ધોરણ 1થી 8માં 41 હજાર શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવાયું
ધોરણ1થી 8માં 41 હજાર શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવાયું ગુજરાતમાં વર્ષ 2022-23ની સ્થિતિએ ધો.1થી 8માં 19,963 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, સંખ્યાબંધ સ્કૂલોને તાળાં વાગ્યા છે અથવા તો મર્જ કરી દેવાઈ છે, આ સ્થિતિને લીધે ચોંકાવનારી બાબત તો એ છે કે, ગુજરાતમાં એક જ વર્ષમાં 41 હજાર જેટલા શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવાયું છે. વર્ષ 2021-22માં 2.44 લાખ … Read more