રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ । સંકટ મોચન યોજના ફોર્મ PDF

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના)

આ યોજના હેઠળ કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષનું કુદરતી સંજોગોમાં કે અકસ્માતને કારણે મૃત્યુ થાય તો નીચે પ્રમાણેની કેન્દ્રીય સહાય મળવાપાત્ર થશે.

  1. કુદરતી સંજોગોને કારણે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં રૂા. ૨૦,૦૦૦/-
  2. અકસ્માતને કારણે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં રૂા. ૨૦,૦૦૦/-

કુટુંબ ઉપર આવેલ આફતમાં તે કુટુંબને સહાયરૂપ થઈ શકાય તે માટે ઉચ્ચક રોકડ સહાય આપવાની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે. અગાઉ આ યોજના હેઠળ રૂ. ૧૦,૦૦૦/-ની સહાય અપાતી હતી તે તા. ૧૫-૨- ૨૦૧૪ના ઠરાવથી રકમ વધારીને રૂ. ૨૦OOO/- કરવામાં આવી છે.

  1. આવુ મૃત્યુ થાય ત્યારે મુખ્ય કમાનાર વ્યક્તિ (તે અથવા તેણીની) વય ૧૮ વર્ષથી વધુ અને ૭૦ વર્ષથી ઓછી હોવી જોઈએ.
  2. મૃત્યુ પછીના બે વર્ષની મર્યાદામાં નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ સહાયની પાત્રતા માટે અરજદાર લાભાર્થી ભારત સરકારની ગાઈડલાઈન મુજબ BPL લાભાર્થી હોવા જોઈએ. અરજદાર ગ્રામ વિસ્તારમાં રહેતા હોય તો તેઓને ગામની પંચાયતમાં નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા કે મહાનગર પાલિકાની કચેરીમાં BPL લાભાર્થી તરીકે નોંધાયેલા હોવા જોઈએ.
  3. અકસ્માત પામનાર વ્યક્તિનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ ફરિયાદ, પંચનામાની કોપી અરજીપત્રક સાથે સામેલ કરવાની હોય છે.
  4. મૃત્યુ પામનાર કુટુંબની મુખ્ય વ્યક્તિ તરીકે કોઈ પણ એક જ વ્યક્તિએ અરજદાર તરીકે અરજી કરવાની હોય છે અનેકુટુંબના તમામ સભ્યોએ સંમતિ આપવી પડે છે. આ સહાય કુટુંબના દરેક સભ્યોને અલગ અલગ મળવાપાત્ર નથી.
  5. આ યોજના હેતુ માટે કુટુંબની વ્યાખ્યામાં પતિ-પત્ની, સગીર બાળકો, અપરિણિત પુત્રીઓ અને આશ્રિત માતા પિતાનો સમાવેશ થાય છે.

અરજી ક્યાં કરશો?

  1. શહેરી વિસ્તાર માટે જે તે વિસ્તારની પ્રાંત કચેરીમાં અરજી કરવાની રહેશે.
  2. ગ્રામ પંચાયત વિસ્તાર માટે – આ યોજના હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે.
  3. મહાનગર પાલિકા વિસ્તાર માટે – કમિશનર મહાનગરપાલિકાની કચેરીમાં યુ.સી.ડી. શાખામાં અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ સહાય મંજૂર કરવાની સત્તા ઉપરોક્ત અધિકારીશ્રીને હસ્તક છે તથા અરજી ફોર્મ પણ તેઓની કચેરીમાંથી મળશે.
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ । સંકટ મોચન યોજના ફોર્મ PDF

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ । સંકટ મોચન યોજના ફોર્મ PDF । ગરીબ સહાય યોજના । મરણોતર સહાય યોજના

ગરીબ સહાય યોજના જે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના જેને સંકટ મોચન યોજના, મરણોતર સહાય યોજના, મૃત્યુ સહાય યોજના, મરણ સહાય યોજના અથવા શ્રમયોગી અક્સ્માત મૃત્યુ સહાય યોજના હેઠળ, કુદરતી કારણો અથવા અકસ્માતને કારણે પરિવારના મુખ્ય કમાનારનું મૃત્યુ થાય તો, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નો લાભ કુટુંબ ક્લ્યાન યોજના માટે મળવાપાત્ર થશે.

✤ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અથવા સંકટ મોચન યોજના માહિતી 

✦ સંકટ મોચન યોજના અને મરણોતર સહાય યોજના મા મળવાપાત્ર સહાય :

1. કુદરતી સંજોગોમાં મૃત્યુ થવાના કિસ્સામાં રૂ. 20,000 / –

2. અકસ્માતને કારણે મૃત્યુ થવાના કિસ્સામાં રૂ. 20,000 / –

કુટુંબ ઉપર કોઈ પણ આફત આવે ત્યારે તે પરિવારને સહાયરૂપ થઈ શકાય તે માટે વધુ રોકડ સહાય આપવાની જોગવાઈ આ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં કરવામાં આવી છે. અગાઉ આ સંકટ મોચન યોજના હેઠળ રૂ. 10,000 / – ની સહાય આપવામાં આવતી હતી તે તા. 15-02-2014 ના ઠરાવથી રકમ વધારીને રૂ. 20,000 / – કરવામાં આવી છે.

✦ સંકટ મોચન યોજના અને મૃત્યુ સહાય યોજના મા લાગુ પડતા નિયમો :

1. આવા મૃત્યુના કિસ્સામાં મુખ્ય કમાનાર વ્યક્તિ (તે અથવા તેણી) ની ઉંમર 18 વર્ષથી ઉપર અને 70 વર્ષથી ઓછી હોવી જોઈએ.

2. અરજી મૃત્યુ પછી બે વર્ષની મર્યાદામાં નિયત ફોર્મમાં કરવાની રહેશે. આ મરણોતર સહાય યોજના હેઠળ સહાયની પાત્રતા માટે અરજદાર લાભાર્થી ભારત સરકારની ગાઈડલાઈન મુજબ BPL લાભાર્થી હોવા જોઈએ. અરજદાર ગ્રામ વિસ્તારમાં રહેતા હોય તો તેઓને ગામની પંચાયતમાં નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો નગરપાજલકા કે મહાનગર પાલિકાની કચેરીમાં BPL લાભાર્થી તરીકે નોંધાયેલા હોવા જોઈએ.

3. અકસ્માત પામનાર વ્યક્તિનો લાગુ પડે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ ફરિયાદ, પંચનામાની નકલ અરજી ફોર્મ સાથે જોડવાની રહેશે.

4. મૃતક પરિવારના વડા તરીકે માત્ર એક જ વ્યક્તિએ અરજદાર તરીકે અરજી કરવાની હોય છે. અને પરિવારના તમામ સભ્યોએ સંમતિ આપવી પડશે. આ સંકટ મોચન યોજના સહાય પરિવારના દરેક સભ્ય માટે અલગથી ઉપલબ્ધ નથી.

5. આ યોજના હેતુ માટે કુટુંબની વ્યાખ્યામાં પતિ-પત્ની, સગીર બાળકો, અપરિણિત પુત્રીઓ અને આ માતા પિતાનો સમાવેશ થાય છે.

✦ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અથવા સંકટ મોચન યોજના અરજી ક્યાં કરશો?

➥ શહેરી વિસ્તાર માટે જે તે વિસ્તારના પ્રાંત કચેરીમાં અરજી કરવાની રહેશે.

➥  ગ્રામ પંચાયત વિસ્તાર માટે – આ યોજના હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરવાની રહેશે.

➥ મહાનગર પાલિકા વિસ્તાર માટે – મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં કમિશનર યુ.સી.ડી. શાખામાં અરજી કરવાની રહેશે.

➥ આ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ સહાય મંજૂર કરવાની સત્તા ઉપરોક્ત અધિકારીને સોંપવામાં આવી છે અને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ તેમની ઓફિસમાંથી પણ ઉપલબ્ધ થશે.

સંકટ મોચન યોજના ફોર્મ pdf ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ અને સંકટ મોચન યોજના ફોર્મ pdf ડાઉનલોડ કરવા >>> અહિયા ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published.