True Caller ને ટક્કર આપતી સ્વદેશી Bharat Caller એપ
આજના સમયમાં દરેક વસ્તુ માટે એક એપ છે. શોપિંગ કરવાથી લઇને ડૉક્ટરની એપોઇન્મેન્ટ સુધી બધુ બસ એક ક્લિક પર થઇ જાય છે. માર્કેટમાં જેમ જેમ સ્પર્ધા વધતી જાય છે તેમ તેમ ઘણા બધા લોકો એપ્સ બનાવી રહ્યા છે. આપણો દેશ પણ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપતા ઘણી બધી એપ … Read more