ઘરે બેઠા આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરો | Link Aadhar to Ration Card Gujarat

રેશનકાર્ડના લાભાર્થીઓને ઓછા ભાવે રાશન તેમજ અન્ય અનેક લાભો મળે છે. કેન્દ્ર સરકારે ‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત દેશના લાખો લોકોને લાભ મળી રહ્યો છે. રાશન કાર્ડ હેઠળ અનાજની સાથે અનેક લાભો પણ મળે છે. તમે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરીને ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજનાનો લાભ લઈ શકો છો.  આની મદદથી તમે દેશના કોઈપણ રાજ્યની રાશન કાર્ડની દુકાનમાંથી રાશન મેળવી શકો છો. 

 • આ રીતે આધાર કાર્ડ ઓનલાઈન લિંક કરો
 • Step 01 : સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાઓ.
 • Step 02 : હવે તમે ‘સ્ટાર્ટ નાઉ’ પર ક્લિક કરો.
 • Step 03 : હવે અહીં તમારે જિલ્લા રાજ્ય સાથે તમારું સરનામું ભરવાનું રહેશે.
 • Step 04: આ પછી ‘રેશન કાર્ડ બેનિફિટ’ના વિકલ્પ પર ક્લિક કરો.
 • Step 05 : હવે અહીં તમે તમારો આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, ઈ-મેલ એડ્રેસ અને મોબાઈલ નંબર વગેરે ભરો.
 • Step 06 : તેને ભર્યા પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
 • Step 07 : અહીં OTP ભર્યા પછી, તમને તમારી સ્ક્રીન પર પ્રક્રિયા પૂર્ણ થવાનો સંદેશ મળશે.
  8. આ બધી પ્રક્રિયા પૂરી થતાં જ તમારું આધાર વેરિફિકેશન થઈ જશે અને તમારું આધાર તમારા રેશન કાર્ડ સાથે લિંક થઈ જશે.

તમે ઑફલાઇન પણ લિંક કરી શકો છો
આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે લિંક કરવા માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને રેશનકાર્ડ ધારકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો રેશનકાર્ડ કેન્દ્ર પર જમા કરાવવાનો છે.  આ સિવાય તમારા આધાર કાર્ડનું બાયોમેટ્રિક ડેટા વેરિફિકેશન પણ રેશન કાર્ડ સેન્ટર પર થઈ શકે છે.

ઘરે બેઠા આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરો | Link Aadhar to Ration Card Gujarat

રેશન કાર્ડ આપણા માટે ખૂબજ જરૂરી છે. આપણે જાણીએ છીએ છે કે હાલમાં રેશન કાર્ડ નો ઉપયોગ આપણે અનાજ ની દુકાને તો કરીએ છીએ છે પરંતુ તેનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. આપણે જાણીએ છીએ છે હાલમાં દરેક દસ્તાવેજો ને આધાર કાર્ડ સાથે લિંક કરવાનુ ખુબજ જરૂરી બની ગયું છે આપણે પાન કાર્ડ સાથે અનેક ડોક્યુમેન્ટ ને આધાર સાથે લિંક કરવાનુ ખુબજ જરૂરી છે.

See also  ઓનલાઈન ચૂંટણી કાર્ડ રજીસ્ટ્રેશન | Online Voter Id Card Registration

હાલમાં ભારત સરકાર દ્વારા ‘વન નેશન વન રેસન’ ની યોજના ચાલી રહી છે. વન નેશન વન રેશન થકી આપણે દેશની કોઈપણ દુકાનેથી અનાજ મેળવી શકીએ છીએ. જેનાથી ગ્રાહક ને ખૂબજ ફાયદો થાય છે.

• આ રીતે રેશન કાર્ડ ને આધાર સાથે લિંક કરો :

• સૌ પ્રથમ તમારે uidai.gov.in ની વેબસાઇટ પર જાઓ. અને તેમાં start now પર ક્લિક કરો.

• અહી તમારે રાજ્ય જિલ્લા પ્રમાણે સરનામું ભરવાનુ રહેશે.

• અહી તમે ration card benefits પર ક્લિક કરો.

• અહી તમે આધાર કાર્ડ નંબર રેશન કાર્ડ નંબર મોબાઈલ નંબર વગેરે માગ્યા મુજબ વિગતો ભરો.

• તેમાં તમારી સંપૂર્ણ વિગત ભર્યા પછી મોબાઈલ નંબર પર Otp આવશે. Otp નાખ્યાં પછી તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયા નો મેસેજ આવશે.

આ સરળ રીતે તમે રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરી શકશો.

 • આધાર રેશન કાર્ડને ઓનલાઈન લિંક કરો
 • PDS વેબસાઇટની મુલાકાત લો
 • રેશન કાર્ડ નંબર દાખલ કરો
 • આધાર નંબર દાખલ કરો
 • નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરો
 • ક્લિક કરો – આગળ વધવા માટે ચાલુ રાખો અથવા સબમિટ કરો
 • રજિસ્ટર્ડ મોબાઈલ પર એક OTP મોકલવામાં આવશે
 • OTP દાખલ કરો અને તમારી વિનંતી સબમિટ કરો

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે કેવીરીતે લિંક કરવું ? PAN Link with Aadhaar Card અહી ક્લિક કરો

ચુંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે કેવીરીતે લિંક કરવું ? Voter Id Link with Aadhaar Card અહી ક્લિક કરો

રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે કેવીરીતે લિંક કરવું ? Ration Card Link with Aadhaar Card અહી ક્લિક કરો1 Comment

Add a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *