તમારા ID આધારકાર્ડ પર કેટલાં મોબાઈલ સિમ એક્ટિવ છે? જાણો
તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? ટેલિકોમ વિભાગે સિમ કાર્ડ યુઝર્સ માટે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. તમે ભલે એક કે બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હો, પરંતુ શું તમને ખબર છે કે તમારા IDથી કેટલા સિમ રજિસ્ટર્ડ છે? આ સવાલનો જવાબ તમને નથી ખબર તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. હવે તમે … Read more