IPL 2023: આ ખેલાડીઓ સૌથી મોંઘા વેચાયા

આ આઈપીએલ સિઝનના 10 સોથી મોંઘા પ્લેયર્સ

ક્રમખેલાડીટીમકિંમત
1સેમ કરનપંજાબ કિંગ્સ18.50 કરોડ રૂપિયા
2કેમરૂન ગ્રીનમુંબઈ ઇન્ડિયન્સ17.50 કરોડ રૂપિયા
3બેન સ્ટોક્સચેન્નાઇ સુપરકિંગ્સ16.25 કરોડ રૂપિયા
4નિકોલસ પૂરનલખનઉ સુપરજાયન્ટ્સ16 કરોડ રૂપિયા
5હેરી બ્રુકસનરાઇઝર્સ હૈદરાબાદ13.25 કરોડ રૂપિયા
6મયંક અગ્રવાલસનરાઇઝર્સ હૈદરાબાદ8.25 કરોડ રૂપિયા
7શિવમ માવીગુજરાત ટાઇટન્સ6 કરોડ રૂપિયા
8જેસન હોલ્ડરરાજસ્થાન રોયલ્સ5.75 કરોડ રૂપિયા
9મુકેશ કુમારદિલ્હી કેપિટલ્સ5.50 કરોડ રૂપિયા
10હેનરિચ ક્લાસેનસનરાઇઝર્સ હૈદરાબાદ5.25 કરોડ રૂપિયા

IPL : દરેક સીઝનમાં આ ખેલાડીઓ સૌથી મોંઘા વેચાયા, જુઓ આ રહ્યું લિસ્ટ Click Here

આ આઈપીએલ સિઝનના કયો ખેલાડી કેટલામા ખરીદાયા ?

ક્રમખેલાડીનું નામકયા દેશનોહરાજી કિંમતકઈ ટીમે ખરીદ્યોબેઝ પ્રાઈઝ
1.કેન વિલિયમસનન્યુઝીલેન્ડ2 કરોડગુજરાત ટાઇટન્સ2 કરોડ
2.હેરી બ્રુકઇંગ્લેન્ડ13.25 કરોડસનરાઇઝર્સ હૈદરાબાદ1.5 કરોડ
3.મયંક અગ્રવાલભારત8.25 કરોડસનરાઇઝર્સ હૈદરાબાદ1 કરોડ
4.અજિંક્ય રહાણેભારત50 લાખચેન્નાઈ સુપર કિંગ્સ50 લાખ
5.સેમ કુરનઇંગ્લેન્ડ18.50 કરોડપંજાબ કિંગ્સ2 કરોડ
6.ઓડિયન સ્મિથવેસ્ટ ઈન્ડિઝ50 લાખગુજરાત ટાઇટન્સ50 લાખ
7.સિકંદર રઝાઝિમ્બાબ્વે50 લાખપંજાબ કિંગ્સ50 લાખ
8.જેસન હોલ્ડરવેસ્ટ ઈન્ડિઝ5.75 કરોડરાજસ્થાન રોયલ્સ2 કરોડ
9.કેમેરોન ગ્રીનઓસ્ટ્રેલિયા17.50 કરોડમુંબઈ ઈન્ડિયન્સ2 કરોડ
10.બેન સ્ટોક્સઈંગ્લેન્ડ16.25 કરોડચેન્નાઈ સુપર કિંગ્સ2 કરોડ
11.નિકોલસ પૂરનવેસ્ટ ઈન્ડિઝ16 કરોડલખનૌ સુપર જાયન્ટ્સ2 કરોડ
12.હેનરિક ક્લાસેનદક્ષિણ આફ્રિકા5.25 કરોડસનરાઇઝર્સ હૈદરાબાદ1 કરોડ
13.ફિલ સોલ્ટઇંગ્લેન્ડ2 કરોડદિલ્હી કેપિટલ્સ2 કરોડ
14.જયદેવ ઉનડકટભારત50 લાખલખનૌ સુપર જાયન્ટ્સ50 લાખ
15.રિસ ટોપલીઇંગ્લેન્ડ1.90 કરોડરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર1.90 કરોડ
16.ગાઈલ રિચર્ડસનઓસ્ટ્રેલિયા1.5 કરોડમુંબઈ ઈન્ડિયન્સ1.50 કરોડ
17.ઈશાંત શર્માભારત50 લાખદિલ્હી કેપિટલ્સ50 લાખ
18.આદિલ રાશિદઇંગ્લેન્ડ2 કરોડસનરાઇઝર્સ હૈદરાબાદ2 કરોડ
19.મયંક માર્કન્ડેભારત50 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ50 લાખ
20.શેખ રાશિદભારત20 લાખચેન્નાઈ સુપર કિંગ્સ20 લાખ
21.વિવ્રાંત શર્માભારત2.60 કરોડસનરાઇઝર્સ હૈદરાબાદ20 લાખ
22.સમર્થ વ્યાસભારત20 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ20 લાખ
23.સનવીર સિંહભારત20 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ20 લાખ
24.નિશાંત સિંધુભારત60 લાખચેન્નાઈ સુપર કિંગ્સ20 લાખ
25.એન. જગદીશનભારત90 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ20 લાખ
26.શ્રીકર ભારતભારત1.20 કરોડગુજરાત ટાઇટન્સ20 લાખ
27.ઉપેન્દ્ર યાદવભારત25 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ20 લાખ
28.યશ ઠાકુરભારત45 લાખલખનૌ સુપર જાયન્ટ્સ20 લાખ
29.વૈભવ અરોરાભારત60 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ20 લાખ
30.શિવમ માવીભારત6 કરોડગુજરાત ટાઇટન્સ40 લાખ
31.મુકેશ કુમારભારત5.50 કરોડદિલ્હી કેપિટલ્સ20 લાખ
32.હિમાંશુ શર્માભારત20 લાખરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર20 લાખ
33.મનીષ પાંડેભારત2.40 કરોડદિલ્હી કેપિટલ્સ1 કરોડ
34.વિલ જેક્સઇંગ્લેન્ડ3.20 કરોડરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર1.5 કરોડ
35.રોમારિયો શેફર્ડવેસ્ટ ઈન્ડિઝ50 લાખલખનૌ સુપર જાયન્ટ્સ50 લાખ
36.ડેનિયલ સાયમ્સઓસ્ટ્રેલિયા75 લાખલખનૌ સુપર જાયન્ટ્સ75 લાખ
37.કાયલ જેમીસનન્યુઝીલેન્ડ1 કરોડચેન્નાઈ સુપર કિંગ્સ1 કરોડ
38.અમિત મિશ્રાભારત50 લાખલખનૌ સુપર જાયન્ટ્સ50 લાખ
39.પીયૂષ ચાવલાભારત50 લાખમુંબઈ ઈન્ડિયન્સ50 લાખ
40.હરપ્રીત સિંહ ભાટિયાભારત40 લાખપંજાબ કિંગ્સ20 લાખ
41.મનોજ ભાંડગેભારત20 લાખરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર20 લાખ
42.મયંક ડાગરભારત1.80 કરોડસનરાઇઝર્સ હૈદરાબાદ20 લાખ
43.ડુઆન જેન્સેનદક્ષિણ આફ્રિકા20 લાખમુંબઈ ઈન્ડિયન્સ20 લાખ
44.પ્રેરક માંકડભારત20 લાખલખનૌ સુપર જાયન્ટ્સ20 લાખ
45.ડોનાવોન ફરેરાદક્ષિણ આફ્રિકા50 લાખરાજસ્થાન રોયલ્સ20 લાખ
46.ઉર્વીલ પટેલભારત20 લાખગુજરાત ટાઇટન્સ20 લાખ
47.વિષ્ણુ વિનોદભારત20 લાખમુંબઈ ઈન્ડિયન્સ20 લાખ
48.વિદ્વત કાવેરપ્પાભારત20 લાખપંજાબ કિંગ્સ20 લાખ
49.રાજન કુમારભારત70 લાખરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર20 લાખ
50.સુયશ શર્માભારત20 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ20 લાખ
51.જોશુઆ લિટલઆયર્લેન્ડ4.40 કરોડગુજરાત ટાઇટન્સ50 લાખ
52.મોહિત શર્માભારત50 લાખગુજરાત ટાઇટન્સ50 લાખ
53.શમ્સ મુલાનીભારત20 લાખમુંબઈ ઈન્ડિયન્સ20 લાખ
54.સ્વપ્નિલ સિંઘભારત20 લાખલખનૌ સુપર જાયન્ટ્સ20 લાખ
55.ડેવિડ વેઈસનામિબિયા1 કરોડકોલકાતા નાઈટ રાઈડર્સ1 કરોડ
56.નીતીશ રેડ્ડીભારત20 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ20 લાખ
57.અવિનાશ સિંઘભારત60 લાખરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર20 લાખ
58.કુલવંત ખેજરોલિયાભારત20 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ20 લાખ
59.અજય જાધવ મંડલભારત20 લાખચેન્નાઈ સુપર કિંગ્સ20 લાખ
60.કુણાલ સિંહ રાઠોડભારત20 લાખરાજસ્થાન રોયલ્સ20 લાખ
61.સોનુ યાદવભારત20 લાખરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર20 લાખ
62.મોહિત રાઠીભારત20 લાખપંજાબ કિંગ્સ20 લાખ
63.નિહાલ વાઢેરાભારત20 લાખમુંબઈ ઈન્ડિયન્સ20 લાખ
64.ભગત વર્માભારત20 લાખચેન્નાઈ સુપર કિંગ્સ20 લાખ
65.શિવમ સિંહભારત20 લાખપંજાબ કિંગ્સ20 લાખ

ઈંગ્લેન્ડનો ખેલાડી IPLના ઈતિહાસનો સૌથી મોઘો ખેલાડી બન્યો

આ IPL ઓક્શનમાં ઈંગ્લેન્ડના ખેલાડી સેમ કુરને સૌને આકર્ષ્યા હતા. શરૂઆતમાં કુરનની બોલી બે કરોડથી શરૂ થઈ હતી જોકે અંતે કુરનની રૂપિયા 18.50માં હરાજી થઈ હતી. કુરનને પંજાબની ટીમે ખરીદ્યો હતો. આમ સેમ કુરન IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.

કંઈ ટીમ પાસે કેટલા નાણાં અને સ્લૉટ્સ ?

  • સનરાઇઝર્સ હૈદરાબાદ – 42.25 કરોડ (13 સ્લોટ્સ)
  • પંજાબ કિંગ્સ – 32.2 કરોડ (7 સ્લોટ્સ)
  • લખનૌ સુપર જાયન્ટ્સ – 23.35 કરોડ (10 સ્લોટ્સ)
  • મુંબઈ ઈન્ડિયન્સ – 20.55 કરોડ (9 સ્લોટ્સ)
  • ચેન્નાઈ સુપર કિંગ્સ – 20.45 કરોડ (7 સ્લોટ્સ)
  • દિલ્હી કેપિટલ્સ – 19.45 કરોડ (5 સ્લોટ્સ)
  • ગુજરાત ટાઇટન્સ – 19.25 કરોડ (7 સ્લોટ્સ)
  • રાજસ્થાન રોયલ્સ – 13.2 કરોડ (9 સ્લોટ્સ)
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – 8.75 કરોડ (7 સ્લોટ્સ)
  • કોલકાતા નાઈટ રાઈડર્સ – 7.05 કરોડ (11 સ્લોટ્સ)

અહીં 71 અનસોલ્ડ ખેલાડીઓની યાદી જુઓ 

  • કુસલ મેન્ડિસ – શ્રીલંકા
  • ટોમ બેન્ટન – ઈંગ્લેન્ડ
  • ક્રિસ જોર્ડન – ઈંગ્લેન્ડ
  • એડમ મિલ્ને – ન્યુઝીલેન્ડ
  • તબરેઝ શમ્સી – ધ.આફ્રિકા
  • મુજીબ ઉર રહેમાન – અફઘાનિસ્તાન
  • એડમ ઝમ્પા – ઓસ્ટ્રેલિયા
  • અકીલ હુસૈન – વેસ્ટ ઈન્ડિઝ
  • રોહન કુન્નુમલ – ભારત
  • હિંમત સિંહ – ભારત
  • શેક રશીદ – ભારત
  • ચેતન એલઆર – ભારત
  • શુભમ ખજુરિયા – હિન્દુસ્તાન
  • અનમોલપ્રીત સિંઘ – ભારત
  • પ્રિયમ ગર્ગ – ભારત
  • સૌરભ કુમાર – ભારત
  • કોર્બીન બોશ – દક્ષિણ આફ્રિકા
  • અભિમન્યુ ઇશ્વરન – ભારત
  • દિનેશ બાના – ભારત
  • સુમિત કુમાર – ભારત
  • શશાંક સિંહ – ભારત
  • મોહમ્મદ અઝહરુદ્દીન – ભારત
  • મુજતબા યુસુફ – ભારત
  • કેએમ આસિફ – ભારત
  • લાન્સ મોરિસ – ઓસ્ટ્રેલિયા
  • ઇઝહારુલહક નાવેદ – અફઘાનિસ્તાન
  • ચિંતલ ગાંધી – ભારત
  • શ્રેયસ ગોપાલ – ભારત
  • એસ મિધુન – ભારત
  • મુરુગન અશ્વિન – ભારત
  • બ્લેસિંગ મુજરબાની – ઝિમ્બાબ્વે
  • દુષ્મંત ચમીરા – શ્રીલંકા
  • સંદીપ શર્મા – ભારત
  • તસ્કીન અહેમદ – બાંગ્લાદેશ
  • રિલે મેરેડિથ – ઓસ્ટ્રેલિયા
  • દાસુન શંકરા – શ્રીલંકા
  • જીમી નીશમ – ન્યુઝીલેન્ડ
  • વેઇન પાર્નેલ – દક્ષિણ આફ્રિકા
  • મોહમ્મદ નબી – અફઘાનિસ્તાન
  • ડેરીલ મિશેલ – ન્યુઝીલેન્ડ
  • ડેવિડ મલાન – ઈંગ્લેન્ડ
  • મનદીપ સિંહ – ભારત
  • ટ્રેવિસ હેડ – ઓસ્ટ્રેલિયા
  • શેરફાન રુથરફોર્ડ – વેસ્ટ ઈન્ડિઝ
  • રસી વૈન ડેર ડ્યુસેન – દક્ષિણ આફ્રિકા
  • પોલ સ્ટર્લિંગ – આયર્લેન્ડ
  • વિલ સ્મીડ – ઈંગ્લેન્ડ
  • કિરંત શિંદે – ભારત
  • બાબા ઈન્દ્રજીત – ભારત
  • જગદીશા સુચિત – ભારત
  • તેજસ બારોકા – ભારત
  • પોલ વાન મીરકેરેન – નેધરલેન્ડ
  • આકાશ સિંહ – ભારત
  • યુવરાજ ચુડાસમા – ભારત
  • નવીન ઉલ હક – અફઘાનિસ્તાન
  • રિચાર્ડ ગ્લીસન – ઈંગ્લેન્ડ
  • જેમી ઓવરટોન – ઈંગ્લેન્ડ
  • દિલશાન મુદશંકા – શ્રીલંકા
  • સુમિત વર્મા – ભારત
  • હિમાંશુ બિષ્ટ – ભારત
  • અજિતેશ ગુરુસ્વામી – ભારત
  • સંજય યાદવ – ભારત
  • બી સૂર્ય – ભારત
  • સંજય રામાસ્વામી – ભારત
  • પ્રિયંક પંચાલ – ભારત
  • વરુણ એરોન – ભારત
  • ટોમ કુરન – ઈંગ્લેન્ડ
  • રેહાન અહેમદ – ઈંગ્લેન્ડ
  • શુભાંગ હેગડે – ભારત
  • દિપેશ નેઇલવાલ – ભારત
  • ત્રિલોક નાગ – ભારત
  • શુભમ કાપસે – ભારત
  • ઉત્કર્ષ સિંહ – ભારત
  • જીતેન્દ્ર પાલ – ભારત
  • પ્રશાંત ચોપરા – ભારત
  • લ્યુક વુડ – ઈંગ્લેન્ડ
  • એકાંત સેન – ભારત
  • વેઇન પાર્નેલ – દક્ષિણ આફ્રિકા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *