સમરસ હોસ્ટેલ એડમિશન ૨૦૨૪-૨૫ | Samras Hostel Admission 2024-25 @samras.gujarat.gov.in

Samras Hostel Admission 2024-25: ગુજરાત સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ સપ્ટેમ્બર 2016 માં “ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી” ની સ્થાપના કરી છે.

સમરસ હોસ્ટેલ એડમિશન ૨૦૨૪-૨૫ | Samras Hostel Admission 2024-25 @samras.gujarat.gov.in

કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક અને અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે સમરસ છાત્રાલયમાં પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓએ વેબસાઇટ https://samras.gujarat.gov.in પર 20/06/2024 સુધી ઓનલાઈન અરજીઓ કરી હકે છે.

Samras Hostel Admission 2024-25: માહિતી

સૂચનાસમરસ છાત્રાલય પ્રવેશ 2024-25
છાત્રાલયનું નામસમરસ છાત્રાલય
ગુજરાતમાં કુલ છાત્રાલય20
કુલ ક્ષમતા13,000 વિદ્યાર્થીઓ
રાજ્યગુજરાત
અંતિમ તારીખ 20-06-2024
સત્તાવાર વેબસાઇટsamras.gujarat.gov.in

સમગ્ર ગુજરાતમાં સ્થાન મુજબ અને જ્ઞાતિવાર બેઠકો:

LocationCapacitySC (15%)ST (30%)SEBC (45%)EBC (10%)
Surat Girls1000150300450100
Ahmedabad Boys1000150300450100
Ahmedabad Girls1000150300450100
Anand Boys250377611126
Anand Girls250377611126
Bhavnagar Boys1000150300450100
Bhavnagar Girls1000150300450100
Bhuj Boys250377611126
Bhuj Girls250377611126
Himatnagar Boys250377611126
Himatnagar Girls250377611126
Jamnagar Boys5007615022450
Jamnagar Girls5007615022450
Patan Boys250377611126
Patan Girls250377611126
Rajkot Boys1000150300450100
Rajkot Girls1000150300450100
Surat Boys1000150300450100
Vadodara Boys1000150300450100
Vadodara Girls1000150300450100

સમરસ હોસ્ટેલ પ્રવેશ નિયમો

  • સમરસ હોસ્ટેલ પ્રવેશ માટે સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ ની ટકાવારીના આધારે મેરીટના આધારે એડમીશન આપવામાં આવશે. (નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ માર્ક મેળવેલ હોવા જોઈએ.)
  • વિદ્યાર્થી માત્ર ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ નિયત સમયમાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રો નુ ડોકયુમેન્ટ વેરીફીકેશન કરાવવાનુ હોય છે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા એડમીશન નિયત કરવામાં આવશે.
  • જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે.
  • સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરતા છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
  • સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઓફીસીયલ દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકે છે.

ગુજરાત સમરસ સરકારી છાત્રાલયોમાં પ્રવેશ 2024-25 યાદી

  • રાજકોટ સમરસ છાત્રાલય પ્રવેશ 2024-25
  • અમદાવાદ સમરસ છાત્રાલય પ્રવેશ 2024-25
  • બરોડા સમરસ છાત્રાલય પ્રવેશ 2024-25
  • સુરત સમરસ છાત્રાલય પ્રવેશ 2024-25
  • આનંદ સમરસ છાત્રાલય પ્રવેશ 2024-25
  • પાટણ સમરસ છાત્રાલય પ્રવેશ 2024-25
  • ભાવનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2024-25
  • જામનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2024-25
  • ભુજ સમરસ છાત્રાલય પ્રવેશ 2024-25
  • હિમતનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2024-25

Samras Hostel Admission 2024-25 માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી ?

  • સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઇટ ખોલો – https://samras.gujarat.gov.in/.
    ‘છાત્રાલય ઓનલાઈન એડમિશન’ લિંક પર ક્લિક કરો
  • જો તમે પ્રથમ વખત અરજી કરી રહ્યા છો, તો તમારે નોંધણી કરવાની જરૂર પડશે.
  • ‘રજીસ્ટર’ બટન પર ક્લિક કરો.
  • વપરાશકર્તા નોંધણી વિગતો દાખલ કરો અને ‘નોંધણી’ બટન પર ક્લિક કરો.
  • સફળતાપૂર્વક નોંધણી કર્યા પછી, લોગિન કરો અને તમારું ફોર્મ ભરો.

સમરસ હોસ્ટેલના જરૂરી દસ્તાવેજો

  • વિદ્યાર્થીનું જાતિ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ
  • સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટા
  • સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટો

અગત્યની લીંક

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ જાહેરાત અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
સમરસ હોસ્ટેલ એડમિશન ૨૦૨૨-૨૩  Samras Hostel Admission 2022-23 @samras.gujarat.gov.in

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

Samras Hostel Admission 2022-23 Download

1 Comment

Add a Comment
  1. 😊😊😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *