રાશન કાર્ડ સંબંધિત તમામ માહિતી, ડાઉનલોડ કરો Mera Ration App
ભારતમાં લોકોને સૌથી ઓછા દરે રાશન આપવા માટે સરકારે ઘણા મોટા પગલા લીધા છે. સરકારે વન નેશન વન રેશન કાર્ડ (ONORC)જેવી સિસ્ટમ પણ શરૂ કરી છે. આ સાથે, આજીવિકા માટે એક શહેરથી બીજા શહેરમાં જતા રેશનકાર્ડ ધારકો હવે ગમે ત્યાંથી રાશન લઈ શકશે. આ સિવાય મેરા રાશન એપ (Mera Ration App) દ્વારા કરોડો રાશન કાર્ડ ધારકો તેમના … Read more