CBSE ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર
CBSE ધો 10 – 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ 2023માં યોજાનારી 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. બંને વર્ગોની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10નું છેલ્લું પેપર 21મી માર્ચે અને ધોરણ 12નું છેલ્લું પેપર 5મી એપ્રિલના રોજ હશે.CBSE ધો 10-12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર. … Read more