મોબાઈલ પરથી વોટર સ્લીપ (મતદાન કાપલી) ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
રાષ્ટ્રના નાગરિક તરીકે તમારે અવશ્ય મતદાન કરવું જોઈએ. ચૂંટણીએ લોકશાહીનો તહેવાર છે. આ રાષ્ટ્રીય પર્વમાં તમારે અવશ્ય ભાગીદાર થવું જોઈએ. તમારે મતદાન કરવા માટે ક્યાં જવું? ક્યાં સ્થળે જવું? વગેરે માહિતીની જરૂર પડશે. જેના માટે ચૂંટણી પંચ દ્વારા Voter Slip Download કરવાની સુવિધા પોતાની ઓફિશિયલ વેબસાઈટ https://electoralsearch.eci.gov.in/ પર આપેલી છે. નાગરિકો જાતે પણ Download કરી શકશે. જો… Read More »