નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર | Namo Laxmi Yojana 2024-25

Namo Laxmi Yojana : Gujarat Budget 2024-25 અંતર્ગત નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ- 9 અને 10 માટે જાહેર કરેલ છે. આ યોજના વાર્ષિક રૂપિયા 10,000/-  હજાર તેમજ ધોરણ- 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000/- હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ રૂપિયા 50,000/- હજારની સહાય મળવાપાત્ર થશે.

નમો લક્ષ્મી યોજના | Namo Laxmi Yojana 2024-25
યોજનાનું નામનમો લક્ષ્મી યોજના | Namo Laxmi Yojna 
યોજનાનો ઉદ્દેશ્યદીકરીઓના કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા
યોજનાની કુલ રકમ1250 કરોડ
ધો.9-10 ની દીકરીઓનેરૂપિયા દસ હજાર ( ₹.10,000)
ધો.11-12ની દીકરીઓને રૂપિયા પંદર હજાર ( ₹.15,000) 
કેટલી દીકરીઓને સહાય10 લાખ વિદ્યાર્થીનીઓને 
સત્તાવાર વેબસાઈટcmogujrat.gov.in

નમો લક્ષ્મી યોજનાનો હેતુ 

નવું બજેટ બહાર પડવામાં આવ્યું જેમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ આપવામાં આવશે. જેમાં દીકરીઓના આરોગ્ય અને શિક્ષણને પ્રોચાન આપવા તેમજ કિશોરી પોષણ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજના દ્વારા રાજ્યમાં વસ્તી તમામ વર્ગની દીકરીઓને શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓ પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવી શકે તેવા હેતુથી આ યોજના શરૂ કરવામાં આવેલ છે.

નમો લક્ષ્મી યોજનાનો લાભ

નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અલગ અલગ રકમ સહાયરૂપે આપવામાં આવશે જે નીચે મુજબ જણાવેલ છે.

See also  માનવ ગરિમા યોજના | Manav Garima Yojana Registration Application Form, Eligibility and Benefits
1ધોરણ 9 અને 10₹10,000
2ધોરણ 11 અને 12₹15,000
3ધોરણ 12 સુધીનો અભ્યાસ પુર્ણ ₹50,000
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
પરીપત્ર અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. નમો લક્ષ્મી યોજના શું છે?

જવાબ: ગુજરાત સરકાર દ્વારા કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના બહાર પાડેલી છે.

2. Namo Laxmi Yojana હેઠળ કોણે લાભ મળશે?

જવાબ: આ યોજના હેઠળ ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.

3. નમો લક્ષ્મી યોજનામાં આવક મર્યાદા કેટલી નક્કી થયેલી છે?

જવાબ: વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *