રોજગાર ભરતી મેળો : Rojgar Bharti Melo 2023
Rojgar Bharti Melo 2023: શાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે 26મી એપ્રિલે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. આ રોજગાર મેળામાં આશરે 450થી વધુ જગ્યા માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે, Rojgar Bharti Melo 2023 જેમાં વિવિધ સેક્ટરની 15 કંપની ભાગ લઈ પસંદગી પામનારા ઉમેદવારોને શરૂઆતમાં વાર્ષિક 1 લાખથી 3.5 લાખ સુધીના પગારની નોકરી ઓફર કરશે. Rojgar Bharti … Read more