ઈ -FIR ઓનલાઇન FIR નોંધણી | Citizen First Gujarat Police App
લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ટેક્નોલોજી અત્યંત સક્ષમ બને તે આશયથી રાજ્યમાં પોલીસની કામગીરીને ઓનલાઈન કરવા e-FIRની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં નાગરિક ઓનલાઇન FIR કરી શકશે. જેના 48 કલાક બાદ પોલીસ સ્ટેશનના PI ફરિયાદીનો સંપર્ક કરશે અને બાદમાં જે-તે મામલે તપાસ શરૂ થશે. … Read more