝર્સ હૈદરાબાદ | 2 કરોડ |
| 19. | મયંક માર્કન્ડે | ભારત | 50 લાખ | સનરાઈઝર્સ હૈદરાબાદ | 50 લાખ |
| 20. | શેખ રાશિદ | ભારત | 20 લાખ | ચેન્નાઈ સુપર કિંગ્સ | 20 લાખ |
| 21. | વિવ્રાંત શર્મા | ભારત | 2.60 કરોડ | સનરાઇઝર્સ હૈદરાબાદ | 20 લાખ |
| 22. | સમર્થ વ્યાસ | ભારત | 20 લાખ | સનરાઈઝર્સ હૈદરાબાદ | 20 લાખ |
| 23. | સનવીર સિંહ | ભારત | 20 લાખ | સનરાઈઝર્સ હૈદરાબાદ | 20 લાખ |
| 24. | નિશાંત સિંધુ | ભારત | 60 લાખ | ચેન્નાઈ સુપર કિંગ્સ | 20 લાખ |
| 25. | એન. જગદીશન | ભારત | 90 લાખ | કોલકાતા નાઈટ રાઈડર્સ | 20 લાખ |
| 26. | શ્રીકર ભારત | ભારત | 1.20 કરોડ | ગુજરાત ટાઇટન્સ | 20 લાખ |
| 27. | ઉપેન્દ્ર યાદવ | ભારત | 25 લાખ | સનરાઈઝર્સ હૈદરાબાદ | 20 લાખ |
| 28. | યશ ઠાકુર | ભારત | 45 લાખ | લખનૌ સુપર જાયન્ટ્સ | 20 લાખ |
| 29. | વૈભવ અરોરા | ભારત | 60 લાખ | કોલકાતા નાઈટ રાઈડર્સ | 20 લાખ |
| 30. | શિવમ માવી | ભારત | 6 કરોડ | ગુજરાત ટાઇટન્સ | 40 લાખ |
| 31. | મુકેશ કુમાર | ભારત | 5.50 કરોડ | દિલ્હી કેપિટલ્સ | 20 લાખ |
| 32. | હિમાંશુ શર્મા | ભારત | 20 લાખ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 20 લાખ |
| 33. | મનીષ પાંડે | ભારત | 2.40 કરોડ | દિલ્હી કેપિટલ્સ | 1 કરોડ |
| 34. | વિલ જેક્સ | ઇંગ્લેન્ડ | 3.20 કરોડ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 1.5 કરોડ |
| 35. | રોમારિયો શેફર્ડ | વેસ્ટ ઈન્ડિઝ | 50 લાખ | લખનૌ સુપર જાયન્ટ્સ | 50 લાખ |
| 36. | ડેનિયલ સાયમ્સ | ઓસ્ટ્રેલિયા | 75 લાખ | લખનૌ સુપર જાયન્ટ્સ | 75 લાખ |
| 37. | કાયલ જેમીસન | ન્યુઝીલેન્ડ | 1 કરોડ | ચેન્નાઈ સુપર કિંગ્સ | 1 કરોડ |
| 38. | અમિત મિશ્રા | ભારત | 50 લાખ | લખનૌ સુપર જાયન્ટ્સ | 50 લાખ |
| 39. | પીયૂષ ચાવલા | ભારત | 50 લાખ | મુંબઈ ઈન્ડિયન્સ | 50 લાખ |
| 40. | હરપ્રીત સિંહ ભાટિયા | ભારત | 40 લાખ | પંજાબ કિંગ્સ | 20 લાખ |
| 41. | મનોજ ભાંડગે | ભારત | 20 લાખ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 20 લાખ |
| 42. | મયંક ડાગર | ભારત | 1.80 કરોડ | સનરાઇઝર્સ હૈદરાબાદ | 20 લાખ |
| 43. | ડુઆન જેન્સેન | દક્ષિણ આફ્રિકા | 20 લાખ | મુંબઈ ઈન્ડિયન્સ | 20 લાખ |
| 44. | પ્રેરક માંકડ | ભારત | 20 લાખ | લખનૌ સુપર જાયન્ટ્સ | 20 લાખ |
| 45. | ડોનાવોન ફરેરા | દક્ષિણ આફ્રિકા | 50 લાખ | રાજસ્થાન રોયલ્સ | 20 લાખ |
| 46. | ઉર્વીલ પટેલ | ભારત | 20 લાખ | ગુજરાત ટાઇટન્સ | 20 લાખ |
| 47. | વિષ્ણુ વિનોદ | ભારત | 20 લાખ | મુંબઈ ઈન્ડિયન્સ | 20 લાખ |
| 48. | વિદ્વત કાવેરપ્પા | ભારત | 20 લાખ | પંજાબ કિંગ્સ | 20 લાખ |
| 49. | રાજન કુમાર | ભારત | 70 લાખ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 20 લાખ |
| 50. | સુયશ શર્મા | ભારત | 20 લાખ | કોલકાતા નાઈટ રાઈડર્સ | 20 લાખ |
| 51. | જોશુઆ લિટલ | આયર્લેન્ડ | 4.40 કરોડ | ગુજરાત ટાઇટન્સ | 50 લાખ |
| 52. | મોહિત શર્મા | ભારત | 50 લાખ | ગુજરાત ટાઇટન્સ | 50 લાખ |
| 53. | શમ્સ મુલાની | ભારત | 20 લાખ | મુંબઈ ઈન્ડિયન્સ | 20 લાખ |
| 54. | સ્વપ્નિલ સિંઘ | ભારત | 20 લાખ | લખનૌ સુપર જાયન્ટ્સ | 20 લાખ |
| 55. | ડેવિડ વેઈસ | નામિબિયા | 1 કરોડ | કોલકાતા નાઈટ રાઈડર્સ | 1 કરોડ |
| 56. | નીતીશ રેડ્ડી | ભારત | 20 લાખ | સનરાઈઝર્સ હૈદરાબાદ | 20 લાખ |
| 57. | અવિનાશ સિંઘ | ભારત | 60 લાખ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 20 લાખ |
| 58. | કુલવંત ખેજરોલિયા | ભારત | 20 લાખ | કોલકાતા નાઈટ રાઈડર્સ | 20 લાખ |
| 59. | અજય જાધવ મંડલ | ભારત | 20 લાખ | ચેન્નાઈ સુપર કિંગ્સ | 20 લાખ |
| 60. | કુણાલ સિંહ રાઠોડ | ભારત | 20 લાખ | રાજસ્થાન રોયલ્સ | 20 લાખ |
| 61. | સોનુ યાદવ | ભારત | 20 લાખ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 20 લાખ |
| 62. | મોહિત રાઠી | ભારત | 20 લાખ | પંજાબ કિંગ્સ | 20 લાખ |
| 63. | નિહાલ વાઢેરા | ભારત | 20 લાખ | મુંબઈ ઈન્ડિયન્સ | 20 લાખ |
| 64. | ભગત વર્મા | ભારત | 20 લાખ | ચેન્નાઈ સુપર કિંગ્સ | 20 લાખ |
| 65. | શિવમ સિંહ | ભારત | 20 લાખ | પંજાબ કિંગ્સ | 20 લાખ |
ઈંગ્લેન્ડનો ખેલાડી IPLના ઈતિહાસનો સૌથી મોઘો ખેલાડી બન્યો
આ IPL ઓક્શનમાં ઈંગ્લેન્ડના ખેલાડી સેમ કુરને સૌને આકર્ષ્યા હતા. શરૂઆતમાં કુરનની બોલી બે કરોડથી શરૂ થઈ હતી જોકે અંતે કુરનની રૂપિયા 18.50માં હરાજી થઈ હતી. કુરનને પંજાબની ટીમે ખરીદ્યો હતો. આમ સેમ કુરન IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.
કંઈ ટીમ પાસે કેટલા નાણાં અને સ્લૉટ્સ ?
- સનરાઇઝર્સ હૈદરાબાદ – 42.25 કરોડ (13 સ્લોટ્સ)
- પંજાબ કિંગ્સ – 32.2 કરોડ (7 સ્લોટ્સ)
- લખનૌ સુપર જાયન્ટ્સ – 23.35 કરોડ (10 સ્લોટ્સ)
- મુંબઈ ઈન્ડિયન્સ – 20.55 કરોડ (9 સ્લોટ્સ)
- ચેન્નાઈ સુપર કિંગ્સ – 20.45 કરોડ (7 સ્લોટ્સ)
- દિલ્હી કેપિટલ્સ – 19.45 કરોડ (5 સ્લોટ્સ)
- ગુજરાત ટાઇટન્સ – 19.25 કરોડ (7 સ્લોટ્સ)
- રાજસ્થાન રોયલ્સ – 13.2 કરોડ (9 સ્લોટ્સ)
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – 8.75 કરોડ (7 સ્લોટ્સ)
- કોલકાતા નાઈટ રાઈડર્સ – 7.05 કરોડ (11 સ્લોટ્સ)
અહીં 71 અનસોલ્ડ ખેલાડીઓની યાદી જુઓ
- કુસલ મેન્ડિસ – શ્રીલંકા
- ટોમ બેન્ટન – ઈંગ્લેન્ડ
- ક્રિસ જોર્ડન – ઈંગ્લેન્ડ
- એડમ મિલ્ને – ન્યુઝીલેન્ડ
- તબરેઝ શમ્સી – ધ.આફ્રિકા
- મુજીબ ઉર રહેમાન – અફઘાનિસ્તાન
- એડમ ઝમ્પા – ઓસ્ટ્રેલિયા
- અકીલ હુસૈન – વેસ્ટ ઈન્ડિઝ
- રોહન કુન્નુમલ – ભારત
- હિંમત સિંહ – ભારત
- શેક રશીદ – ભારત
- ચેતન એલઆર – ભારત
- શુભમ ખજુરિયા – હિન્દુસ્તાન
- અનમોલપ્રીત સિંઘ – ભારત
- પ્રિયમ ગર્ગ – ભારત
- સૌરભ કુમાર – ભારત
- કોર્બીન બોશ – દક્ષિણ આફ્રિકા
- અભિમન્યુ ઇશ્વરન – ભારત
- દિનેશ બાના – ભારત
- સુમિત કુમાર – ભારત
- શશાંક સિંહ – ભારત
- મોહમ્મદ અઝહરુદ્દીન – ભારત
- મુજતબા યુસુફ – ભારત
- કેએમ આસિફ – ભારત
- લાન્સ મોરિસ – ઓસ્ટ્રેલિયા
- ઇઝહારુલહક નાવેદ – અફઘાનિસ્તાન
- ચિંતલ ગાંધી – ભારત
- શ્રેયસ ગોપાલ – ભારત
- એસ મિધુન – ભારત
- મુરુગન અશ્વિન – ભારત
- બ્લેસિંગ મુજરબાની – ઝિમ્બાબ્વે
- દુષ્મંત ચમીરા – શ્રીલંકા
- સંદીપ શર્મા – ભારત
- તસ્કીન અહેમદ – બાંગ્લાદેશ
- રિલે મેરેડિથ – ઓસ્ટ્રેલિયા
- દાસુન શંકરા – શ્રીલંકા
- જીમી નીશમ – ન્યુઝીલેન્ડ
- વેઇન પાર્નેલ – દક્ષિણ આફ્રિકા
- મોહમ્મદ નબી – અફઘાનિસ્તાન
- ડેરીલ મિશેલ – ન્યુઝીલેન્ડ
- ડેવિડ મલાન – ઈંગ્લેન્ડ
- મનદીપ સિંહ – ભારત
- ટ્રેવિસ હેડ – ઓસ્ટ્રેલિયા
- શેરફાન રુથરફોર્ડ – વેસ્ટ ઈન્ડિઝ
- રસી વૈન ડેર ડ્યુસેન – દક્ષિણ આફ્રિકા
- પોલ સ્ટર્લિંગ – આયર્લેન્ડ
- વિલ સ્મીડ – ઈંગ્લેન્ડ
- કિરંત શિંદે – ભારત
- બાબા ઈન્દ્રજીત – ભારત
- જગદીશા સુચિત – ભારત
- તેજસ બારોકા – ભારત
- પોલ વાન મીરકેરેન – નેધરલેન્ડ
- આકાશ સિંહ – ભારત
- યુવરાજ ચુડાસમા – ભારત
- નવીન ઉલ હક – અફઘાનિસ્તાન
- રિચાર્ડ ગ્લીસન – ઈંગ્લેન્ડ
- જેમી ઓવરટોન – ઈંગ્લેન્ડ
- દિલશાન મુદશંકા – શ્રીલંકા
- સુમિત વર્મા – ભારત
- હિમાંશુ બિષ્ટ – ભારત
- અજિતેશ ગુરુસ્વામી – ભારત
- સંજય યાદવ – ભારત
- બી સૂર્ય – ભારત
- સંજય રામાસ્વામી – ભારત
- પ્રિયંક પંચાલ – ભારત
- વરુણ એરોન – ભારત
- ટોમ કુરન – ઈંગ્લેન્ડ
- રેહાન અહેમદ – ઈંગ્લેન્ડ
- શુભાંગ હેગડે – ભારત
- દિપેશ નેઇલવાલ – ભારત
- ત્રિલોક નાગ – ભારત
- શુભમ કાપસે – ભારત
- ઉત્કર્ષ સિંહ – ભારત
- જીતેન્દ્ર પાલ – ભારત
- પ્રશાંત ચોપરા – ભારત
- લ્યુક વુડ – ઈંગ્લેન્ડ
- એકાંત સેન – ભારત
- વેઇન પાર્નેલ – દક્ષિણ આફ્રિકા