શ્રી કષ્ભંજનદેવ સાળંગપુર લાઈવ દર્શન સમય – Salangpur Hanuman Live Darshan

By | November 12, 2022

સાળંગપુરમાં હનુમાન દાદાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં લોકોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. સાળંગપુર ગામ બોટાદ જિલ્લામાં આવેલું છે જ્યાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે જે વિક્રમ સવંત 1905માં સ્વામિનારાયણ સંત ગોપાલાનંદ સ્વામી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.

શ્રી કષ્ભંજનદેવ સાળંગપુર દર્શન - Salangpur Hanuman Live Darshan

આરતી તથા દર્શન નો સમય AARTI & DARSHAN TIME

  • શણગાર આરતી : સવારે ૫:૪૫ (સોમવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર અને રવિારના દિવસમાં જ)
  • SANGAR AARTI : 5:45 AM ONLY MONDAY, WEDNESDAY, THURSDAY, FRIDAY, SUNDAY)
  • મંગળા આરતી : સવારે ૫:૩૦ (શનિવાર, મંગળવાર અને પૂનમના દિવસોમાં જ)
  • MANGALA AARTI : 5:30 AM (ONLY SATURDAY, TUESDAY AND POONAM)
  • શણગાર આરતી : સવારે ૭:૦૦ (શનિવાર, મંગળવાર અને પૂનમના દિવસોમાં જ)
  • SANGAR AARTI : 7:00 AM ONLY SATURDAY, TUESDAY AND POONAM)
  • રાજભોગ થાળ : સવારે ૧૦:૩૦ થી ૧૧:૧૫ (દર્શનબંધ)
  • RAJBHOG THAL : 10:30 TO 11:15 AM (DARSHAN CLOSED)
  • દર્શન બંધ : બપોરે ૧૨:૦૦ થી ૩:૩૦
  • DARSHAN CLOSED : 12:00 TO 3:30 PM

  • સંધ્યા આરતી : સાંજે ૬:૧૫ (સાંજના સમય અનુસાર થશે)
  • SANDHYA AARTI : 6:15 PM (AS PER EVENING TIME)
  • થાળ : સાંજે ૬:૩૦ થી ૦૭:3૦ (દર્શનબંધ)
  • THAL : 06:30 TO 07:30 PM (DARSHAN CLOSED)
  • શયન દર્શન : રાત્રે ૦૮:૦૦ થી ૯:૦૦
  • SHAYAN DARSHAN : 08:00 TO 9:00 PM
  • શયન (દર્શન બંધ : રાત્રે ૯:૦૦
  • SHAYAN (DARSHAN CLOSED) : 9:00 PM

આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ પણ છે જે આરસના પથ્થરથી જડેલો છે. જે રૂમમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે તેનો દરવાજો ચાંદીનો બનેલો છે. સાળંગપુર હનુમાનજીના મંદિરનું સમગ્ર ભારતમાં ઘણું મહત્વ છે. અહીંયા લોકો પોતાના દુઃખ લઇને આવે છે. એટલા માટે જ અહીંયા ભગવાન હનુમાનજીને કષ્ટભંજન દેવ કહેવાય છે. મિત્રો આજના લેખમાં આપણે કળિયુગના સાક્ષાત દેવ હનુમાનજીના આ ખૂબ જ પ્રસિદ્ધ ધામ વિશે જાણીશું.

શ્રી કષ્ભંજનદેવ સાળંગપુર લાઈવ અહીં દર્શન કરો

સાળંગપુર ધામ ઈતિહાસ જાણવા અહીં ક્લિક કરો

https://www.youtube.com/live/W5RpbSVQ-F4?si=P7kIEQx1e7FMWQ6V

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *