આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું ? આધાર કાર્ડ સુધારો | How To Download Aadhar Card

આધારકાર્ડ આપ સરકારી કચેરી પર જઈ ને પણ મેળવી શકો છો કે કઢાવી શકો છો.અને આપ હવે તો સરકારી વેબસાઈટ પર જઈ ને પણ આધારકાર્ડ મેળવી શકો છો.એમાં આપ આપના મોબાઈલ દ્વારા પર આધારકાર્ડ ને Download કરી શકો છો.

યોજના નું નામઆધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું ?
સહાયઆઘાર કાર્ડ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો
રાજ્યભારતદેશનાં તમામ રાજ્યો
ઉદ્દેશનાગરિકો ને તેમનાં આધારકાર્ડ ઘરે બેઠા મેળવી શકે અને સરકારી કચેરીઓ પર ન જવું પડે તે હેતુ થી
લાભાર્થીદેશનાં તમામ નાગરિક
ફોર્મ નો પ્રકારઓનલાઈન

mAadhaar
mAadhaar
Price: To be announced

How To Download E Aadhar Card

જો આપની પાસે આધારકાર્ડ કઢાવેલ હોઈ એટલે કે તમારી પાસે પહેલા થી જ આધારકાર્ડ હોઈ અને જો તમારે તમારા આધારકાર્ડ નું E-Aadhar card જોઈતું હોઈ તો આપ નીચે આપેલ પ્રોસેસ જોઈ ને તમારું e-aadhar card મેળવી શકો છો.

 • સૌપ્રથમ આપ “Unique Identification Authority Of India” ની Official Website પર જાવ જ્યા તમને આધારકાર્ડ સંબધિત તમામ માહિતી મળી જશે.
 • જ્યા Menu Bar માં જઈ ને “My Aadhar” મેનુ માં જવાનું રહેશે.જ્યા ત્યાર બાદ “ Get Aadhar” પર જવાનું રહેશે. Get Aadhar પર ક્લિક કર્યા બાદ આપને Download Aadhar પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે Download Aadhar પર ક્લિક કર્યા બાદ નવુ પેજ “MyAadhar” ખુલી જશે.જ્યા તમારે તમારો 12 આંકડાનો આધારકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.અને Capcha નાખવાના રહેશે.
 • ત્યાર બાદ Send OTP પર ક્લિક કર્યા બાદ આપે આધારકાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરાવેલ હશે તે મોબાઈલ નંબર પર એક OTP આવશે જે તમારે ત્યાં Enter કરવાનો રહેશે.
 • હવે OTP નાખ્યા બાદ આપને અંત માં આપને પૂછવામાં આવશે કે  “Verify And Download” જ્યા ક્લિક કરીને તમારે તમારું આધારકાર્ડ ડાઉનલોડ કરી લેવાનું રહેશે.
See also  ઈ -FIR ઓનલાઇન FIR નોંધણી | Citizen First Gujarat Police App

How To Download Aadharcard By Enrollment ID-EID

જો તમારે આધારકાર્ડ ડાઉનલોડ કરવું હોય તો ઘણી અલગ અલગ પ્રકારની પ્રોસેસ છે. જેમાં આપ અહીં આપેલ Enrollment ID દ્વારા પણ તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 • સૌપ્રથમ આપ “Unique Identification Authority Of India” ની Official Website પર જાવ જ્યા તમને આધારકાર્ડ સંબધિત તમામ માહિતી મળી જશે.
 • જ્યા Menu માં જઈ ને “ My Aadhar” માં જઈ ને જ્યા Download My Aadhar માં ક્લિક કરવાનું રહેશે.
 • જ્યા તમારે હવે “Enrollment ID” માં ક્લિક કરવાનું રહેશે.જ્યા તમારે તમારો Enrollment ID નો 28 આંકડા નો નંબર નાખવાનો રહેશે.
 • હવે ત્યાં આ નંબર નાખી ને CAPCHA નાખવા રહેશે.જ્યા CHAPCHA નાખી ને Sabmit OTP પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમારા મોબાઈલ મા જે OTP આવે તે દાખલ કરી ને આપ તમારું e-aadhar Download કરી શકશો.
mAadhaar
mAadhaar
Price: To be announced

How Can I Download My Aadhar Card By Vartual ID

આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે ત્રણથી ચાર પ્રકારની અલગ અલગ પ્રોસેસ છે જેમાં અન્ય એક પ્રોસેસ આપણે ઉપર જાણી હતી. હવે આપણે માહિતી આપશો કે તમારું આધાર કાર્ડ તમે Vartual ID થી કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી જાણીશું.

 • સૌપ્રથમ આપ “Unique Identification Authority Of India” ની Official Website પર જાવ જ્યા તમને આધારકાર્ડ સંબધિત તમામ માહિતી મળી જશે.
 • જ્યા Menu માં જઈ ને “ My Aadhar” માં જઈ ને જ્યા Download My Aadhar માં ક્લિક કરવાનું રહેશે.
 • જ્યા તમારે હવે “Vartual ID” માં ક્લિક કરવાનું રહેશે.જ્યા તમારે તમારો Vartual ID નો 16 આંકડા નો નંબર નાખવાનો રહેશે.
 • હવે ત્યાં આ નંબર નાખી ને CAPCHA નાખવા રહેશે.જ્યા CHAPCHA નાખી ને Sabmit OTP પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમારા મોબાઈલ મા જે OTP આવે તે દાખલ કરી ને આપ તમારું e-aadhar Download કરી શકશો.
See also  કોરોના વેકસીન સર્ટિફિકેટ | કોવિડ-19 રસી સર્ટિફિકેટ ઑનલાઇન ડાઉનલોડ | Covid Certificate Download

mAadhaar App Download

How To Download Updated Aadhar Card Online – આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ

હવે જો તમારે તમારા આધાર કાર્ડમાં તમારું નામ, તમારું સરનામું, મારી જન્મ તારીખ, તમારો મોબાઈલ નંબર વગેરે જેવી વસ્તુઓ ને અપડેટ કરવી હોય તો પણ કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 • સૌપ્રથમ આપ “Unique Identification Authority Of India” ની Official Website પર જાવ જ્યા તમને આધારકાર્ડ સંબધિત તમામ માહિતી મળી જશે.
 • જ્યા Menu માં જઈ ને “ My Aadhar” માં જઈ ને જ્યા Download My Aadhar માં ક્લિક કરવાનું રહેશે.
 • જ્યા તમને Update Aadhar નું Option દેખાશે.જ્યા એક Option માં લખેલું હશે કે “Update Your Demographic Data Online” તેના પર ક્લિક કરવાનું રહેશે.
 • જ્યા ક્લિક કરવાથી તમે UIDAI સેલ્ફ સર્વિક પોર્ટલ પર જતા રેશો.જ્યા તમારે તમારો આધારકાર્ડ નો 12 આંકડા નો નંબર નાખી ને Login થવાનું રહેશે.
 • જ્યા તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર OTP આવશે. તે OTP ને Sabmit કરીને Login થવાનું રહેશે.જ્યા આગળ નાં પેજ માં તમારે તમારી બધી માહિતી નાખવી પડશે જેમ કે નામ,સરનામુંમોબાઈલ નંબર વગેરે.
 • હવે આ બધી માહિતી નાખ્યા બાદ એક વિકલ્પ ખુલશે જ્યા તમને પૂછવામાં આવશે કે તમે સેમાં ફેરફાર કરવા માંગો છો. એટલે કે હવે તમારે નામ,જન્મતારીખ,સરનામું ફેરફાર કરવાના વિકલ્પો ખુલી જશે.
 • અહીંયા જો આપ તમારું નામ બદલવા માંગતા હોવ તો તમારે ID પ્રૂફ અપલોડ કરવાનું રહેશે.જેમ કે પાનકાર્ડડ્રાઈવિંગ લાયસન્સ વગેરે.
 • હવે તમારે જે માહિતી અપડેટ કરવાની છે તે કરી લીધા બાદ હવે તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે જે OTP નાખ્યા બાદ જ આપ તમારી માહિતી ને Save કરી શકશો.
See also  ગુજરાતનું નવું મંત્રીમંડળ : કેબિનેટ કક્ષા , રાજ્યકક્ષાના કયા મંત્રીને કયું ખાતું ?

“FAQ” Of How To Download Aadhar Card Using Mobile

How To Download Aadhar Card Using Mobile પ્રોસેસ માં શું ફાયદો થાય છે ?

આ પ્રોસેસ થી તમે સરળતાથી તમારા મોબાઇલ દ્વારા જ ઈ-આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

How To Download Aadhar Card Using Mobile મા મોબાઈલ નંબર ની જરૂર પડે છે ?

જી હા , જો આપને મોબાઈલ દ્વારા આધારકાર્ડ ડાઉનલોડ કરવું હોય તો મોબાઈલ નંબર ની જરૂરિયાત પડે છે.

આધારકાર્ડ કઈ કઈ રીતે ડાઉનલોડ કરી શકાય છે ?

આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે 3-4 રીતે થી ડાઉનલોડ કરી શકો છો.

મોબાઈલ નંબર, Enrolment નંબર, Vartual ID વગેરે થી ડાઉનલોડ કરી શકાય છે.

આધારકાર્ડ માટે ની સરકારી વેબસાઇટ કઈ છે ?

જો આપને આધારકાર્ડ માટેની કોઈ પણ માહિતી જોઈતી હોય તો સરકારની Unique Identification Authority Of India વેબસાઈટ પર જઈ ને તમામ માહિતી મેળવી શકો છો.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *