GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF ડાઉનલોડ કરો મોબાઈલમાં @gujarat-education.gov.in

ગુજરાત રાજ્ય દ્વારા GCERT ના નવા અભ્યાસક્રમ મુજબના ધોરણ 1 થી 12 સુધીના ગુજરાતી અંગ્રેજી અને અન્ય માધ્યમના તમામ પાઠ્યપુસ્તકોની PDF ડાઉનલોડ કરો.

GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF : ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 1 થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠ્યપુસ્તક પ્રકાશિત કરવામાં આવે છે. હાલમાં gujarat-education.gov.in વેબ સાઈટ પર GCERT પાઠ્યપુસ્તકો PDF 2022 સ્વરૂપે મુકવામાં આવ્યા છે.

GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF

પોસ્ટ નામGCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF
વિભાગશિક્ષણ વિભાગ – ગુજરાત
જવાબદારીગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
ધોરણ1 થી 12ના પાઠ્યપુસ્તક PDF
સત્તાવાર વેબસાઈટhttp://gujarat-education.gov.in/TextBook/

GSEB ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF

ગુજરાત સરકારે મંજૂર કરેલ અભ્‍યાસક્રમ અનુસાર ધોરણ ૧ થી ૧૨ નાં ગુજરાતી માધ્‍યમ ઉપરાંત અન્‍ય સાત માધ્‍યમો – હિન્‍દી, અંગ્રેજી, મરાઠી, સિન્‍ધી, ઉર્દૂ, સંસ્‍કૃત અને તમિલમાં સારી ગુણવત્તાવાળાં પાઠ્યપુસ્‍તકો તૈયાર કરવામાં આવે છે. હાલમાં ઓનલાઈન ગુજરાતી અંગ્રેજી અને હિન્દી આ ત્રણ ભાષામાં GCERT Std 1 to 12 Textbooks મળી રહેશે જે તમે ડાઉનલોડ કરી શકશો.

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દરેક ધોરણના પાઠ્યપુસ્તકો ઓનલાઈન મુકવામાં આવ્યા છે જે ડાઉનલોડ કરવા ખુબ હ સરળ છે. આ પાઠ્યપુસ્તકો વિદ્યાર્થી, સરકારી ભરતીની તૈયારી કરતા અને અન્ય લોકોને ખુબ જ ઉપયોગી નીવડ્યા છે. વેકેશન સમયમાં વિદ્યાર્થીઓને આગળના ધોરણની તૈયારી કરવામાં ખુબ જ ઉપયોગી નીવડયા છે.

હાલના પાઠ્યપુસ્તકો જે છે તે NCERT અને GCERTની ગાઈડલાઈન મુજબ તૈયાર કરવામાં આવ્યા છે. 1 થી 12 ધોરણના પાઠ્યપુસ્તક ઘર બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તેથી આ પોસ્ટ તમારા મિત્રો સુધી પહોંચાડો.

શિક્ષણ વિભાગ દ્વારા જયારે પાઠ્યપુસ્તક અપડેટ કરવામાં આવશે ત્યારે નવી જ ફાઈલ અપડેટ થઇ જશે. આપણે દેશની વર્તમાન પરિસ્થિતિ જાણીએ છીએ હવે યુગ બદલાયો છે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ માટે પુસ્તકો ક્યાં અને વિદ્યાર્થીઓની ભણવાની રીત પણ બદલાઈ છે. આજનો વિદ્યાર્થી Online શિક્ષણથી ટેવાયો છે અને તે Online માધ્યમ 24 ક્લાક અને ગમે ત્યારે ગમે તે સમયે ઉપલબ્ધ હોય તે મેળવી શકે છે. આથી જ અમે GCERT Textbook પાઠયપુસ્તકની પીડીએફ મૂકી છે.

GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF કઈ રીતે ડાઉનલોડ કરવી?

  • સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> http://gujarat-education.gov.in/
  • TextBook મેનુ પર જાઓ
  • New Textbook 2021 / New Textbook 2020 ઓપ્શન સિલેક્ટ કરો
  • જે ધોરણનું પુસ્તક જોઈએ સિલેક્ટ કરો
  • જે વિષયનું પુસ્તક જોઈએ તે પસંદ કરો અને ડાઉનલોડ કરો
  • PDF સ્વરૂપે ફાઈલ ડાઉનલોડ થઇ જશે

GSEB ધોરણ 1 પાઠ્યપુસ્તક PDF

ધોરણ 1 ગુજરાતી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 1 અંગ્રેજી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 1 હિન્દી અને અન્ય માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો

GSEB ધોરણ 2 પાઠ્યપુસ્તક PDF

ધોરણ 2 ગુજરાતી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 2 અંગ્રેજી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 2 હિન્દી અને અન્ય માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો

GSEB ધોરણ 3 પાઠ્યપુસ્તક PDF

ધોરણ 3 ગુજરાતી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 3 અંગ્રેજી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 3 હિન્દી અને અન્ય માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો

GSEB ધોરણ 4 પાઠ્યપુસ્તક PDF

ધોરણ 4 ગુજરાતી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 4 અંગ્રેજી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 4 હિન્દી અને અન્ય માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો

GSEB ધોરણ 5 પાઠ્યપુસ્તક PDF

ધોરણ 5 ગુજરાતી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 5 અંગ્રેજી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 5 હિન્દી અને અન્ય માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો

GSEB ધોરણ 6 પાઠ્યપુસ્તક PDF

ધોરણ 6 ગુજરાતી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 6 અંગ્રેજી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 6 હિન્દી અને અન્ય માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો

GSEB ધોરણ 7 પાઠ્યપુસ્તક PDF

ધોરણ 7 ગુજરાતી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 7 અંગ્રેજી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 7 હિન્દી અને અન્ય માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો

GSEB ધોરણ 8 પાઠ્યપુસ્તક PDF

ધોરણ 8 ગુજરાતી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 8 અંગ્રેજી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 8 હિન્દી અને અન્ય માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો

GSEB ધોરણ 9 પાઠ્યપુસ્તક PDF

ધોરણ 8 ગુજરાતી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 8 અંગ્રેજી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 8 હિન્દી અને અન્ય માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો

GSEB ધોરણ 10 પાઠ્યપુસ્તક PDF

ધોરણ 8 ગુજરાતી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 8 અંગ્રેજી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 8 હિન્દી અને અન્ય માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો

GSEB ધોરણ 11 પાઠ્યપુસ્તક PDF

ધોરણ 8 ગુજરાતી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 8 અંગ્રેજી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 8 હિન્દી અને અન્ય માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો

GSEB ધોરણ 12 પાઠ્યપુસ્તક PDF

ધોરણ 8 ગુજરાતી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 8 અંગ્રેજી માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
ધોરણ 8 હિન્દી અને અન્ય માધ્યમ પાઠ્યપુસ્તકઅહિયાં ક્લિક કરો
GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF અહિયાં ક્લિક કરો
GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF અહિયાં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *