વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2022 | Vrudh Pensan Yojana PDF Gujarat
રાજ્યમાં વૃદ્ધ લોકોને ઘણી સહાય યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ ના કારણે તેમના જીવનમાં રાહત અને સુખ સુવિધા મળતી હોય છે. અહીં આવી યોજના એટલે ‘વૃદ્ધ પેન્શન યોજના’ ની માહિતી પ્રસ્તુત છે. આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે : Vrudh Pensan Yojana Eligibility Criteria : આ યોજના મેળવવા જનરલ લાયકાતના ધોરણ : ગુજરાત વિધવા સહાય … Read more