સરકારી શાળામાં શિક્ષક બનવા માટે હવે BEd માન્ય નહીં! ITEP કોર્ષ ફરજીયાત કરવો પડશે.
સરકારી શાળામાં શિક્ષક બનવા માટે હવે BEd માન્ય નહીં! ITEP કોર્ષ ફરજીયાત કરવો પડશે. શૈક્ષણિક વર્ષ 2023-24 માટે 41 યુનિવર્સીટીમાં પાયલટ પ્રોજેક્ટમાં 4 વર્ષનો BEd પ્રોગ્રામ થશે શરુ NET પ્રવેશ પરીક્ષા માટે આવતા અઠવાડિયાથી ઓનલાઈન એપ્લીકેશન શરુ કરશે. What is ITEP Course: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સરકારી સ્કુલમાં ટીચર બનવા માટે BEd કોર્સ માન્ય નહી … Read more