PVC આધાર કાર્ડ કેવીરીતે મેળવવું ? | How to Get PVC Aadhaar
આધાર કાર્ડ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. અને તેના વિના કશું કામ કરતું નથી. આધાર કાર્ડ એડ્રેસ પ્રૂફ, બર્થ પ્રૂફ તરીકે પણ માન્ય છે. બેંકના કામથી લઈને પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સુધી આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધાર જારી કરતી સંસ્થા UIDAI સમય સમય પર તેની સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે … Read more