ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ | G3Q 2.0 | રજીસ્ટ્રેશન | વિજેતા | સર્ટિફિકેટ | Gujarat Gyan Guru Quiz 2024

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે? – What Is Gujarat Quiz Competition 2024 – G3Q Quiz 2.0

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ આ ક્વિઝ સ્પર્ધામાં હજારો પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  પ્રશ્ન બેંક માટે સ્ક્રુટીની કમિટીની રચના કરવામાં આવી છે. G3Q Quiz દર રવિવારે શરૂ થશે અને દર શુક્રવારે સમાપ્ત થશે. દર શનિવારે વિજેતા જાહેર કરવામાં આવશે. અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 24 ડિસેમ્બર 2024 ના રોજ સાંજે 6 વાગે ચાલુ કરવામાં આવશે. પછી રજિસ્ટ્રેશન કરી અને ક્વિઝ રમી શકશો.

પ્રતિભાગી દીઠ ક્વિઝનો સમય 20 મિનિટનો રહેશે.  પ્રતિભાગીઓને માર્ગદર્શન માટે ડિજિટલ પુસ્તકો ઓનલાઈન મળશે.  દર અઠવાડિયે, તાલુકા, વોર્ડ, શાળા, કોલેજ કક્ષાએ દસ વિજેતા જાહેર કરવામાં આવશે.

આર્ટિકલનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝનું ઓનલાઈન
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકારકુલ 12 પ્રકારના વિષયો આવરી દીધા છે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ | G3Q 2.0 | રજીસ્ટ્રેશન | વિજેતા | સર્ટિફિકેટ | Gujarat Gyan Guru Quiz 2024

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત Gujarat Gyan Guru Quiz (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ – Gujarat Gyan Guru Quiz (G3Q) Important Document

  • આધાર કાર્ડ
  • વિદ્યાર્થી ID
  • શિક્ષણ માર્કશીટ
  • 8મું ધોરણ પાસ માર્કશીટ
  • સરનામાનો પુરાવો
  • ઉંમરનો પુરાવો
  • જન્મ તારીખ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? – (G3Q Quiz) Gujarat Quiz Competition 2024 Registration

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

STEP 1– ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 પર ગૂગલ પર સર્ચ કરો.

STEP 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.

STEP 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

G3Q 2.0
G3Q 2.0
Price: To be announced

જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.

  • વિભાગના પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનીટનો અને ૨૦ વિઝ રહેશે.
  • દરરોજ ૨૫૦ ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.
  • WWW.G3Q.CO.IN ડોમેઈન પર વિઝ રમતી વખતે માર્ક એન્ડ રિવ્યૂ ઓપ્શન સિલેક્ટ કરવાથી જે તે જવાબ સેવ થઈ જશે અને સમય રહે તો તેને બદલવાની સગવડ પણ મળશે, અહીં સિલેક્ટ કરેલ સાચા જવાબના ૦૧ ગુણ મળશે અને જો જવાબ ખોટો હશે તો 0,૩૩ ગુણ પણ કપાશે. વિજેતાની પસંદગી સૌથી વધુ ગુણ ધરાવનારને (ઓછા સમયમાં) વિજેતા ઘોષિત કરવામાં આવશે. જ્યાં તમામ મેરીટ સરખા થતો ટાઈ પડે ત્યારે સ્પર્ધકના રજીસ્ટ્રેશનનાં સમય અને સ્પર્ધક દ્વારા ક્વિઝ શરૂ કરેલ સમય વચ્ચેના તફાવતને ધ્યાને રાખીને લઘુત્તમ સમય તફાવત ધરાવતા ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવશે.
  • આ ક્વિઝમાં સામાન્ય સ્વરૂપે બહુ વૈકલ્પિક તથા ઓડિયો-વિડિયો સ્વરૂપે ક્વિઝ રહેશે જેમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલો, વિકાસગાથા, ગૌરવગાથા અને જન સુખાકારી યોજનાઓની માહિતી તેમજ સામાન્ય જ્ઞાન અને નોંધનીય બાબતોની ક્વિઝ રહેશે.
G3Q રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
G3Q એપ્લીકેશન ડાઉનલોડ કરો
G3Q પ્રશ્નબેન્કડાઉનલોડ કરો
G3Q સર્ટીફીકેટ ડાઉનલોડ કરો
G3Q પરીણામઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *