School Calendar & Academic Calendar For 2021-22, Monthly School Calendar (Year 2021-2022)

By | September 8, 2021
અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

નવું શૈક્ષણિક સત્ર 6 જૂન 2022થી શરૂ થશે, બોર્ડની પરીક્ષાની તારીખથી લઈ વેકેશન સુધીની કરી સ્પષ્ટતા

  • રાજ્યના શિક્ષણ વિભાગે કેલેન્ડર બહાર પાડ્યું
  • નવું શૈક્ષણિક સત્ર 6 જૂન 2022થી શરૂ થશે
  • 9 થી 12 ના અભ્યાસ ક્રમમાં કોઇ ઘટાડો નહીં

એક તરફ શાળાઑ ખોળવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે બીજી તરફ શિક્ષણ વિભાગે શૈક્ષણિક કેલેન્ડરબહાર પાડતા હવે કોરોના કાળમાં બંધ થયેલા અભ્યાસને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લાગે છે કે સરકારે હવે શાળાઓને ફરીથી ધમધમતી કરવાનું મન બનાવી લીધું છે. શિક્ષણ વિભાગ તરફથી જાહેર કરાયેલા  શૈક્ષણિક કેલેન્ડરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 30 માર્ચ સુધી યોજાશે તેમજ શાળાની વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે તેવો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Monthly school calendar (2021 – 2022)

GSEB Academic Calendar 2020-21 for grades 1 to 12
The Central Board of Secondary Education (GSEB) has issued an important notice on the 2020-21 school calendar. The Board noted that the National Council for Educational Research and Training (NCERT) is developing an alternative study calendar for students in grades 1 to 12. Students can study CBSE 2020-21 academic calendar.


The CBSE 2020-21 academic calendar will be developed by NCERT to give learning results happily. The upcoming CBSE 2020-21 academic calendar will focus on ways to use technology to simplify this learning process.

Common Academic Calendar 2021-22

Department NameDepartment of Education, Gujarat
CategoryAcademic Calendar
Diwali Vacation Date01.11.2021 to 21.11.2021
New Academic Year06.06.2022
Download Full Circular PDFClick Here
Read News in GujaratiClick Here

Common Academic Calendar 2020-21

Department Name: Department of Education, Gujarat

Related Posts  HSC and SSC Result Related News Report

Category: Academic Calendar

Diwali Vacation: 06.11.2020 to 18.11.2020

New Academic Year: 01.07.2021

Download Full Circular PDF: Click Here

Read News in Gujarati: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *